
આજે નગરમાં થનારા કાર્યક્રમો
ભવ્ય બાળદિન
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ભવ્ય બાળદિન ઉજવાશે.
જાણો મૂર્તિના ૪૫ ફૂટ પાછળનું રહસ્ય
કેવી રીતે બને છે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં લાખો દર્શનાર્થીઓના ભજીયા જોવા જેવો વીડિઓ.
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવેલી મહિલાનો અદભુત પ્રસંગ માણવા અહી આપેલ વીડિયો જોશો.
રોજ રાત્રે આ શૉ પણ આપ જોઈ શકો છો.
આ ઉપરાંત અન્ય આકર્ષણો તો ખરાં જ.
જો આપ આજે નગરમાં અવવાના હોવ તો આ વિડીઓ આવતા પહેલા અચૂક જોશો.



0 comments