પ્રાજ્ઞ- 3 પરીક્ષાના ગ્રુપમાં અત્યારસુધીમાં મૂકવાં આવેલી તમામ પોસ્ટ

  




અક્ષરબ્રહ્મ સત્ર ચાલી રહ્યું છે ગુરુહરી મહંત સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે તેમાં બધા જોડાશે તેથી પરીક્ષાના ઓનલાઈન કલાસ 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી દરમિયાન લેવાશે નહી આ સમય દરમિયાન માત્ર ગેમ્સ તેમજ ઓનલાઈન પરીક્ષા દ્વારા તૈયારી કરાવવા આવશે જેની નોંધ લેશો.

ખાસ આપ પણ  રોજ રાત્રે 9 થી 10 દરમિયાન અક્ષરબ્રહ્મ સત્રનો લાભ લેશો તે વિનંતી.

0 comments

Jamo Thal jivan Exam | જમો થાળ જીવન જાઉં વારી Exam | जिमो थाल जीवन Exam

Thal — Test Thal — Test ગુજરાતી हिन्दी English Chapter 12