કોણ છે આ હરિભક્ત જેમને મહંત સ્વામી મહારાજ આશીર્વાદ આપી રહ્યા છે અને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી તેમના વિષે સભાને કહી રહ્યા છે અને વિવેકસાગર સ્વામી તેમને જોઈને હાર લઈને ઉભા છે??
આપ અત્યારે જે હરિભક્તના દર્શન કરી રહ્યા છો જેમને મહંત સ્વામી મહારાજ આશીર્વાદ આપી રહ્યા છે અને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી તેમના વિષે સભાને કહી રહ્યા છે અને વિવેકસાગર સ્વામી તેમને જોઈને હાર લઈને ઉભા છે તેઓ છે પ્રમુખસ્વામી મહારાજના ભક્ત કવિઓમાના એક વનમાળીદાસ.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને તેઓ ૭૦ વર્ષની ઉંમરે પણ એક અઠવાડિયાની સેવા માટે નગરમાં આવ્યા હતા અને અહીં હરિભક્તોને છાસ પીરસવાની, વાસણ સાફ કરવાની સેવા કરીને સ્વામીશ્રીને રાજી કરી રહ્યા હતા તેના આપ દર્શન કરી રહ્યા છો.
વનમાળીદાસ વિષે:
તેમને પ્રમુખસ્વામી મહારાજના કેટલાય કીર્તનો બનાવ્યા છે જેમના કીર્તનો
લાગો છો પ્યારા પ્યારા
નમીએ નારાયણ સ્વરૂપ
તેમજ હાલમાં જ પકાશિત થયેલા કીર્તનોમાં
એવા પ્રમુખસ્વામી મહારાજ મુજને પ્યારા રે
નેડલો લાગ્યો રે





0 comments