કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષણવે અમદાવાદમાં યોજાયેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવને લઈને જાહેરાત કરી છે કે ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનું નામ હવે અક્ષરધામ એક્સપ્રેસ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે ભક્તો આ ટ્રેન દ્વારા ગાંધીનગરથી દિલ્હી અક્ષરધામ જઈ શકશે.
પ્રમુખસ્વામી મહારાજ નગરની આ વાત તો તમે નહિ જ સાંભળી હોય...



0 comments