કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતી નથી
આ વાત સાબિત કરી માત્ર ૯ વર્ષની બાળકીએ.અમદાવાદમાં રહેતી અને માત્ર ચોથા ધોરણમાં ભણતી સમય પંચાલે માત્ર નવ વર્ષની ઉંમરે ૧૭૫૯૮ ફૂટ ઉંચાઈએ આવેલો માઉન્ટ સવરેસ્ટ બેઝ સર કર્યો.
આમતો તેને બે વર્ષ પહેલા સાત વર્ષની ઉંમરે જવું હતું પરંતુ કોરોનના લીધે જઈ શકી નહિ નહિ તો તે ઇન્ડિયાની સૌથી નાની ઉંમરની છોકરી બની જાત પરંતુ તે ગુજરાતની નાની ઉંમરની પ્રથમ છોકરી છે જેને માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હોય.
આ માટે તેને ગુજરાતના મુખ્યમંત્રી તરફથી શુભેચ્છા તેમજ ઘણા બધા એવોડ્ર્સ મળ્યા છે.




0 comments