રિષભ પંતની સલામતી માટે પ્રાર્થના
ગઈકાલે થયેલી ભારત અને શ્રીલંકાની મેચમાં રમિયાન કેટલાક ચાહકો રિષભ પંતના પોસ્ટર લઈને પહોંચ્યા હતા, ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં પંત અકસ્માતમાં ઘાયલ થયા હતા. પોસ્ટરમાં પંતના ઝડપી સ્વસ્થ થવા માટે સંદેશ લખ્યો હતો. પોસ્ટરમાં 'Get Well Soon Rishabh Pant' લખેલું હતું.
.png)



0 comments