આજે આપણે શ્રી યોગીજી મહારાજની સ્તુતિની ૪ કડી મુખપાઠ કરીશું જે અહીં આપેલ છે,આપ દિવસની ૧૫-૨૦ મીનિટ કાઢીને મુખપાઠ કરી શકો છો.
1. સ્તુતિના શબ્દો
वाणी अमृतपूर्ण हर्षकरणी, संजीवनी माधुरी,
दिव्यं दृष्टिप्रदान दिव्य हसनं, दिव्यं शुभं कीर्तनम्।
ब्रह्मानंद प्रसन्न स्नेहरसितं, दिव्यं कृपावर्षणम्
योगीजी गुरु ज्ञानजीवन पदे, भावे सदा वन्दनम्॥વાણી અમૃતપૂર્ણ હર્ષકરણી, સંજીવની માધુરી,
દિવ્યં દૃષ્ટિપ્રદાન દિવ્ય હસનં, દિવ્યં શુભં કીર્તનમ્।
બ્રહ્માનંદ પ્રસન્ન સ્નેહરસિતં, દિવ્યં કૃપાવર્ષણમ્
યોગીજી ગુરુ જ્ઞાનજીવન પદે, ભાવે સદા વન્દનમ્॥Vāni amruta-purna harsha-karani, sanjivani mādhuri,
Divyam drushthi-pradāna divya hasanam, divyam shubham kirtanam |
Brahmānanda prasanna sneha-rasitam, divyam krupā-varshanam,
Yogiji guru Jnānajivana pade, bhāve sadā vandanam ||
2. અર્થ સમજવા માટે
૪ કડીનો અર્થ સમજવા માટે અહી આપેલ લિંક પર ક્લિક કરશો.
આ વીડિયોમાં તમામ શબ્દના અર્થ પ્રમાણે ઇફૃફેક્ટ આપવામાં આવી છે જેનાથી આપણે તે અર્થ સમજવામાં સરળતા રહેશે અને સરળતાથી તે શબ્દો યાદ રહી જશે.
Shree Yogiji Maharaj's stuti - 1 /શ્રી યોગીજી મહારાજની સ્તુતિ- 1

0 comments