ST દ્વારા આટલી વધારાની બસો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિતે દોડાવવામાં આવશે

 પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને ઉજવવા માટે જાણે આખું ગુજરાત ઉત્સાહિત હોય તેમ જણાઈ રહ્યું છે.એક બાજુ અમદાવાદ એરપોર્ટ વિદેશથી આવનાર મુલાકાતીઓને વધાવવા તૈયાર થઇ ગયું છે ત્યારે ગુજરાતના એસ.ટી નિગમ દ્વારા વધારાની ૧૫૦૦ બસ દોડાવશે તેવી જાહેરાત કરી છે.




0 comments

Jamo Thal jivan Exam | જમો થાળ જીવન જાઉં વારી Exam | जिमो थाल जीवन Exam

Thal — Test Thal — Test ગુજરાતી हिन्दी English Chapter 12