પ્રેરણાસેતુ એપનો પ્રેરક પ્રસંગ - આ દેહથી શું ન થાય રે પ્રમુખ સ્વામીને માટે
ધોરાજી શહેરના એક મહિલા હરિભક્ત જેમને બે જોડીયા સંતાન છે તેમને ઓનલાઈન અભ્યાસ ચાલુ હોય છે. તેમ છતા તેમણે બાપાનું ઋણ અદા કરવા અને સ્વામીબાપાને રાજી કરવા 100 વ્યક્તિઓને એપ ડાઉનલોડ કરવાનો સંકલ્પ કર્યો છે અત્યાર સુધીમાં તેમણે 70 વ્યક્તિઓને એપ ડાઉનલોડ કરાવી દીધી છે.
પ્રેરણાસેતુ એપનો પ્રેરક પ્રસંગ - પ્રમુખજી બધુયે કરીને ગયા છે
એક ગુણભાવીને એપ નો પરિચય થયો તેમને બાપાની પારિવારિક શાંતિ ની વાત ખૂબ સ્પર્શી ગઈ તેમને તેમના પ્રજાપતિ સમાજ તથા કાર્યક્ષેત્ર ના લગભગ 2000 વ્યક્તિ સુધી એપ ઇન્સ્ટોલ કરશો તેવી વાત કરી.
જો આપને ખ્યાલ ના હોય કે પ્રેરણા સેતુ એપ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તો આ વીડિયોમાં આપને તમામ માહિતી મળી જશે.તો આજે જ ડાઉનલોડ કરીએ અને બીજા એ પણ તેની પ્રેરણા આપીએ.



0 comments