શ્રી શાસ્ત્રીજી મહારાજની સ્તુતિ મુખપાઠ

       આજે આપણે શ્રી શાસ્ત્રીજી મહારાજની સ્તુતિની  ૨ કડી મુખપાઠ કરીશું  જે અહીં આપેલ છે,આપ દિવસની ૧૫-૨૦ મીનિટ કાઢીને મુખપાઠ કરી શકો છો.

1. સ્તુતિના શબ્દો 

शुद्धोपासन मन्दिरं सुरचनम्, सिद्धान्त-रक्षापरम्,
संस्था-स्थापन दिव्य-कार्य-करणं सेवामयं जीवनम्।

निष्ठा निर्भयता सुकष्टसहनं, धैर्यं क्षमाधारणम्,
शास्त्री यज्ञपुरुषदास-चरणं, वन्दे प्रतापी गुरुम्॥

શુદ્ધોપાસન મન્દિરં સુરચનમ્, સિદ્ધાન્ત-રક્ષાપરમ્,
સંસ્થા-સ્થાપન દિવ્ય-કાર્ય-કરણં સેવામયં જીવનમ્।

નિષ્ઠા નિર્ભયતા સુકષ્ટસહનં, ધૈર્યં ક્ષમાધારણમ્,
શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ-ચરણં, વન્દે પ્રતાપી ગુરુમ્॥

Shuddhopāsana mandiram surachanam, siddhānta-rakshāparam,
Sansthā-sthāpana divya-kārya-karanam, sevā-mayam jivanam |

Nishthā nirbhayatā sukashta-sahanam, dhairyam kshamā-dhāranam,
Shāstri Yagnapurushadāsa-charanam, vande pratāpi gurum ||

2. અર્થ સમજવા માટે 

 ૨ કડીનો અર્થ સમજવા માટે અહી આપેલ લિંક પર ક્લિક કરશો.

આ વીડિયોમાં તમામ શબ્દના અર્થ પ્રમાણે ઇફૃફેક્ટ આપવામાં આવી છે જેનાથી આપણે તે અર્થ સમજવામાં સરળતા રહેશે અને સરળતાથી તે શબ્દો યાદ રહી જશે.

Shree Shastriji Maharaj's stuti - 2 /શ્રી શાસ્ત્રીજી મહારાજની સ્તુતિ-2 00:29

3. મુખપાઠ કરવા માટે

પ્રથમ ૨ કડીને ૧૧ વખત સાંભળીને મુખપાઠ કરવા માટે આપે અહી આપેલ ઓડીઓનો ઉપયોગ કરી શકો છો.

આ ઓડિઓ આપ મુસાફરી કરતા સમયે કે કામ કરતા સમયે સાંભળી શક્શો જેનાથી આ ૨ લાઇન મુખપાઠ ફટાફટ થઇ જશે.



પુનરાવર્તન કરવું ખુબ જ જરૂરી છે પણ કંટાળો ના આવે તે માટે અહીં વિવિધ રમતો મુકવામાં આવશે જેથી ગમ્મ્ત સાથે જ્ઞાન મળી જાય તો ચાલો.

4. આજે કેટલું શીખ્યા એ જોઇયે એક નાનકડી કવીઝ દ્વારા



0 comments