જય સ્વામિનારાયણ
આવનારા દિવસોમાં ગૃપ દ્વારા કેવી રીતે? તૈયારી કરાવવામાં આવશે તે અંગે આ પોસ્ટ અવશ્ય વાંચશો.
જો શક્ય હોય તો આપ આપની પરીક્ષાના પુસ્તકો ખરીદી લેશે તે વિંનતી જો પુસ્તક મળે તેમ ના હોય તો Online માધ્યમો દ્વારા તે પુસ્તકની PDF અથવા ઓડિઓ બુક ડાઉનલોડ કરી લેશો.
નીચે પ્રમાણે પરીક્ષાની તૈયારી અંગેની પોસ્ટ communityમાં મુકવામાં આવશે જેનો લાભ લેશો.
પ્રારંભ, પ્રવેશ, પરિચય, પ્રવીણ, પ્રાજ્ઞ - ૧ , ૨ અને ૩
દર અઠવાડિયે ગ્રુપમાં શું મુકવામાં આવશે તેનું લિસ્ટ
- ઓનલાઈન વિડિઓ ક્લાસ જે રસપ્રદ હશે અને આપને સરળતાથી બધું યાદ રહી જશે અથવા રસપ્રદ ગેમ.
- ભણાવેલ ક્લાસનું રિવિઝન - જે આપે જાતે કરવાનું રહેશે જેની પોસ્ટ જે તે સમયે ગૃપમાં મુકવાં આવશે.
- ચલાવેલ પ્રકરણોની ઓનલાઇન પરીક્ષા જે અનુકુળ સમયે ઓનલાઇન પરીક્ષા આપી શકો છો.
- પરીક્ષામાં ન આવડેલાં પ્રકરણનો ઊંડો અભ્યાસ અને જે પ્રકરણમાં ખબરના પડે તેના પ્રશ્નો અમને પુછી શકશો.
- ઉપયોગી નોટ્સ.
જો આપ Communityમાં જોડાયા ના હોવ તો +917778011716 પર Whatsappp કરીને આપની પરીક્ષા જણાવશો જેથી આપણે તેની લિંક મળી જશે. આ નંબર પર ફોન ના કરવો તે નમ્ર વિંનતી.
0 comments