કર્ણાટકના મૈસૂરના કડાકોલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદીની ગાડીને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળી રહી છે. મર્સિડીઝ બેંઝ ગાડીમાં સવાર પ્રહલાદ મોદીનાં દીકરા, પુત્રવધૂ અને પૌત્ર પણ તેમની સાથે હતાં. આ ઘટનામાં પ્રહલાદ મોદી, તેમનાં પુત્રવધૂ અને પૌત્રને ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે તેમના પુત્ર અને ડ્રાઇવર સત્યાનારાયણને સામાન્ય ઈજા પહોંચી છે.બધાની તબિયત સારી છે. હાલ ત્રણેય લોકો ઓબ્ઝર્વેશન હેઠળ છે. પુત્રવધૂને આંખ અને દાઢી પાસે વાગ્યું છે. પુત્રને આંખના ભાગે વાગ્યું છે. પ્રહલાદ મોદીની તબિયત સારી છે.
Jamo Thal jivan Exam | જમો થાળ જીવન જાઉં વારી Exam | जिमो थाल जीवन Exam
Thal — Test Thal — Test ગુજરાતી हिन्दी English Chapter 12




0 comments