આજે આપણે શ્રી ભગતજી મહારાજની સ્તુતિની ૨ કડી મુખપાઠ કરીશું જે અહીં આપેલ છે,આપ દિવસની ૧૫-૨૦ મીનિટ કાઢીને મુખપાઠ કરી શકો છો.
1. સ્તુતિના શબ્દો
श्रीमन् निर्गुण मूर्ति सुंदर तनु, अध्यात्म-वार्तारतम्,
देहातीत दशा अखंड-भजनं, शान्तं क्षमासागरम्।શ્રીમન્ નિર્ગુણ મૂર્તિ સુંદર તનુ, અધ્યાત્મ-વાર્તારતમ્,
દેહાતીત દશા અખંડ-ભજનં, શાન્તં ક્ષમાસાગરમ્।Shriman-nirguna-murti sundara tanu, adhyātma-vārtā-ratam,
Dehātita dashā akhanda bhajanam, shāntam kshamā-sāgaram |
2. અર્થ સમજવા માટે
૨ કડીનો અર્થ સમજવા માટે અહી આપેલ લિંક પર ક્લિક કરશો.
આ વીડિયોમાં તમામ શબ્દના અર્થ પ્રમાણે ઇફૃફેક્ટ આપવામાં આવી છે જેનાથી આપણે તે અર્થ સમજવામાં સરળતા રહેશે અને સરળતાથી તે શબ્દો યાદ રહી જશે.
Shree Bhagatji Maharaj's stuti - 1 /શ્રી ભગતજી મહારાજની સ્તુતિ-1 00:29

0 comments