પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ શરુ થયાને આજે બીજો જ દિવસ છે ત્યારે ટવીટરમાં મોટા મોટા મહાનુભાવો દ્વારા આ મહોત્સવને ટવીટ કરવામાં આવી રહ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા ટવીટ.
એકબાજુ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ પોતાના એકાઉન્ટથી ટવીટ કરતા જણાવ્યું કે તેમને પ્રમુખસ્વામી મહારાજ સાથેની પોતાની સ્મૃતિઓ સભામાં શેર કરી તો બીજી તરફ અમિતભાઇ શાહે જણાવ્યું કે તેમના ઉતાર-ચઢાવમા પરિવાર કરતા પહેલો ફોન પ્રમુખસ્વામી મહારાજનું આવ્યો છે.
અમિતભાઇ શાહના ટવીટ
તો બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ તેમજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે પણ ટવીટ કરીને મહોત્સવનો મહિમા ગાયો.
રિલાયન્સના ડાઈરેકટર તેમજ રાજ્યસભાના સાંસદ એવા પરિમલભાઈ નથવાણીએ પણ ટવીટ કરીને ઉત્સવનો મહિમા જણાવ્યો.આમ સમગ્ર ટવીટર જાણે હવે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દીમય બની રહ્યું છે એવું લાગી રહ્યું છે.
.png)
.png)
.png)
.png)
.png)
.png)
.png)
.png)
.png)
.png)
.png)
.png)


0 comments