પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવ ઉપકરએમ ઘણા બધા દેશોમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે.તેના જ ભાગરૂપે લંડમાં આવેલું વેમ્બલી જે નીસદન સ્વામિનારાયણ મંદિરના નાજુકના વિસ્તારમા આવેલ છે ત્યાંના આર્ચ પર ભાગવી શોભા કરવામાં આવી.ઉલ્લેખનીય છે કે વેમ્બ્લીમાં પ્રમુખસ્વામી મહારાજ રોકાયા હતા એટલું જ નહિ આ જગ્યા લંડનના જોવાલાયક સ્થળોમાં એક સ્થળ છે.કેટલાય મોટા મોટા શો આ વેમ્બલી એરેનામાં કરવામાં આવે છે.
નીચેની ઇમેજ સ્વામિનારાયણ મંદિરમાં મુકવામાં આવેલી પ્રમુખસ્વામી મહારાજની મહા મૂર્તિના દર્શન થઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજે વેમ્બ્લીમાં આવેલ ચર્ચમાં અહીં મોટું મંદિર થશે એવી ભવિષ્યવાણી કરી હતી.આ સ્થાનને જોવા માટે નીચે આવેલ વીડિઓ પર ક્લિક કરશો.
.jpeg)
.jpeg)





0 comments