આજે આપણે શ્રી ગુણાતિતાનંદસ્વામી મહારાજની સ્તુતિના પ્રથમ ૨ કડી મુખપાઠ કરીશું જે અહીં આપેલ છે,આપ દિવસની ૧૫-૨૦ મીનિટ કાઢીને મુખપાઠ કરી શકો છો.
1. સ્તુતિના શબ્દો
साक्षाद् अक्षरधाम दिव्य परमं सेवारतं मूर्तिमान्
सर्वाधार सदा स्वरोम-विवरे ब्रह्मांड-कोटी-धरम्।સાક્ષાદ્ અક્ષરધામ દિવ્ય પરમં સેવારતં મૂર્તિમાન્
સર્વાધાર સદા સ્વરોમ-વિવરે બ્રહ્માંડ-કોટી-ધરમ્।Sākshād Aksharadhāma divya paramam, sevāratam murtimān,
Sarvādhāra sadā sva-roma vivare, brahmānda-koti-dharam |
2. અર્થ સમજવા માટે
પ્રથમ ૨ કડીનો અર્થ સમજવા માટે અહી આપેલ લિંક પર ક્લિક કરશો.
આ વીડિયોમાં તમામ શબ્દના અર્થ પ્રમાણે ઇફૃફેક્ટ આપવામાં આવી છે જેનાથી આપણે તે અર્થ સમજવામાં સરળતા રહેશે અને સરળતાથી તે શબ્દો યાદ રહી જશે.
Shree Gunatitanandswami Maharaj's stuti - 1 /શ્રી ગુણાતિતાનંદસ્વામી મહારાજની સ્તુતિ-1 00:29

0 comments