પ્રાજ્ઞ -૧ ધાર્મિક વિધાનો અને ભાવનાઓ ઓનલાઈન પેપર સોલ્યુસન

 મુદ્દાસર જવાબ - 3 MARKS/EACH

  1. આરતી પછી શંખપૂરિત જળ વડે આવર્તન શા માટે કરવામાં આવે છે?
    પૌરાણિક માન્યતા છે કે ચોકી તો વરુણદેવની. એને કોઈ ઉલ્લંઘી ન શકે. આરતીની જ્યોત ભગવાનના દિવ્ય વિગ્રહ પર ઘૃમી હોઈ તેમાં ભગવાનની દિવ્ય શક્તિનો પ્રવેશ થયેલી મનાય છે.આ જ્યોતને પ્રત્યેક ભક્ત પોતાની દષ્ટિમાં ઉતારે છે. બે હાથ વડે આરતીની આસ્કા લઈ મસ્તક પર ધારે છે, જેથી ભગવાનની દિવ્ય જ્યોતની દિવ્યતા અંતરમાં પણ પ્રગટે. વળી, શંખપૂરિત જળને પણ પવિત્ર ગણવામાં આવે છે, જે જળનો છંટકાવ અંતે ભક્તો પર કરવામાં આવે છે.
  2. કંઠી ધારણ કરતા પહેલા હાથમાં જળ કેમ આપવામાં આવે છે?
    ભગવાનની શરણાગતિનો સ્વીકાર કરતાં પહેલાં શુદ્ધ થવું જરૂરી છે.જળ મળને દૂર કરે છે, સ્વચ્છતા ને પવિત્રતા. આમ, જળમાં શુદ્ધિનો ગુણ છે, ભગવાનને શરણે જતા મન કર્મ વચને શુદ્ધ થવાના ભાવ સાથે હાથમાં જળ આપવામાં આવે છે.
  3. મોટા મંદિરો પાછળ ખર્ચો કરવાની શું જરૂર છે?
    સર્વના સ્વામી એવા પરમેશ્વરનો પ્રાસાદ ભવ્યાતિભવ્ય હોય એવી ભક્તોની ભાવના રહે એ સ્વાભાવિક છે. આથી જ, તેઓ પરમેશ્વરના અતિ મહાન પ્રાસાદો- મંદિરોનું નિર્માણ કરતા અને તેમાં ભગવાનના અચંનસ્વરૂપની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરાવતા. વ્તમાનકાળે ભક્તોનો સમૃહ એકત્ર થઈ આવાં ભવ્ય મંદિરોની રચના કરે છે, જે સૌ જન માટે ઉપયોગી, લાભદાયી હોય છે.
  4. જો હું લંડનમાં રહેતો હોવ અને મારે કંઠી પહેરાવી હોય તો તે માટે શું નિયમ છે?
    પ્રગટ સત્પરુષની આજ્ઞાન્‌સાર રહેતા અન્ય સંતોના હાથે કંઠી ધારણ કરી લેવાય છે. આ રીતે બાંધેલ કંઠી સત્પુરુપે જ બાંધી કહેવાય, કારણ કે સૌના ગૂરુપદે એ સત્પુરુષ જ રહે છે. સંતો તો ફક્ત નિમિત્ત બને છે. 
ટૂંકનોંધ- 6 MARKS EACH
  1. મંદિર શા માટે?
    Page No - 50,51
  2. કંઠી
    Page No 45,46
  3. આરતી
    Page 41,42

ટૂંકમાં જવાબ( ચાર-પાંચ લાઈન)-  3 MARKS/EACH

  1. પંચભૂતો વખતે આરતી કેવી રીતે ઉતારવામાં આવે છે?
    પુષ્પ -- પૃથ્વી (કારણ કે ગંધ એ પૃથ્વીનો ગણ છે)
     જળપૂરિત શંખ - જળ
     દીવો - તેજ
    ચામર - વાયુ
    સફેદ વસ્ત્ર - આકાશ.
  2. કંઠી શાની બનેલી હોવી જોઈએ?
    તુલસી એ સમર્પણનું પ્રતીક છે. કોઈ પણ પદાર્થનું દાન આપતી વખતે “આ મારું નથી, ભગવાનનું છે' એવા ભાવ સાથે તેના પર તુલસીપત્ર મૂકવામાં  આવે છે. ભગવાનને ભોગ ધરાવતી વખતે પણ તુલસીપત્ર મૂકોએ છીએ. આ  જ ભાવનાથી આપણો દેહ પણ આ રીતે ભગવાનને સમર્પિત કરીએ છીએ કે “હે પ્રભુ ! આ દેહ તારો છે. મારો નથી.'
  3. મંદિર શા માટે જરૂરી છે?
    Paga 51-52


0 comments

Pravesh - Shastriji Maharaj – summary of chapters 11 to 15

  📗 Chapter – 11 🔹 Detailed Point Form Once, Pragji Bhakta read and explained the 12th Vachanamrut of Loya, describing the process of be...