હજુ પણ ઘણા હરિભક્તોને સ્તુતિ મુખપાઠ કરવામાં તકલીફ પડતી હશે,જે સરળતાથી કરી શકાય તે માટે બહુ બધી તેચણીક ઉપયોગી બની રહે છે તેમની એક મેથડ જે ખુબ જ ફાયદાકારક બની રહી છે તે સમજવા માટે અહીં ૨ વીડિઓ મુકવામાં આવ્યા છે જેના દ્વારા આપ ૫ મિનિટમાં મુખપાઠ કરી શકો છો તો ખાસ તેનો લાભ લેશો.
પ્રાગજી ભક્ત પરિચય-11-15 - પરીક્ષા | प्राग्जी भक्त परिचय--11-15 परीक्षा | | Pragji Bhakt Parichay 11-15 - Exam
Pragji Bhakt — Test Pragji Bhakt — Test ગુજરાતી हिन्दी English Chapter 11-15



0 comments