અક્ષરબ્રહ્મ સત્ર પંદરમા દિવસની સમરી

 




અક્ષરબ્રહ્મ સત્ર પંદરમા દિવસની સમરી

પ્રથમ પગલું - વિચાર 

આનંદ સ્વરૂપ સ્વામી
  • મહારાજ સ્વામી મળ્યા એ જીત છે
  • પ્રાપ્તિ બહુ મોટી થઇ છે, પ્રાપ્તિ હિમાલય જેવી છે, આપણા દુઃખો ઢેફા જેવા છે.
  • કંપની માં ૧૨ મહિને =૩૫લાખ
    માથું દુખતું હોયત તો ય જાય, ભલે માથું દુઃખે પેટ દુઃખે. કારણે ૨૦૦૦૦ ની પ્રાપ્તિ છે.
  • ગંભીર દુઃખો થાય, દીકરો હોય, પુત્ર ની આસક્તિ હોય, ઇન્ટરવ્યૂ પૂરું થઇ ગયું હોય રેસુલટ આવે તયારે ઘમે તેવો દુખાવો આવે પણ તેમેનો દીકરો IAS ની પરિક્ષા માં નંબર આવેલો છે. મોરફીલ સુધી હોય Pain કિલર વગર પીડા નજર માં ના આવે.
  • જેને જેને પ્રાપ્તિ નો મહિમા  બેઠેલો એમને દુઃખો નજર માં નહોતા.
  • દાદાખાચર ને શ્રીજી મહારાજ નો મહિમા પાક્કો થઇ ગયો હતો.
  • મહારાજના પરમહંસો ને દુઃખ આવ્યા પણ પ્રાપ્તિ નો કેફ હતો.
  • મોતીભાઈ ભગવાનદાસ, આશા ભાઈના ઘર બળી ગયા.
    મોતીભાઈ: સખી જુઓ આ સ્વામી કીર્તન ગાયું.
    શાસ્ત્રીજી મહારાજ: જો આમને કોઈ દુઃખ છે જ નહિ.
  • રમણભાઈ શેઠ
    ૩ દીકરા - દીકરીના લગ્ન થયા નહોતા, તોય સેવા કરતા સત્સંગ નો કેફ.
  • નારાયણભાઈ 
    વગર વાંકે જેલ માં ગયા
    વચનામૃત વાંચતા.
    ભગવાન ની દયા થી ૧ ટાણું ખાવા મળે છે 
  • પ્રાપ્તિ ની વાત અંતરમાં ઘુટીશું તો કઈ વાંધો નઈ આવે.
    પ્રાપ્તિ અનુરૂપ વર્તન

    મહંતસ્વામી મહારાજના આશીર્વાદ
  • હવે આપણે એમના પર દયા કરવાની છે, એમની બાજુ મુખારવિંદ રાખવાનું બીજી કોઈ વાસના નહિ રાખવાની.
  • બીજું બધું મુકીને, મહારાજ સ્વામીને પકડી રાખવાના. એમાં ફેરફાર થાય તો બધું જ ગયું.
  • આ મનુષ્ય દેહ ની સાર્થકતા શું? મનુષ્ય દેહ મળે જ નહિ,પણ મળ્યો આ દેહ મહારાજ સ્વામી ની હયાતી માં મળ્યો, એટલે મુરજાઈ ના ખાવું, જ્યાં ત્યાં ભરાઈ ના જવું.
  • આટલી બધી કૃપા કરી છે. ક્યાંય બાંધવું નહિ. બધું પડતું મુકીને, સર્વોપરી એમના પર બંધાવું.
  • જેમ સમજણ થતી જાય એમ સુખ આવે.
    આનંદસ્વરૂપ સ્વામી
  • પ્રમુખસ્વામી મહારાજ કહેતા એની પ્રાપ્તિ મોટી થઇ છે, એને અનુરૂપ જીવન કરવું 
    સજાગ રહેવું.
  • મહંતસ્વામી મહારાજ નિયમ ધર્મ ની દ્રઢતા કરાવે છે.
  • પ્રમુખસ્વામી મહારાજ ગુજરાતમાં હતા, એક સેન્ટરે માંથી બીજા સેન્ટરે માં જતા , એક યુવક પ્લેને ના ટિકિટ ની સેવા કરી, સ્પોન્સરશિપ.
  • પ્રમુખસ્વામી મહારાજ મર્યાદા પ્રમાણે ખાવા પીવા માં લોપ થાય છે.
  • નિયમ લોપાય તો પ્રાપ્તિ નુ સુખ ના આવે.
  • 1990
  • London 
  • બધે ખુબ સેવા કરી
  • બાપા ને ખાર પડી, અઇયા ના યુવક બાર ના પિઝા ખાય છે… પ્રમુખ સ્વામી મહારાજને  જ્ઞાનપુરુષ સ્વામી રૂડા સ્વામી એ વાત કરી  કેનિયમ ની વાત કરો..પછી બાપા એ યુવકો ને સમજાવ્યા 
  • બધા યુવકોએ નિયમ લોધો
  • મોબાઈલ ઈન્ટરનેટ સોશ્યિલ મીડિયા નો વિવેક સાચવવો પડે…
  • સ્ત્રી પુરુષ મર્યાદા  નો વિવેક સાચવવો પડે.
  • પૂજા, આરતી, રવિ સભા ઘર સભા નો પાલન કરીએ તો પ્રાપ્તિ નુ સુખ આવે
  • કેટલી મોટી પ્રાપ્તિ?
    ડૉક્ટર સ્વામી 
  • કોહિનૂર હીરો આવે, ખબર ના પડે તો મૂકી દે,એમ સંત સમાગમ મળ્યો છે,મહંતસ્વામી મહારાજ માલ્યા પરમ ચિંતામણી, કલ્પવૃક્ષ છે.
  • કોઈની પાસે કરોડ રૂપિયા મોટેલ હોય, પણ સંતસમાગમ સુમુદ્ર જેવું છે,,,,કરોડ રૂપિયા મોટેલ એ ટીપુડી છે.
    ઘનશ્યામચરણ સ્વામી 
  • મોટો લ્હાવો…..
    આપણે ભવસાગર માં દુપક ખાટતા પણ આ પુરુષ આપણેને મળી ગયા છે.
    ઈશ્વરચરણ સ્વામી
  • આપણા જેવો ભાગ્યશાળી કોઈ નથી, બધા અંતર થી દુઃખી છે, આપણ ને આ સત્સંગ  મળ્યો તો અંતરમાં શાંતિ થઈ છે…
  • જે પ્રાપ્તિ માટે લોકો સાધના કરે છે એ અનેં સહેજે મળી ગઈ છે.
    ત્યાગ બાપા
  • સૌથી પર પુરુષોત્તમ નારાયણ , આજે પ્રગટ મળ્યા છે, 
  • દુર્લભ કોને કહેવા? અખા બ્રહ્માંડ ની સંપતિ આપતા કઈ ના મળે એ દુર્લભ
  • જેમ ગાયકવાડ નો છોકરો, મૂળા સારું રડિયો હોય એમ આપણે પ્રાપ્તિ થઇ છે એ હંમેશા વિચારશું તો અખંડ આનંદ માં ઝૂલતા રહીશું
    વિવેકસાગર સ્વામી:
  • જેના રોમ રોમમાં મહારાજ છે એ મહંતસ્વામી, એ પ્રાપ્તિ થઈ નિષ્ટા વધે,,,
  • કામ ક્રોધ લોભ બધું અંત શત્રુ , પ્રાપ્તિ ના વિચાર થી તાલિ જાય,…
  • પ્રાપ્તિ નો વિચાર ન કરીએ તો અંતર માં શાંતિ ન રહે 
  • એના માથે છે ધની….એવો વિચારથી શાંતિ થઈ જાય….
  • પ્રાપ્તિ નો વિચાર વારં વાર કરવો
    પ્રાપ્તિ ના વિચાર થી
  • શ્રવણ મનન નિધિધ્યાસન થી સાક્ષાત્કારર થાય છે
  • પ્રાપ્તિ સિદ્ધ થાય,,
  • નિયમિત પ્રાપ્તિ નો વિચાર ક્રિસ તો,,૨૪ કલાક મન માં અનંત વિચારો આવે પણ સત્પુરુષ માં અનુસંધાન રે,પ્રાપ્તિ નો વિચાર નિયમિત કરીશુ તો મહારાજ સ્વામી ની સ્મૃતિ થાય…
  • પ્રાપ્તિ નો વિચાર ૧૫ મીન કરવો…
  • સાચા સંત ના અંગ એંધાણ રે…
  • પુનરાવર્તન…દિવસ જતા રહેશે, મૂળ રહી ગયો…પ્રાપ્તિ નો વિચાર બને એટલો  વિચાર કરો..
    નારાયમુનિ સ્વામી
  • મહારાજ  સ્વામી નો અભોર માનીએ, સત્પુરુષ દ્વારા સદાય પ્રાપ્ત છે.
  • મહંતસ્વામી મહારાજ નો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.
  •  સદાય સુખિયા થઇ ભેટ  આપી
    

0 comments

અક્ષરબ્રહ્મ સત્ર પંદરમા દિવસની સમરી

  અક્ષરબ્રહ્મ સત્ર પંદરમા દિવસની સમરી પ્રથમ પગલું - વિચાર  આનંદ સ્વરૂપ સ્વામી મહારાજ સ્વામી મળ્યા એ જીત છે પ્રાપ્તિ બહુ મોટી થઇ છે, પ્રાપ્તિ...