કિશોર સત્સંગ પ્રવેશ - પ્રકરણ - 4 - ગોડી - પદ-1

 સંત સમાગમ કીજે, હો નિશદિન... ꠶ટેક
માન તજી સંતનકે મુખસે, પ્રેમ સુધારસ પીજે... હો꠶ ૧
અંતર કપટ મેટકે અપના, લે ઉનકું મન દીજે... હો꠶ ૨
ભવદુઃખ ટળે બળે સબ દુષ્ક્રીત, સબવિધિ કારજ સીજે... હો꠶ ૩
બ્રહ્માનંદ કહે સંતકી સોબત, જન્મ સુફલ કરી લીજે... હો꠶ ૪

0 comments

દિવસ-૧ - પરિચય પરીક્ષા

સહજાનંદ ચરિત્ર 1 (ઉપઅધ્યાય 1–5) ✅ કોણ બોલે છે કોને કહે છે? “રામાનંદ સ્વામીએ મને તેમના સ્થાને રાખ્યા છે.” — કોણ બોલે છે? કોને કહે છે? “તેથી હ...