પ્રમુખસ્વામી મહારાજે દેશ વિદેશમાં અવિરત વિચરણ કર્યું હતું એ પછી પ્લેનમા હોય કે હેલીકૉપટર, ગાડી મા હોય કે રીક્ષા,બળદગાડામાં હોય કે ટ્રેનમાં.
બાળપણમાં પ્રમુખસ્વામી મહારાજ પોતાના મોસાળ જવા માટે ટ્રેનમાં જતા
જો કે પ્રમુખ સ્વામી મહારાજ બાળપણમાં ટ્રેનમાં પણ બેસેલા તે ટ્રેન તેમને તેમના મોસાળ સુધી લઇ જતી આ તેમની પહેલી ટ્રેનયાત્રા હતી.
તેમની અંતિમ ટ્રેનની મુસાફરી ભરૂચ થી મુંબઈની રહી હતી
ઉલ્લેખનીય છે કે તેમને પોતાની અંતિમ ટ્રેન યાત્રા ભરૂચ થી મુંબઇ સુધી કરી હતી.તે દિવસ હતો ૧૧ જુલાઇ ૨૦૧૧નો. તેમને સારવાર માટે ભરૂચ થી મુંબઈ ટ્રેન દવારા લઇ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ અમદાવાદ અને સારંગપુરમાં પોતાની વિશ્રામલીલા કરી હતી.
આ પ્રસંગને વધુ ઉંડાણથી જાણવા માટે આપ આ વિડિઓ જોઈ શકો છો.


0 comments