સ્વામીશ્રીના ગુણનો વિચાર - પ્રસંગ-૧

 મુંબઈના વયોવૃદ્ધ હરિભક્ત હર્ષદભાઈ બક્ષી ખાટલામાંથી પડી ગયા હતા. સ્વામીશ્રીએ તેઓને ફોન દ્વારા આશીર્વાદ આપ્યા. તેઓ માટે ભલામણ કરતાં સ્વામીશ્રીએ અભયસ્વરૂપ સ્વામીને કહ્યું : ‘યોગી-બાપાના વખતના જૂના હરિભક્ત છે, સેવાભાવી છે, સારી સેવા કરી છે. એમનું ધ્યાન રાખજો, એમને અત્યારે કાંઈ જરૂર હોય તો મદદ કરજો.’



આ પ્રસંગ માંથી સ્વામીશ્રીનો કયો વિશેષ ગુણ આપણે જાણવા મળ્યો તે કોમેન્ટ કરીને જણાવશો.



1 comments

પ્રવિણ - અક્ષરપુરુષોત્તમ ઉપાસના - પ્રકરણ -6 - part-1

  અક્ષરબ્રહ્મ — Important Quotes  “પરબ્રહ્મ એક સવોચ્ચ અને સર્વોપરી તત્ત્વ છે તેમ સર્વ વૈદિક દર્શનોને અને ભાષ્યકારોને સ્વીકાય છે.” “પરંતુ અ...