હરિભક્તો દ્વારા કરવામાં આવેલું ગુરુ મનન- ૨

 તા. 9-2-2017, સારંગપુરઆજે ઠંડી વધારે હતી. તેથી આગળના કાર્યક્રમના સંદર્ભમાં સેવક સંતો કહે : ‘જાલંધર અને આબુમાં તો શું થશે ?’પછી સેવક સંતે ભાવના વ્યક્ત કરી કે ‘ઠંડી પડે નહીં, ઊડી જાય.’સ્વામીશ્રી ઉતાવળા થતાં કહે : ‘ના, ના... શું કરવા ?’સેવક સંતને આ વાતનો અંદાજ આવી ગયો, તેથી વાત સુધારતાં પુનઃ રજૂઆત કરીઃ ‘તો આપ પધારો તે પૂરતી ઠંડી ઊડી જાય.’સ્વામીશ્રી તેનો પણ નન્નો ભણતાં બોલ્યા : ‘તો પછી ઘઉં, આંબા, ચણા વગેરેનું શું થાય ? આપણે તો બે ધાબળા વધારે ઓઢીએ એટલે પૂરું... એકના માટે બધાનું શું કામ બગાડવું ?’


હરિભક્તોના મનન

બીજા ના ભલા મા આપણુ ભલુ

આપણા માટે બીજાનું બગાડવું નહીં આપણે જાતે ભીડો વેઠી લેવો

દીર્ઘદ્રષ્ટિ અને સારવા જીવમાત્ર પ્રાણીનું ભલુ ઈચ્છનાર એવા સ્વામી બાપા

બાપા હંમેશા દરેક નું વિચારતા...જીવ પ્રાણી...દરેક નું.

બીજા લોકો નું સાચવવું.

જ્યાં ત્યાં જેવું તેવું ચલાવી લેવું. 

 Swamisrini darak prtya sahanubhuti. Dayabhav potanu saru thay avunahi dehbhavthinper vartta.

આ પ્રસંગમાંથી સ્વામીબાપાનો એ ગુણ જોવા મળે છે કે, સ્વામીબાપા બીજાના સુખાકારી,ભલા માટે પોતે તકલીફ સહન કરવા માટે તૈયાર છે, તેમ આપણે પણ આપણો સ્વાર્થ છોડીને પણ બીજાનું ભલું ઈચ્છવું.

પોતાના વિચાર ન કર્યો ખેડૂતો નો વિચાર કર્યો

બાપા ફક્ત કોઈ એક ના ન હતા તેઓ દરેક ના હતાં એ ફક્ત મનુષ્ય પૂરતા ન હતાં પણ પશુ અને વનસ્પતિ ના પણ હતાં

પોતે સહન કરી,દુઃખ વેઠી, બીજાના સૂખનો વિચાર

Swami Shree knows that , we can't live without wheat, fruits and all types of grains vegetables too
 

It's daily needs for human being and best isthe farmer earn money from them . Khedut (farmer) jagat no tat che .So , swamibapa think for whole world for human and all living animals and creatures too we survive from them Swamibapa :Jay Swaminarayan 🌺

परिस्थिति के अनुसार स्वयं को ढाल लेना। अपनी सुविधा के लिए दूसरों का अहित न हो।

Swamisri dehbhavthi per vartatahata ana apna dehatitvertiyachaiya apna avu ichiya potanu saru thay bijanu ja thavu hoy ta thay. Jyre swamisri to darek prani prtya daybhav

In the lies of other lies our own

સ્વામીશ્રી બધા લોકો નું હિત ઈચ્છે છે.મને ઠંડી વાય તો ભલે વાય બીજા કોઈ ના (પાક ને) નુકશાન ન પહોંચે

Not to be selfish always think about others

ભક્તવત્સલ, હમેશાં બીજા નો વિચાર પહેલા.

પરલક્ષી જીવન. સ્વલક્ષી નહી. બીજાને વિચાર પહેલા કરવાનો. પોતે સહન કરવું પણ બીજાને કોઈ તકલીફ ન પડવી જોઈએ.

Potana sukh no vichar na karta swamishree e bija na sukh no vichar karyo 

1 comments

  1. જય સ્વામિનારાયણ 🙏🏻🌹🙏🏻🌹

    ReplyDelete

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot ✨ Brahmaswarup Shastriji Maharaj Vistr...