શ્રી ગુણાતિતાનંદસ્વામી મહારાજની સ્તુતિની Availble in all 3 languages

   આજે આપણે શ્રી ગુણાતિતાનંદસ્વામી મહારાજની સ્તુતિની  મુખપાઠ કરીશું  જે અહીં આપેલ છે,આપ દિવસની ૧૫-૨૦ મીનિટ કાઢીને મુખપાઠ કરી શકો છો.

1. સ્તુતિના શબ્દો 

साक्षाद् अक्षरधाम दिव्य परमं सेवारतं मूर्तिमान्
सर्वाधार सदा स्वरोम-विवरे ब्रह्मांड-कोटी-धरम्।

भक्ति ध्यान कथा सदैव करणं, ब्रह्मस्थितिदायकम्,
वन्दे अक्षरब्रह्म पादकमलं गुणातीतानन्दनम्॥

સાક્ષાદ્ અક્ષરધામ દિવ્ય પરમં સેવારતં મૂર્તિમાન્
સર્વાધાર સદા સ્વરોમ-વિવરે બ્રહ્માંડ-કોટી-ધરમ્।

ભક્તિ ધ્યાન કથા સદૈવ કરણં, બ્રહ્મસ્થિતિદાયકમ્,
વન્દે અક્ષરબ્રહ્મ પાદકમલં ગુણાતીતાનન્દનમ્॥

Sākshād Aksharadhāma divya paramam, sevāratam murtimān,
Sarvādhāra sadā sva-roma vivare, brahmānda-koti-dharam |

Bhakti dhyāna kathā sadaiva karanam, brahma-sthiti-dāyakam,
Vande Aksharabrahma pāda-kamalam, Gunātitānandanam ||

2. અર્થ સમજવા માટે 

 ૨ કડીનો અર્થ સમજવા માટે અહી આપેલ લિંક પર ક્લિક કરશો.

આ વીડિયોમાં તમામ શબ્દના અર્થ પ્રમાણે ઇફૃફેક્ટ આપવામાં આવી છે જેનાથી આપણે તે અર્થ સમજવામાં સરળતા રહેશે અને સરળતાથી તે શબ્દો યાદ રહી જશે.

Shree Gunatitanandswami Maharaj's stuti - 2 /શ્રી ગુણાતિતાનંદસ્વામી મહારાજની સ્તુતિ-2 00:29

3. મુખપાઠ કરવા માટે

પ્રથમ ૨ કડીને ૧૧ વખત સાંભળીને મુખપાઠ કરવા માટે આપે અહી આપેલ ઓડીઓનો ઉપયોગ કરી શકો છો.

આ ઓડિઓ આપ મુસાફરી કરતા સમયે કે કામ કરતા સમયે સાંભળી શક્શો જેનાથી આ ૨ લાઇન મુખપાઠ ફટાફટ થઇ જશે.




4. આજે કેટલું શીખ્યા એ જોઇયે એક નાનકડી કવીઝ દ્વારા




0 comments

Jamo Thal jivan Exam | જમો થાળ જીવન જાઉં વારી Exam | जिमो थाल जीवन Exam

Thal — Test Thal — Test ગુજરાતી हिन्दी English Chapter 12