ર. બાળપ્રભુનું પરાકમ
- ફુત્યાઓ દોડતી ધર્મદેવના ધર પાસે આવી
- કૃત્યાઓએ રોતાં રોતાં માફી માગી
- કાલિદત્ત વધુ ક્રોધે ભરાયા અથવા કાલિદતે કોટરા નામની સૌથી મોટી કૃત્યાને બાળપ્રભુને મારી નાખવા મોકલી
૩. રામદયાળને દર્શન
- રામદયાળ તો આશ્ચર્યચકિત થઈ ગયા
૪. પ્રભુનું નામ પાડવું
- ધર્મદેવે માર્કેડેય મુનિને સારાં સારાં વસ્ત્રો-આભૂપણો, ગાયો અને સોનામહોરો,દક્ષિણામાં આપી વિદાય કર્યા
પ. પુત્રની પરીક્ષા
- ભક્તિ-માતા પાસે બાજોઠ મંગાવ્યો
૬. ઘનશ્યામે કાન વીધાવ્યા
- કાન વીંધનારાની આંખો અંજાઈ ગઈ
- ભકિતમાતાએ રામપ્રતાપભાઇને ઝાડ ઉપર ચઢવાનું કહ્યું અથવા કાન વીધનારો ગભરાઈ ગયા
- ભકિતમાતાએ ધરમાંથી ગોળ મંગાવ્યો.
૭. લક્ષ્મીજીને વરદાન
- ભક્તિમાતાએ ચકલીને ધનશ્યામના હાથમાંથી લઈને નીચે મૂકી
- ધનશ્યામે લક્ષ્મીજીને કાઠિયાવાડઆવવા માટે જણાવ્યું
૮. સિદ્વિઓ પ્રભુની સેવામા
- બાળપ્રભુએ મનમાં આઠ સિદ્ધિઓને ભોજન લાવવા આજ્ઞા કરી
૯. ખીચડીને બદલે દૂધપાક
- ગોમતીના આંચળમાંથી દૂધની ધાર નીકળવા લાગી.
- ભક્તિમાતા ફરીથી વાસણ લેવા રસોડામાં ગયાં
- ભકિતમાતાએ દૂધપાકની રસોઇ બનાવી
૧૦. વાળંદને ચમત્કાર
- વાળંદ ગભરાઈ ગયો અસ્ત્રો હાથમાં સ્થિર રહી ગયો
- અમઈને ઘનશ્યામ દેખાયા
૧૧. કાલિદત્ત મરણને શરણ
- બધા બાળકો ધૂજવા લાગ્યા અને બખોલમાં સંતાઈ ગયા.
- કાલિદત્ત વધુ ક્રોધે ભરાયો
૧૨. ટાઢે પાણીએ બળિયા ગયા
- ભક્તિમાતાએ વનશ્યામને પથારીમાં સુવાડવા અને ભગવાનનું ભજન કરવા લાગ્યાં
- ભક્તિમાતા ધનશ્યામને ફૂવાને કાંઠે લઈ ગયાં
- ચંદામાસી તથા લક્ષ્મીબાઈ ધનશ્યામને પ્રણામ કરીને હસતાં હસતાં પોતાને ઘેર પાછાં ગયાં
૧૩. માછલીઓ સજીવન કરી
- ઘનશ્યામ યમરાજાનું રૂપ લઈને માછીમાર પાસે આવ્યા
- માછીમારે ધનશ્યામની માફી માગી
૧૪. ચકલાઓને સમાધિ
- ધર્મદેવે ખેતર સાચવવા જવાનુ કહ્યું
- બધાં જ ચકલાં સ્થિર થઈ ગયા
૧૫. વાંદરાને સમાધિ
- વાંદરો સ્થિર યઇ ગયો
૧૬. વાંદરાઓને મેથીપાક ચખાડચો
- વાંદરાએ ચિચિયારી પાડી
- ધર્મપિતાએ ધરમાં લાકડી લેવા ગયા.
- વાદરાઓ બીકના માર્યા ચિચિયારીઓ પાડતાં દૂર નાસી ગયા
૧૭. રામદત્તને કેરી ચખાડી
- રામદત્ત ગુસ્સે થયો મોટા ડોળા કાઢીને બાળકોને ડરાવવા લાગ્યો
- ઘનશ્યામ ને પકડવા રામદત ઝાડ ઉપર ચઢયો
- ટપોટપ સૌ બાળકો કાંકરા મારવા મંડી પડયા
૧૮. મુમુક્ષુ કઈ દિશામાં છે
- વેણી ધનશ્યામનો હાથ પકડીને ઘર તરફ ચાલવા લાગ્યો
૧૯. એક સાથે અનેક મંદિરે દર્શન
- રામપ્રતાપભાઈના આશ્ચર્ય અને આનંદનો પાર ન રહ્યો
૨૦. ભૂતિયો કૂવો
- ધર્મપિતા થોડા દિવસ માટે તીનવા ગામે ચાલ્યા ગયા
- ભકિતમાતા ઉતાવળે પગલે ધરે આવ્યાં અથવા ધનશ્યામ ફૂવામાં કૂદકો મારવા ગયા.
- લોકો ગમે ત્યારે પાણી ભરવા જાય બધાં ઘનશ્યામનાં વખાણ કરે અને પગે લાગે
૨૧ . મલ્લોનો પરાજય
- ધનશ્યામ ચારે દિશામા પ્રખ્યાત થઈ ગયા અથવા માનસંગ, દિલ્લીસંગ અને ભીંમસંગે અયોધ્યાના રાજા રાયદર્શનસિંહને કહ્યું 'અમો ધનશ્યામ સાથે મલ્લયુદ્ધ કરીને તેને હરાવી દઈશું"
- રાજાના નોકરો આવીને આંબલીવાળા ફૂવાનું મેદાન સાફ કરવા લાગ્યા
- ધર્મપિતાને ચિંતા ઢંઢેરો સાંભળીને ચિંતા થવા લાગી :
- ભીમસંગે મોટી સાંકળ ઉપાડી પોતાના જમણા પગમાં સાંકળ બાંધીને વચ્ચોવચ સ્થિર ઊભો રહ્યો
૨૨. કંદોઈને પરચો
- સુવાસિની ભાભી ધનશ્યામને પકડવા દોડયાં.
- કંદોઈએ બધી જ મીઠાઈઓ ટોપલામાં ભરી આપી
- ઘનશ્યામ તો તે બધું જ લઈને મિત્રો સાથે વાડીએ ઉજાણી કરવા નીકળી ગયા
૨૩. ખાંપા તળાવડી
- બધી ગાયો ભાંભરતી ઘરે ભાગી ગઈ
- ઘનશ્યામ ના પગમાંથી લોહીની ધાર વહેવા લાગી અથવા બધા બાળસખા ગભરાઈ ગયા સુખનંદન રામપ્રતાપને બોલાવવા દોડચો. અથવા ઈદ્રદેવે તરત આકાશવાણી કરી દેવોના વૈદ્ય અશ્વિનીફુમારને બોલાવ્યા
- આકાશમાંથી અશ્વિનીફુમારે આવીને દવા લગાડી પાટો બાંધી આપ્યો
૨૪. સોળ ચિહ્નો
- ગુમાનસિંહ રાજાએ ચાકરને મોકલ્યો
- રાજા ગુમાનસિંહ અતિશય આનંદમાં આવી ગયા અથવા રાણી કુંવરબાના હરખનો પાર ન રહ્યો અથવા રાજાએ ધનશ્યામને મખમલની સોનાની ભરતવાળી ટોપી તથા સુરવાળ ભેટ આપ્યાં
- ધનશ્યામે પોતાની શક્તિથી ઇરછારામનો ભાર વધારી દીધો અથવા ઇરછારામનો ભાર વધી ગયો
રપ. ઘનશ્યામે હિંસા બંધ કરાવી
- ચોકીદાર ધર્મદેવને એક પીપળાના ઝાડ પાસે લઈ ગયો
- રાજાના સૈન્યના બધા જ હાથીઓ તથા ધોડાઓ પોતાની સાંકળ તોડીને, ગાંડા થઈને તંબુ તરફ દોડચા અથવા હાથીઓ તંબુને સૂંઢથી ઉખેડવા લાગ્યા
- રાજા પીપળાના ઝાડ નીચે સંતાયો.
૨૬. મહાવતની રક્ષા કરી
- મહાવતને સૂંઢથી ઉપાડી પછાડવા માટે હાથીએ ઊચો કર્યો
- મહાવત ધનશ્યામને પગે પડી ગયો
૨૭. નવી બત્રીસી
- ધનશ્યામે બે કોળિયા શીરો ખાધો. બાકીનો પડતો મૂકી ધનશ્યામે હાથ ધોઈ નાખ્યા
- સુવાસિની ભાભી તો ધનશ્યામનું બોખું મોઢું જોઈને ગભરાઈ ગયાં અથવા સુવાસીનીભાભીએ ભક્તિમાતાને બૂમ પાડીને બોલાવ્યાં
- આકાશમાંથી માનસરોવરના રાજહંસો ઊડતા આવ્યા
૨૮. બાળમિત્રોને જમાડચા
- સૌ બાળમિત્રો સાંજે સૂરજ આથમે ત્યાં સુધી કબૂલ થયા."
૨૯. હજારોને જમાડચા અને અભિમાન તોડયું
- ગામનો ધણી મોતીભાઈ તરવાડી તો બીજે ગામ ચાલ્યો ગયો
- બાવો ગાળો બોલવા લાગ્યો
- વાધના ચામડામાથી સાચો વાધ બની ગયા
૩૦. લક્ષ્મીબાઈને ચમત્કાર
- લક્ષ્મીબાઈ એકદમ ભોંઠી પડી ગઈ
- લક્ષ્મીબાઈ એ ભક્તિમાતાની માફી માગી,
૩૩. ધનશ્યામને જનોઇ આપી
- મામા ખૂબ દોડચા પણ ઘનશ્યામ હાથમાં જ આવે નહિ
૩૩. રામચંદ્રરૂપે દર્શન
- બાળમિત્રો સૌ ચિંતામાં પડી ગયા.
૩૪. પથ્થર ઉપર પાણીમાં મુસાફરી
- ખલાસીએ સવાયા પૈસા માગ્યા
- દૂર કિનારે ઊભેલાં બધાં લોકો તથા ખલાસી આÅચર્ય પામી ગયા.
૩૫. માસીને પરચો
- ભક્તિમાતાને બંને માસીઓએ ફરિયાદ કરી
૩૬. બધી રસોઈ જમી ગયા
- ભક્તિમાતાએ ધર્મપિતાને કહ્યું બજારમાં જઈને દાળ, ચોખા, લોટ, શાક, ધી, ગોળ બધું જ ફરીથી લઈ આવો
૩૭. ગૌરી ગામની શોધમાં
- ધર્મદેવ તો રાપપ્રતાપ અને ધનશ્યામને લઈને ગૌરી ગાયને શોધવા નીકળ્યા
૩૯. ચોર ચોંટી ગયા
- ચોરોના તો મોતિયા મરી ગયા
૪૧. આંધળાને દેખતો કર્યો
- મહાદેવના દર્શન કરવા ગયેલા ધનશ્યામ ઉદાસ થઈ ગયા
૪૫. ઘનશ્યામનો ગૃહત્યાગ
- રામપ્રતાપભાઈએ ધનશ્યાપને ઠપકો આપ્યો
૪૬. સરયૂને તીરે
- કૌશિક રાક્ષસ ખુશ થયો પોતાના સરદાર કાલિયને ખબર આપવા ગયો
0 comments