બદરીનાથ અને માનસ સરોવરની વાટે
કોણ બોલે છે કોને કહે છે?
૧. “આપનો પ્રતાપ કોઈ જાણતા નથી… આપના પ્રતાપથી જ અમારી મોટપ છે…”
૨. “ઋષિવર્ય ! તમે મારી ખૂબ સેવા કરી છે… તેથી તમારી મૂર્તિની સ્થાપના હું ભરતખંડમાં જરૂર કરીશ…”
ખાલી જગ્યા પૂરો
૧. નીલકંઠ વર્ણી નવ દિવસ ચાલીને __________ પહોંચ્યા.
૨. શિયાળામાં બદરીનાથજીની ચલમૂર્તિ __________ મંદિરમાં પધરાવવામાં આવે છે.
૩. જૉષીમઠથી રસ્તો __________ તથા કૈલાસ તરફ જાય છે.
૪. નીલકંઠ વર્ણી __________ આશ્રમમાં પધાર્યા.
૫. નીલકંઠ વર્ણી શિયાળાના __________ માસ ત્યાં રહ્યા.
૬. નીલકંઠ વર્ણી __________ સરોવર ગયા.
૭. સરયૂ નદીનું ઉદ્ગમ સ્થાન __________ છે.
૮. અખાત્રીજના દિવસે નીલકંઠ વર્ણી પાછા __________ પહોંચ્યા.
ટૂંકનોંધ
૧. બદરીનાથમાં નીલકંઠ વર્ણી
૨. પૂજારીનો ભાવ
૩. જૉષીમઠનો પ્રસંગ
૪. બદરિકાશ્રમમાં તપ
૫. નરનારાયણ ઋષિની સ્તુતિ
૬. માનસરોવરની યાત્રા
એક વાક્યમાં જવાબ
૧. નીલકંઠ વર્ણી નવ દિવસ ચાલીને ક્યાં પહોંચ્યા?
૨. પૂજારીને નીલકંઠમાં કોના દર્શન થયા?
૩. શિયાળામાં ચલમૂર્તિ ક્યાં પધરાવવામાં આવે છે?
૪. નીલકંઠ કયા માર્ગે આગળ વધ્યા?
૫. નીલકંઠ કયા આશ્રમમાં પધાર્યા?
૬. નીલકંઠ કેટલા માસ ત્યાં રહ્યા?
૭. નીલકંઠ ક્યાં ગયા?
૮. સરયૂ નદી ક્યાંથી નીકળે છે?
કારણો
૧. પૂજારી નીલકંઠ વર્ણીની સેવા કરવા લાગ્યો.
૨. જૉષીમઠના ભાવિકોએ નીલકંઠને રોકાવા આગ્રહ કર્યો.
૩. સૌ નીલકંઠ માટે ચિંતિત થયા.
૪. નરનારાયણ ઋષિ હર્ષઘેલા થયા.
૫. નીલકંઠ વર્ણી ત્રણ માસ આશ્રમમાં રહ્યા.
૬. નીલકંઠ વર્ણીએ નરનારાયણ ઋષિને વચન આપ્યું.


0 comments