ભગવાન સ્વામીનારાયણની સ્તુતિ - Availble in all 3 languages

 આજે આપણે શ્રીજી મહારાજની સ્તુતિના છેલ્લી ૨ કડી મુખપાઠ કરીશું જે અહીં આપેલ છે,આપ દિવસની ૧૫-૨૦ મીનિટ કાઢીને આ કરી શકો છો.

1. સ્તુતિના શબ્દો 

 

अन्तर्यामि परात्परं हितकरं, सर्वोपरी श्रीहरि,
साकारं परब्रह्म सर्वशरणम्, कर्ता दयासागरम्।

आराध्यं मम इष्टदेव प्रकटं, सर्वावतारी प्रभु,
वन्दे दुःखहरं सदा सुखकरं श्रीस्वामिनारायणम्॥

અન્તર્યામિ પરાત્પરં હિતકરં, સર્વોપરી શ્રીહરિ,
સાકારં પરબ્રહ્મ સર્વશરણમ્, કર્તા દયાસાગરમ્।

આરાધ્યં મમ ઇષ્ટદેવ પ્રકટં, સર્વાવતારી પ્રભુ,
વન્દે દુઃખહરં સદા સુખકરં શ્રીસ્વામિનારાયણમ્॥

Antaryāmi parātparam hita-karam, sarvopari Shri-Hari,
Sākāram Parabrahma sarva-sharanam, kartā dayā-sāgaram |

Ārādhyam mama ishtadeva prakatam, sarvāvatāri Prabhu,
Vande dukha-haram sadā sukha-karam, Shri Swāminārāyanam ||

2. અર્થ સમજવા માટે 

પ્રથમ ૨ કડીનો અર્થ સમજવા માટે અહી આપેલ લિંક પર ક્લિક કરશો.

આ વીડિયોમાં તમામ શબ્દના અર્થ પ્રમાણે ઇફૃફેક્ટ આપવામાં આવી છે જેનાથી આપણે તે અર્થ સમજવામાં સરળતા રહેશે અને સરળતાથી તે શબ્દો યાદ રહી જશે.

Bhagvan Swainarayan stuti - 2 /ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ -2 00:29

3. મુખપાઠ કરવા માટે

પ્રથમ ૨ કડીને ૧૧ વખત સાંભળીને મુખપાઠ કરવા માટે આપે અહી આપેલ ઓડીઓનો ઉપયોગ કરી શકો છો.

આ ઓડિઓ આપ મુસાફરી કરતા સમયે કે કામ કરતા સમયે સાંભળી શક્શો જેનાથી આ ૨ લાઇન મુખપાઠ ફટાફટ થઇ જશે.



વિઝ્યુઅલ ઇફેક્ટ સાથે જો કોઈ શ્લોક ગાવામાં આવે તો તે ફટાફટ યાદ રહી જાય છે , અહી આપેલ વીડિયો દ્વારા તમે તે કરી શકો છો.

4. આજે કેટલું શીખ્યા એ જોઇયે એક નાનકડી કવીઝ દ્વારા




0 comments

Jamo Thal jivan Exam | જમો થાળ જીવન જાઉં વારી Exam | जिमो थाल जीवन Exam

Thal — Test Thal — Test ગુજરાતી हिन्दी English Chapter 12