પ્રાજ્ઞ- 2 પરીક્ષાના ગ્રુપમાં અત્યારસુધીમાં મૂકવાં આવેલી તમામ પોસ્ટ

 




અક્ષરબ્રહ્મ સત્ર ચાલી રહ્યું છે ગુરુહરી મહંત સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે તેમાં બધા જોડાશે તેથી પરીક્ષાના ઓનલાઈન કલાસ 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી દરમિયાન લેવાશે નહી આ સમય દરમિયાન માત્ર ગેમ્સ તેમજ ઓનલાઈન પરીક્ષા દ્વારા તૈયારી કરાવવા આવશે જેની નોંધ લેશો.

ખાસ આપ પણ  રોજ રાત્રે 9 થી 10 દરમિયાન અક્ષરબ્રહ્મ સત્રનો લાભ લેશો તે વિનંતી.

0 comments

અક્ષરબ્રહ્મ સત્ર તેરમા દિવસ દિવ્ય સત્સંગ - સમર્પણની પરંપરાની સમરી

  અક્ષરબ્રહ્મ સત્ર બારમા દિવસની સમરી  પ્રથમ પગલું - વિચાર  ભગવાન અને તેના અખંડ ધારક પ્રગટ સંતની પ્રાપ્તિ થઈ  છે  પ્રગટ છે એટલે શ્રીજી મહારાજ...