આપણે સ્તુતિ મુખપાઠ કરી રહ્યા છીએ પરંતુ આ સ્તુતિનો ઈતિહાસ પણ જાણીએ તો મુખપાઠ કરવામાં વધુ આનંદ આવે તે માટે બધાના મનમાં ઉદ્દભવત પ્રશ્નોનો પૂજ્ય ભદ્રેશ સ્વામીએ આપ્યો છે તો આવો માણીએ તે વિશિષ્ટ પોસ્ટ.
આ નવી સ્તુતિ કેમ રચવામાં આવી?
સ્તુતિની રચના વખતે કેવી ચર્ચા થઇ?શું વિશેષતા છે આ સ્તુતિની?


0 comments