હવે ફક્ત સાત જ દિવસ રહી ગયા છે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને જો આપ હજુ સુધી ટ્રાફિક ના લીધે ઠંડી લાગે છે તેમ વિચારીને પણ જો અહીં આવવાનું ટાળતા હોવ તો પછી અફસોસ રહી જશે.
જો આપ ને લાગતું હોય કે યુટ્યુબદ્વારા કે અન્ય કોઈ માધ્યમથી જોઈ લઈશું ઘરેથી ત્યાં જવાની શું જરૂર છે?
તેનો એક જ જવાબ છે કે જરૂર એટલે છે કે કારણ કે ભોજન સામે હોય તો ભૂખ પુરી થાય યુટ્યુબના વિડિઓ જોઈને નહિ તેવી જ રીતે યુટ્યુબના વિડિઓ જોવાથી ખાલી મજા આવશે પણ અંતરનો આનંદ નહિ આવે.
૩ Idiots માંથી શીખવા જેવી આ વાત
આજે રેન્ચોની એ વાત ના ભૂલો પચાસ સાલ કે બાદ જબ તું બુઢા હોગા તબ સોચેગા તબ લેટર હાથ મેં થા, ટેક્ષી ગેટ પે થી થોડો સી હિંમત કર લેતા તો પુરી જિંદગી કુછ ઓર હો શકતી થી. તેવી જ રીતે પચાસ વર્ષ પછી કોઈ મળશે અને નગરની વાત થશે ત્યારે અફસોસ રહી જશે. આ વાત વિચારીને જેમ બને એમ જલ્દી પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શને આવી જાવ તે જ પ્રાર્થના.

.jpg)



0 comments