હંગેરીના એક સ્ટ્રગલિંગ સોંગ રાઇટર જેનું તેની ગર્લફ્રેન્ડ જોડે બ્રેક અપ થયું અને તેના ગમમાં તેને ફક્ત ૩૦ મિનિટમાં એક સોન્ગ લખ્યું અને આ સોન્ગ દુનિયા માટે જીવલેણ નીકળ્યું.
જેનું નામ હતું ગ્લૂમી સન્ડે એટલે કે ઉદાસી રવિવાર.
આ ગીત એ હદે ડિપ્રેસિંગ હતું કે દુનિયાભરમાંથી 200થી વધુ લોકોએ આત્મહત્યા કરી હતી. કેટલાક લોકોએ સુસાઇડ નોટમાં આ ગીતની લાઇન લખી હતી તો કેટલાક લોકોના રૂમમાંથી ગીતનું રેકોર્ડિંગ મળી આવ્યું.
સોંગ રાઇટરે પણ વીજળીના તારથી ગળેફાંસો ખાઈ લીધો હતો. જે છોકરી માટે તેને આ સોન્ગ લખ્યું તેણે પણ આ ગીત સાંભળ્યા બાદ સુસાઇડ કરી લીધું હતું. આત્મહત્યાના કેસ વધતાં ગીત પર બૅન મૂકવામાં આવ્યો હતો. 63 વર્ષ સુધી આ બૅન રહ્યો.
આ સોન્ગ ૧૯૩૩માં બન્યો અને જેના લીધે હંગેરીનો આત્મહત્યામાં ૧૧માં નંબરે આવી ગયું.



0 comments