શું થયું ચીનમાં?

 ચીનમાં કોરોનાના કેસ કુદકે ને ભુસકે વધી રહ્યા છે.સ્થિતિ એટલી ખરાબ છે કે દવા ની કિંમત કરતાં ૨૦૦% મોંઘી થઇ રહી છે.રોજના દસ લાખ કેસ સામે આવી રહ્યા છે શાળાઓમાં પણ વિધાર્થીઓને બાટલા ચડાવવામાં આવી રહ્યા છે.લોકોને દવાઓ ન મળતા સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવી રહ્યા છે.

0 comments

Jamo Thal jivan Exam | જમો થાળ જીવન જાઉં વારી Exam | जिमो थाल जीवन Exam

Thal — Test Thal — Test ગુજરાતી हिन्दी English Chapter 12