મુંબઈના વયોવૃદ્ધ હરિભક્ત હર્ષદભાઈ બક્ષી ખાટલામાંથી પડી ગયા હતા. સ્વામીશ્રીએ તેઓને ફોન દ્વારા આશીર્વાદ આપ્યા. તેઓ માટે ભલામણ કરતાં સ્વામીશ્રીએ અભયસ્વરૂપ સ્વામીને કહ્યું : ‘યોગી-બાપાના વખતના જૂના હરિભક્ત છે, સેવાભાવી છે, સારી સેવા કરી છે. એમનું ધ્યાન રાખજો, એમને અત્યારે કાંઈ જરૂર હોય તો મદદ કરજો.’
Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot
Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot ✨ Brahmaswarup Shastriji Maharaj Vistr...


1 comments
Bijana mate swamishri badha j vichar kare che
ReplyDelete