પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે સ્વામીશ્રીના જીવન આધારિત એક નવો જ કોર્સ

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે સ્વામીશ્રીના જીવન આધારિત એક નવો જ કોર્સ ખાસ આ કોર્સમાં જોડાશો.



Registration Form for IPDC Course: https://ipdc.educloud.app/admission/form/rsEvLWCCKkHVUmrrFoDDtMR1uhhphhQw09v_Q9CMhwc


प्रमुखस्वामी महाराज शताब्दी महोत्सव पे एक नया कोर्स जिससे आपका जीवन बदल जायेगा।केसे कर सकते है कोर्स? आइए जाने इस विडियो के माध्यम से। दुसरोको भी ये विडियो भेज के इस कोर्समे जुड़ने के लिए प्रेरित करे।
ये विडियो हिन्दी, अंग्रेजी और गुजराती भाषामे उपलब्ध है।

જય સ્વામિનારાયણ

🎉 પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે એવો કોર્સ જેનાથી આપનું જીવન બદલાઈ જશે.કેવી રીતે થઇ શકે આ કોર્સ તેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપેલ છે તો ખાસ આ વિડિયો જોવા તેમજ અન્યને પણ મોકલીને આ વીડિયોનો લાભ અપાવવા વિનંતી.
સંપૂર્ણ માહિતી હિન્દી,અંગ્રેજી તેમજ ગુજરાતીમાં ઉપલબ્ધ.

0 comments

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot ✨ Brahmaswarup Shastriji Maharaj Vistr...