દિવસ-7 - પ્રવીણ પરીક્ષા

 અદભુતાનંદ સ્વામી

કોણ બોલે છે કોને કહે છે?

૧. “પણ આમાં તમારું નામ કયાં છે ?”

૨. “આમાં છેલ્લે ‘આદિ’ શબ્દ લખ્યો છે તેથી તેમાં મારું નામ પણ આવી જાય છે.”

૩. “હે મહારાજ ! આપે કાગળમાં ‘આદિક ભકતજનો’ એમ લખ્યું હતું, તે ‘આદિક’માં હું ગણાઉં કે નહિ?”

૪. “બીજા કોઈથી પણ ન કરી શકાય એવું અદભુત કાર્ય તમે કર્યું છે માટે તમારું નામ ‘અદભુતાનંદ’ પાડીએ છીએ.”

૫. “તમે ઘેર રહો.”


એક વાક્યમાં જવાબ

૧. અદભુતાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ શું હતું?

૨. અદભુતાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો હતો?

૩. તેમના પિતાનું નામ શું હતું?

૪. તેમની માતાનું નામ શું હતું?

૫. કળ્યાણદાસના લગ્ન ક્યાં થયા હતા?

૬. કળ્યાણદાસ કોની સાથે લગ્નમંડપ છોડીને નીકળી પડ્યા?

૭. શ્રીજીમહારાજે કળ્યાણદાસને શું નામ આપ્યું?

૮. અદભુતાનંદ સ્વામીના ભાઈ વજુભાઈનું સાધુ નામ શું રાખ્યું?

૯. વિઠ્ઠલભાઈનું સાધુ નામ શું પાડ્યું?

૧૦. અદભુતાનંદ સ્વામી કયા મંદિરના મહંત થયા?


મુદ્દાસર નોંધ

૧. અદભુતાનંદ સ્વામીનો જન્મ અને બાળપણ

૨. લગ્નમંડપમાંથી ગૃહત્યાગ

૩. શ્રીજીમહારાજનો આજ્ઞાપત્ર

૪. સાધુદીક્ષા અને નામકરણ

૫. ભાઈઓનો ત્યાગ

૬. ધોલેરા મંદિરની મહંતાઈ

૭. સત્સંગ પ્રવૃત્તિ


કારણો

૧. કળ્યાણદાસ લગ્નમંડપ છોડીને નીકળી પડ્યા.

૨. શ્રીજીમહારાજે ‘અદભુતાનંદ’ નામ આપ્યું.

૩. વજુભાઈ સાધુ થયા.

૪. વિઠ્ઠલભાઈએ સંસારનો ત્યાગ કર્યો.

૫. અદભુતાનંદ સ્વામી ધોલેરા મંદિરના મહંત થયા.


નિરૂપણ

૧. અદભુતાનંદ સ્વામીના ત્યાગનું નિરૂપણ કરો.

૨. લગ્નમંડપમાંથી ગૃહત્યાગ પ્રસંગનું નિરૂપણ કરો.

૩. અદભુતાનંદ સ્વામીના જીવનની પ્રેરણાદાયી વાતો લખો.

૪. તેમના પરિવાર પર થયેલા સત્સંગ પ્રભાવનું નિરૂપણ કરો.


ઘટનાક્રમ ગોઠવો

૧. શ્રીજીમહારાજનો આજ્ઞાપત્ર આવ્યો

૨. કળ્યાણદાસે પત્ર વાંચ્યો

૩. લગ્નમંડપ છોડીને નીકળી પડ્યા

૪. ભુજમાં શ્રીજીમહારાજને મળ્યા

૫. સાધુદીક્ષા મળી

૬. ‘અદભુતાનંદ’ નામ મળ્યું

૭. ભાઈઓ પણ સાધુ થયા

સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી

કોણ બોલે છે કોને કહે છે?

૧. “પોતે તો એને માટે અસમર્થ છે, પણ વાંકાનેરમાં રહેતા કલ્યાણદાસ બાવા પાસે જવું યોગ્ય છે.”

૨. “મારે અખંડ બ્રહ્મચર્ય પાળવું છે, તો તમે માર્ગ બતાવશો?”

૩. “છોકરા! તું આવો રૂપાળો અને હજુ નાનો છે ત્યાં તને આ શું સૂઝ્યું છે?”

૪. “આજથી ચાલીસ વર્ષ પહેલાં હું કાશી જતો હતો…”

૫. “બેટા ! મરે છે શા માટે ? તને ભગવાન જરૂર મળશે. તું સરધાર જા.”

૧૧. “મારા ગુરુની બીકે અહીં છુપાઈને હું રામાનંદ સ્વામીની કથા સાંભળું છું.”

૧૨. “તમે તો ગામના માનીતા એવા તુલસીદાસના શિષ્ય છો, એની રજાચિઠ્ઠી વગર અમારાથી તમને ન રખાય.”

૧૩. “હું તો મંદિરનો મહંત છું, મને ફાવે તે કરું.”

૧૪. “તમે પરણેલા છો, તેથી તમારા ઘરના માણસની રજાચિઠ્ઠી લાવો તો અમે તમને રાખીએ.”

૧૫. “રામ કટાકટ મહુડું ભાંગ્યું.”


એક વાક્યમાં જવાબ

૧. મુક્તાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ શું હતું?

૨. મુક્તાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો હતો?

૩. તેમના પિતાનું નામ શું હતું?

૪. તેમની માતાનું નામ શું હતું?

૫. મુકુંદદાસે ગીતા અને ભાગવત કોની પાસેથી ભણ્યા?

૬. મુકુંદદાસ કોની પાસે જ્ઞાન મેળવવા ગયા?

૭. મુકુંદદાસ કોની શોધમાં નીકળી પડ્યા?

૮. મુકુંદદાસ સૌપ્રથમ કોની પાસે ગયા?

૯. કલ્યાણદાસ બાવા ક્યાં રહેતા હતા?

૧૦. આકાશવાણીમાં મુકુંદદાસને ક્યાં જવા કહ્યું?

૧૧. મુકુંદદાસ સરધારમાં કોના આશ્રયે રહ્યા?

૧૨. સરધારના રામજી મંદિરના મહંત કોણ હતા?

૧૩. મુકુંદદાસને કયા સંતની કથા વિશે ખબર પડી?

૧૪. મુકુંદદાસ કથા સાંભળવા ક્યાં ઊભા રહ્યા?

૧૫. મુકુંદદાસે રામાનંદ સ્વામીને ક્યાં મળ્યા?

૧૬. રજાચિઠ્ઠી લેવા મુકુંદદાસે શું યુક્તિ કરી?

૧૭. મુકુંદદાસ રજાચિઠ્ઠી લઈને ક્યાં આવ્યા?

૧૮. મુક્તાનંદ સ્વામીને ભાગવતી દીક્ષા ક્યારે મળી?

૧૯. દીક્ષા પછી તેમનું નામ શું પડ્યું?

૨૦. મુક્તાનંદ સ્વામી અભ્યાસ માટે ક્યાં ગયા?



મુદ્દાસર નોંધ

૧. મુક્તાનંદ સ્વામીનો જન્મ અને બાળપણ

૨. વડોદરાની શાસ્ત્રચર્ચા

૩. સ્વામિનારાયણ સંપ્રદાયની વૈદિકતા

૪. બ્રહ્મચર્યની ભાવના

૫. ગૃહત્યાગ

૬. દ્વારકાદાસ બાવા સાથે મુલાકાત

૭. કલ્યાણદાસ બાવા સાથે મુલાકાત

૮. આકાશવાણીનો પ્રસંગ

૯. સરધારમાં મુકુંદદાસનો નિવાસ

૧૦. રામાનંદ સ્વામી સાથે પ્રથમ મુલાકાત

૧૧. રજાચિઠ્ઠી મેળવવાનો પ્રસંગ

૧૨. મુમુક્ષુતા અને કસોટી

૧૩. દીક્ષા પ્રસંગ

૧૪. કચ્છમાં અભ્યાસ

૧૫. લોજ આશ્રમમાં સેવા


કારણો

૧. વિદ્વાનો સ્વામીથી પ્રભાવિત થયા.

૨. મુકુંદદાસે ઘરનો ત્યાગ કર્યો.

૩. મુકુંદદાસ કલ્યાણદાસ પાસે ગયા.

૪. મુકુંદદાસ નિરાશ થયા.

૫. મુકુંદદાસ સરધાર જવા નીકળ્યા.

૬. મુકુંદદાસ રામાનંદ સ્વામીની કથા સાંભળવા ગયા.

૭. રામાનંદ સ્વામીએ મુકુંદદાસને તરત રાખ્યા નહીં.

૮. મુકુંદદાસે મંદિરની વસ્તુઓ વહેંચી.

૯. તુલસીદાસે રજાચિઠ્ઠી આપી.

૧૦. મુક્તાનંદ સ્વામીને દીક્ષા મળી.

૧૧. મુક્તાનંદ સ્વામી કચ્છ ગયા.


નિરૂપણ

૧. વડોદરાની શાસ્ત્રચર્ચાનું નિરૂપણ કરો.

૨. મુકુંદદાસના બ્રહ્મચર્યવ્રતનું નિરૂપણ કરો.

૩. ગૃહત્યાગ પ્રસંગનું નિરૂપણ કરો.

૪. કલ્યાણદાસ સાથેના પ્રસંગનું નિરૂપણ કરો.

૬. મુકુંદદાસ અને રામાનંદ સ્વામીની પ્રથમ મુલાકાતનું નિરૂપણ કરો.

૭. રજાચિઠ્ઠી મેળવવાના પ્રસંગનું નિરૂપણ કરો.

૮. મુકુંદદાસની મુમુક્ષુતા અને ખપનું નિરૂપણ કરો.


ઘટનાક્રમ ગોઠવો

૧. મુકુંદદાસમાં વૈરાગ્ય જાગ્યું

૨. ગૃહત્યાગ કર્યો

૩. દ્વારકાદાસ બાવાને મળ્યા

૪. કલ્યાણદાસ પાસે ગયા

૫. નિરાશ થયા

૬. આત્મહત્યાનો વિચાર કર્યો

૭. આકાશવાણી થઈ

૮. સરધાર જવા નીકળ્યા


૧. મુકુંદદાસ સરધાર આવ્યા

૨. તુલસીદાસના આશ્રયે રહ્યા

૩. રામાનંદ સ્વામીની કથા વિશે ખબર પડી

૪. છુપાઈને કથા સાંભળી

૫. રામાનંદ સ્વામીને મળ્યા

૬. રજાચિઠ્ઠી મેળવવા યુક્તિ કરી

૭. બંધિયા પહોંચ્યા

૮. ભાગવતી દીક્ષા મળી

૯. કચ્છમાં અભ્યાસ કરવા ગયા

૧૦. લોજ આશ્રમમાં સેવા કરી

0 comments

વચનામૃત મૌખિક પ્રશ્નોત્તરી - ૧

Quiz ગુજરાતી हिन्दी