સત્સંગના ૧૦૦ HD મોબાઈલ વોલપેપર
- આ વોલપેપર Dowanload કેવી રીતે કરવું?
જેને Download કરવું એકદમ સરળ છે આપણેઅહીં આપેલ બાપા કે નગરની મૂર્તિ માંથી જે મૂર્તિ ગમતી હોય તેના પર ક્લિક કરતા જ તે મૂર્તિ બીજા ટેબમાં ખુલી જશે જ્યાંથી ડાઉનલોડ ઇમેજ કરતા તે ઇમેજ આપણા ફોનમાં સેવ થઇ જશે પછી આપ તેનો ઉપયોગ આપણા ફોનના વોલપેપરમાં કરી શકશો.
નોંધ- અહીં આપેલ લીન્કથી જ ઇમેજ ડાઉનલોડ કરશો જેથી HD Image આપને મળે.
આ વોલપેપેરમાં પ્રમુખસ્વામી મહારાજ નગરની વિવિધ છબી, પ્રમુખસ્વામી મહારાજનિમુખ મુદ્રાઓ લેવામાં આવીછે એક સાથે ૧૦૦ વોલપેપર બનાવીને એક ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજને રાજી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આશા રાખીએ છીએ કે આપને આ વોલપેપર ગમશે અન્યને પણ આ લિંક શેર કરશો જેથી તેઓ પણ આ અદભુત વોલપેપરનો લાભ લઇ શકે અને સ્વામીશ્રી ના રોજ દર્શન કરી શકે. આ ઉપરાંત વિવિધ રિંગટોન પણ આપ ડાઉનલોડ કરી શકો છો તે માટે નીચે લિંક આપેલ છે.
0 comments