લંડનનું અક્ષરધામતુલ્ય સ્થાન મહંતસ્વામી મહારાજ અને સદ્ગુરુવર્ય પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના મુખે
મહંતસ્વામી મહારાજ ૧૯૭૦માં યોગીજી મહારાજ જોડે લંડન ગયા ત્યારે તેઓ કેવી રીતે સેવા કરતા હતા?
તેમને શું અનુભવો થયા? આવો જાણીયે આ વીડિઓ દ્વારા.
લંડનમાં આવેલું આ સ્થાન અત્યંત પ્રસાદીનું કેમ છે?
પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ તેને અક્ષરધામતુલ્ય કેમ કહ્યું આવો જાણીયે આ વીડિઓ દ્વારા.
આવા અત્યંત પ્રસાદીના સ્થાનના દર્શન કરવા માટે અહીં ક્લિક કરશો.


0 comments