શ્રી પ્રમુખસ્વામી મહારાજની સ્તુતિની ૪ કડી મુખપાઠ

         આજે આપણે શ્રી પ્રમુખસ્વામી મહારાજની સ્તુતિની  ૪ કડી મુખપાઠ કરીશું   જે અહીં આપેલ છે,આપ દિવસની ૧૫-૨૦ મીનિટ કાઢીને મુખપાઠ કરી શકો છો.

1. સ્તુતિના શબ્દો 

विश्वे वैदिक धर्म मर्म महिमा सत्संग विस्तारकम्,
वात्सल्यं करुणा अहो जनजने, आकर्षणम् अद्भुतम्।
दासत्वं गुरुभक्ति नित्य भजनं, संवादिता साधुता,
नारायणस्वरूप स्वामी प्रमुखं वन्दे गुरुं मुक्तिदम्॥

વિશ્વે વૈદિક ધર્મ મર્મ મહિમા સત્સંગ વિસ્તારકમ્,
વાત્સલ્યં કરુણા અહો જનજને, આકર્ષણમ્ અદ્ભુતમ્।
દાસત્વં ગુરુભક્તિ નિત્ય ભજનં, સંવાદિતા સાધુતા,
નારાયણસ્વરૂપ સ્વામી પ્રમુખં વન્દે ગુરું મુક્તિદમ્॥

Vishve vaidika dharma marma mahimā, satsanga vistārakam,
Vātsalyam karunā aho jana-jane, ākarshanam adbhutam |
Dāsatvam guru-bhakti nitya bhajanam, samvāditā sādhutā,
Nārāyanaswarupa Swāmi Pramukham, vande gurum muktidam ||

2. અર્થ સમજવા માટે 

 ૪ કડીનો અર્થ સમજવા માટે અહી આપેલ લિંક પર ક્લિક કરશો.

આ વીડિયોમાં તમામ શબ્દના અર્થ પ્રમાણે ઇફૃફેક્ટ આપવામાં આવી છે જેનાથી આપણે તે અર્થ સમજવામાં સરળતા રહેશે અને સરળતાથી તે શબ્દો યાદ રહી જશે.

Shree Pramukhswami Maharaj's stuti - 1 /શ્રી પ્રમુખસ્વામી મહારાજની સ્તુતિ- 1

Shree Pramukhswami Maharaj's stuti - 2 /શ્રી પ્રમુખસ્વામી મહારાજની સ્તુતિ- 2

3. મુખપાઠ કરવા માટે

પ્રથમ ૨ કડીને ૧૧ વખત સાંભળીને મુખપાઠ કરવા માટે આપે અહી આપેલ ઓડીઓનો ઉપયોગ કરી શકો છો.

આ ઓડિઓ આપ મુસાફરી કરતા સમયે કે કામ કરતા સમયે સાંભળી શક્શો જેનાથી આ ૨ લાઇન મુખપાઠ ફટાફટ થઇ જશે.



પુનરાવર્તન કરવું ખુબ જ જરૂરી છે પણ કંટાળો ના આવે તે માટે અહીં વિવિધ રમતો મુકવામાં આવશે જેથી ગમ્મ્ત સાથે જ્ઞાન મળી જાય તો ચાલો.

4. આજે કેટલું શીખ્યા એ જોઇયે એક નાનકડી કવીઝ દ્વારા



0 comments