અક્ષરબ્રહ્મ સત્ર પાંચમા દિવસ પ્રગટ ગુરુરૂપ હરિની સમરી


પૂજ્ય વેદચિંતન સ્વામી
મહંતસ્વામી ના દિવ્ય પ્રભાવ.મણીએ જ્ઞાન વત્સલ સ્વામી ના ભગવાન સ્વામી નું કાર્ય, અદભુત દિવ્ય હતું ભગવાન સ્વામી ના સાનિધ્યમાં ભક્તો , સદ્દભાવીઓ ને થતી. 
પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી
ભગવાન સ્વામી ના સાનિધ્યમાં ભક્તો , સદ્દભાવીઓ ને થતી.
ગુરુ પરંપરા ના જીવન માં પ્રતીતિ આવે કે દિવ્ય તત્વ છે ભક્તો,સદ્દભાવીઓ ને અનુભવ થાય.
૮૩ વર્ષ આધ્યાત્મિક ગુરુ ૯ વર્ષ માં ૭૦૦ થી વધારે હોસ્પિટલ, યુવકો સંયમ નિયમ રાખે છે.
જે કાર્યક્રમ માં સંતો ભક્તો ભળતા હોય તો કાયતો અનુભૂતિ હોવી જોઈએ, નિસસવર્થ સ્વાન કરે ૬ સમર્પણ ભાવને જોતા જોઈએ છે, મહંત સ્વામી મહારાજ જુદું તત્વ છે દિવ્ય તત્વ છે એમના દ્વારા ભગવાનનું પ્રાગટ્ય છે કોન સ્વામી મહારાજે 86 વર્ષની ઉંમરે આ 315 શ્લોક એમને લખ્યા નાના બાળકો બધા પાઠ કરો એટલે કે ગુજરાતી પણ સરખું બોલતા નથી સ્કૂલે ગયા નથી. 

લોક સંસ્કૃત ના મોઢે કરે પછી કારિકા એ મોઢે કરે કર્યો છે લોક સંસ્કૃત ના મોઢે કરે પછી કારિકા એ મોઢે કરે કર્યો છે.
આ બાળકો નાનપણથી આ સંસ્કૃત શ્લોકો દ્વારા શીખ્યા માતા-પિતા ને આદર કરવો જોઈએ.
નાનપણથી લોકો શીખ્યા વ્યવસ્થિત અભ્યાસ કરવો જોઈએ .
ધ્યાન રાખવું જોઈએ એટલે કે શિક્ષકોના આદર કરવો જોઈએ .
બહારનું ન ખાવું જોઈએ.
સદાચાર ના અનેક પાઠ પાઠ રીતે.
 200 500 હજાર વખત પોતાના મનમાં બોલ્યા કારણ કે દેશના નાગરિક આદર્શ તૈયાર થશે મોટુ ભગીરથ કાર્ય 21 મી સદીમાં કરવું આ દેવી તત્વ ભગવાન નું પ્રાગટ્ય હોય તો શક્ય મહંતસ્વામી મહારાજ દ્વારા ભગવાનનું પ્રાગટ્ય છે એમાં પ્રગટ છે એવી અનુભૂતિ પ્રગટ છે એવી અનુભૂતિ દરેકને થાય છે તો જાવો સત્સંગ દેશ પરદેશમાં લીલો પલ્લવ જોવા મળે જોવા મળે આવી જોવા મળે જોવા મળે એકના જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ હોય આસપાસ દરેકમાં દેખાય પણ સાથે સાથે સત્સંગ થી એમાં પણ પ્રસંગ એવા બન્યા છે જ્યારે તમે મહારાજ ના અલ્પ સંબંધમાં સંપર્કમાં આવ્યા હોય.
 
2016 ની સાલમાં પ્રસંગ 13મી તારીખે પ્રમુખ મહારાજ પધાર્યા ત્યાર પછીના લગભગ 6-7 દિવસની આ ઘટના એક સેમિનાર નિમિત્તે મારે નાગપુર જવાનું થયેલું બાજુની સીટમાં એક સજ્જન વ્યક્તિ બેઠેલા મુસાફરી શરૂ થઈ એટલે થોડી સાહજિક વાર્તાલાપ અમે શરૂ કર્યો એમનો પરિચય એમને કહ્યું કે મારું નામ મુકુન્દ છે અને ઈસરો સાથે હું સાયન્ટિસ્ટ એટલે પછી તો બધું વાર્તાલાપ ઘણો ચાલ્યો એવું કહ્યું કે મારા જીવનના તમે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાથે 22 વર્ષ ISROમાં કામ કર્યું એમને ખૂબ ધન્યવાદ પાઠ છે પણ પછી અમારી પાસે પરાત્પરપુસ્તક હતું જે ડોક્ટર એપીજે અબ્દુલ કલામે લખ્યું છે પુસ્તક ટાઈટલ પેજ ઉપર એમને પ્રમુખસ્વામી મહારાજ ને અબ્દુલ કલામ નો ફોટો મહારાજ નો ફોટોગ્રાફી મૂકીને અમારા ગુરુ છે પછી થોડા પ્રસંગો શેર કર્યા મહાપુરુષોના જીવનના એકબીજા સાથેના વાર્તાલાપના મુકુન્દ સાહેબ એવું બોલ્યા કે ગયા વર્ષે એ એમનો સ્વર્ગવાસ થયો અમારા પ્રમુખસ્વામી મહારાજ પણ ધામમાં પધાર્યા.અરે પછી સાહજિક પહેલું વાક્ય બોલ્યા એમને કહ્યું કે એમને વારસદાર નીમ્યા છે મેં કહ્યું હા મહંતસ્વામી મહારાજ છે એમ કરીને મેં મારી પાસે મહંતસ્વામી મહારાજ નો ફોટોગ્રાફ હતો મને બતાડો એકદમ એમની આંખો સ્થિર થઈ આમ સામાન્ય મોટા માણસ છે તમારા હાથમાંથી કોઈ ચીજ વસ્તુ લઈને પોતે વાંચવાનો રાખે મારા હાથમાંથી લઈને ફોટોગ્રાફીના હાથમાં લઈને જોવા મળે લગભગ કાશી પાંચ થી સાત સેકન્ડ સુધી આમ જોઈ રહ્યા. 
એમની આંખો છે બહુ પ્રભાવશાળી છે અને પછી બીજું વાક્ય બોલ્યા આપના સૌના ગુરુ બનવા યોગ્ય વ્યક્તિ મહંત સ્વામીજી મહારાજ ના ફોટોગ્રાફ ના પહેલી વખત દર્શન કરે છે એમને એવી પ્રતીતિ આવે છે કોઈ અલૌકિક પ્રભાવશાળી આંખો છે પ્રતીતિ આવે છે કે આ વ્યક્તિ ગુરુ આટલા મોટા ત્યાગી સમુદાયના આટલા મોટા  સમુદાયના બીએપીએસ સંસ્થાના ગુરુ બનવા યોગ્ય છે આવા કોઈ મોટા વ્યક્તિ હોય એને કદાચ અભાવ પ્રગટ કરે આપણી સામે બે વાક્યો શબ્દોના વખાણ તેમાં પામી નથી લેવાનું એ લોકોને પોતાના કાર્યક્ષેત્રમાં ઘણું બધું મળ્યું છે અને પણ જાણે છે કે કદાચ એકાદ વખત મુલાકાત જીવનમાં મળી પણ ઉદગારો નીકળી જાય છે ફરી જાય છે સ્પાર્કલ આવી જાય છે એનું કારણ એ છે એ દિવ્યતા છે મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણને દેખાય છે જો પ્રસંગ પણ યાદ આવે છે .

જી કૃષ્ણમૂર્તિ નામના વ્યક્તિ મોટા પદ ઉપર વર્ષો સુધી 85 ની સાલમાં લગભગ બે કે ત્રણ મહિના સુધી રહેલા 1987 થી 19 સતત એ પોતે આનંદ ના પોતાના બહુ જ મોભાદાર આ પદ કહેવાય મહંતસ્વામી મહારાજ 2018 ની સાલમાં હૈદરાબાદ પધારેલા તે વખતે પૂજ્ય પુરુષોત્તમ ચરણ સ્વામીએ કૃષ્ણમૂર્તિ સાહેબને મહંતસ્વામી મહારાજના દર્શન આશીર્વાદ માટે બોલાવ્યા અને તેઓ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હૈદરાબાદ પધાર્યા થોડા સાહજિક વાર્તાલાપ પછી પુરુષોત્તમ ચરણ સ્વામી મહંતસ્વામી મહારાજ ને કહ્યું કેતા પ્રમુખસ્વામી મહારાજને મુલાકાતો પછી હાલતા ચાલતા પૃથ્વી પર એક ભગવાનનું સ્વરૂપ છે આ વાત કરી કૃષ્ણમૂર્તિ સાહેબ બોલ્યા મહારાજ સન્મુખ દ્રષ્ટિ અને દેખાડીને પછી એ પોતે બોલ્યા કયું મહંતસ્વામી ના આંખો માં જ્ઞાન અને તેજ છે. મને એવું લાગે છે કે મારું શુદ્ધિ કરણ થઈ રહ્યું છે શબ્દ એ પોતે બોલ્યા હતા પછી મહારાજે તેમને આશીર્વાદ આપ્યા અને પછી શુદ્ધિ કરણ થઈ રહ્યું છે શબ્દ એ પોતે બોલ્યા હતા પછી મહારાજે તેમને આશીર્વાદ આપ્યા અને પછી કરતી વખતે પણ એ પોતાના કાર્યક્ષેત્રમાં બહુ જ મોટા કાર્યો કર્યા છે,મહંતસ્વામી એ દિવ્ય તત્વ છે, તેવી અનુભૂતિ સૌને થતી

2017 ની સાલમાં મહંતસ્વામી મહારાજ વિદેશ અમેરિકામાં એટલાન્ટા શહેરમાં પોતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર છે ત્યાં બિરાજમાન હતા આટલા ની બાજુમાં મોરી ટાઉન છે મિસ્ટર મારક સંપર્ક બીએપીએસ સંસ્થાના લાગે છે પોતે વાંચતા હોય પુસ્તક પણ એમને વાંચેલું મહંતો પધાર્યા થોડા દિવસો સુધી એમણે લાઈવ દર્શન કર્યા પોતે પ્રત્યક્ષ દર્શન માટે પધાર્યા મહંત સ્વામી મહારાજના દર્શન કરતી વખતે ત્યાર પછી સભામાં કર્યું કે ઇઝ અ વેરી કમિશનર એટલે કે મહંતસ્વામી મહારાજ છે ને એ બહુ દયાળુ કૃપાળુ પ્રેમાળ વ્યક્તિ છે અનુભૂતિ થાય એ પોતે એકદમ નમ્ર અને વિવેકી છે દરેક આગેવાન અને નેતાએ નમ્રતા અને વિવેક જેવો મહંતસ્વામી મહારાજનો છે પણ તેમનો પ્રેમાળ સ્વભાવ મહંત સ્વામી મહારાજની નમ્રતા સેવા ભાવ સેવક વ્યક્તિત્વ એટલું બધું માર્ક ને સ્પર્શી ગયું હું પણ સેવા કરો કદાચ આપણને આશ્ચર્ય થાય તે આ મિસ્ટર માર્ક બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકર જેમ વાઈટ ઝભ્ભો લેંઘો પહેરીનેસેવા કરે અને પોતે મંદિરમાં સ્વયંસેવક ની જેમ સેવામાં જોડી અને રોજ સવારે વહેલા પોતે આવી જાય મંદિરના અને ત્યાંથી જે વડીલ હરિભક્તોને પાર્કિંગમાંથી પોતે Golfcart ચલાવે.હરિભક્તોને બેસાડીને પાર્કિંગ લોટમાં લઈ જાય જોડાયા એ ત્યાંના રહેવાસી ત્યાંનું એમનો ઉછેર એમને જે મહંતસ્વામી મહારાજના વ્યક્તિત્વમાં નમ્રતા વિવેક તો પોતાને પરિણામ મળે અને પોતે સેવામાં જોડે ગયા ભક્તોની સેવામાં મહારાજ પોતે દિવ્ય વ્યક્તિત્વ છે ભગવાનનું પ્રાગટ્ય અંતરમાં છે કાર્યમાં છે નાનામાં નાની ક્રિયાઓમાં સામાન્ય દ્રષ્ટિમાં છે

 Dr. shubhanshu bhaattacharya આટલા મોટા કાર્ય સર્જન અને કદાચ અંદર સત્તર હજારથી પણ વધારે Heart સર્જરી એમને કરી છે જેમને મહંતસ્વામી મહારાજની પણ બાયપાસ ઓપરેશન કરેલી એ ડોક્ટર સુધાંશુ ભટ્ટાચાર્ય એમણે આ કાર્ય સર્જરીમાં ઘણા બધા નવા ઇન્સ્ટ્રુમેન્ટ પણ પોતે શોધીને એને પણ પેટર્ન કરાવ્યા છે લાવા બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રમાં આવા આગળ વધેલા એક વ્યક્તિ દેશ પરદેશમાં ઘણા બધા એમને એવોર્ડ ,ભારત સરકાર તરફથી પણ એમને પ્રાપ્ત થયો છે અને અનેક કાર્ય લોજી સોસાયટીના દેશ પરદેશના પોતે મેમ્બર અને પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે નામ એ 2017 ની સાલમાં અમદાવાદ પધાર્યા અને મહંતસ્વામી મહારાજ સાથે એમને મુલાકાત દર્શન થયા ત્યાર પછી એમને વાત કરી કે જ્યારે મેં મહંતસ્વામી મહારાજનું ઓપરેશન કર્યું એમ કરીને ડોક્ટર તેજસ ને એમને વાત કરી કે જ્યારે મેં મહંતસ્વામી મહારાજનું ઓપરેશન કર્યું એમ કરીને ડોક્ટર તેજસ ને એમને વાત કરી એ વખતે એક મને દિવ્યતા નો અનુભવ થયેલો એ વખતે અનુભવ થયો કે પાવર જસ્ટ કમ એવા શબ્દો એમના હતા કેમ એક દિવ્ય અનુભૂતિ થઈ મને સ્પર્શ કર્યો મને મારી પાસે સ્પર્શ કરીને આગળ ગઈ નીકળી અનુભૂતિ મને થાય છતાં પણ દિવ્ય તત્વ હતું આવી બુદ્ધિશાળી વ્યક્તિ વૈજ્ઞાનિક કહેવાય પ્રધાન છું ભટ્ટાચાર્ય એ સામાન્યતઃ સીધી કોઈ વાત ધર્મની હોય કદાચ જલ્દી સ્વીકારી ન પણ શકે પણ એ વ્યક્ત થયામણે 100% પ્રતીતિ થયેલી અનુભૂતિ જુદી છે કાર્યક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં અગ્રેસર ને કાર્ય કર્યું હોય મોટુ પ્રદાન પોતાના કાર્યક્ષેત્રમાં સમાજને આપ્યું હોય વ્યક્તિઓને પણ મહંત સ્વામી મહારાજના સહજ પ્રસંગમાં કઈક ને કઈક દિવ્યતાની અનુભૂતિ થાય છે અને પોતે જીવનમાં પ્રેરાય છે.

પૂજ્ય શ્રીજીકીર્તન સ્વામી:

સદ્ગુરુ સંતો નું ગુરુ ભાઈ તરીકે સેવા, બરોબરિયાપણું આવી જાય.
 મહંત સ્વામી કહે છે, 
ઈશ્વર સ્વામી - કરોડ દંડવત કરીએ ઓછા છે
નિર્લેપ પુરુષ- વિવેક સાગર સ્વામી 
નિર્વિકારી છે- ઘનશ્યામ બાપા

ડોક્ટર સ્વામી
યોગી બાપાએ આજ્ઞા કરેલી મહંતસ્વામી મહારાજને દંડવત કરવા જવું.
ડોક્ટર સ્વામી ને ઘુટણમાં પ્રશ્ન તો પણ દંડવત કરતા. આંખ માં પ્રશ્ન હોવા છતાં મહંત સ્વામી Homiyopathoc દવા સ્વામી ને આપી, સમય જતા , દવા ની અસર થતી નથી, ડૉક્ટરસ્વામી બોલ્યા મહંત સ્વામી પાણી આપે એ પણ અસર કરે છે.
સ્વામીનું અનુસંધાન કેવું રહે છે.વચનામૃતમાં તિથી, તારીખ છે.ડોક્ટર સ્વામીએ નોંધ્યું મહંતસ્વામી ની દીક્ષા દિન ની તિથી.

કોઠારી બાપા ના જીવન માં પણ આવો મહિમા ૨૦૧૭ સારંગપુર માં સ્વામી બિરાજમાન હતા રાતે ચેષ્ઠાગાન કરતા સમયે. મહંતસ્વામી મહારાજનું માથું દબાવતા હરિપ્રકાશ સ્વામી નો હાથ માથા માં મુક્યો કારણકે મહંતસ્વામીના મસ્તક ને અડેલાં હાથ હતા એ પોતાના મસ્તકે મુકાવવા માટે એ પોતે તૈયાર થાય.
2016 ની સાલમાં પરમ પૂજ્ય મહારાજ ગુરુપદે આવ્યા ત્યારબાદ પહેલી જ વાર એ મુંબઈ પધારેલા કોઠારી બાપા તો વિદેશ પ્રવાસમાં હતા હાજર નહોતા પછી મુંબઈ પરત પધાર્યા ત્યાર પછી એક દિવસ સવારે એમને એક સંતને બોલાવ્યા તમે ચાવી લઇ લો.
કોઠારી બાપા ની આજ્ઞા થઈને તરત એવો તો પોતે ચાવી લઈને બધે ઉપર ગયા પછી ત્યાં ઉતારામાં કોઠારી બાપા એમને બધું પૂછવા માંડ્યા કે મહારાજ કઈ જગ્યાએ પોઢતા પછી સ્વામી ક્યાં બેસીને પત્ર લેખન કરતા કે મુલાકાત આપતા કે સ્વામી પછી ક્યાં આગળ બેસીને સ્વામી સ્નાન કરતા શેના ઉપર બેસીને સ્નાન કરતા બધી વિગતો એ બધા પૂછવા મળ્યા છે કે કેમ આવી રીતે બધું પૂછતા હશે પણ આ બધું થયું પછી કોઠારી બાપા એમને કીધું કે આપણે રોજ માનસી કરતા હોઈએ તો એની અંદર આ બધા સ્થાનો જોઈ રાખ્યા હોય ને તો માનસી ની અંદર છે આ બધું યાદ આવે મને મહારાજની માનસી આપણે કરતા હોઈએ ત્યારે ત્યારે બધું સાંભળવા મળે ત્યારે ખબર પડે કે કેવું અંતરથી એ મહિમા મહંતસ્વામી મહારાજનો આ સદગુરુ સંતોના જીવનમાં આપણને જોવા મળે છે .

પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીની આપણે વાત કરીએ તો જીવનમાં બધાએ જોવું છે કે પ્રમુખસ્વામી મહારાજના દર્શન સમાગમનો એમને ખૂબ તલસા અને વિત્ત પરતા અને ક્યારેય પોતે દર્શન સમાગમ માટે એ ક્યારે મોડા પડે ને અને સમયસર બધે પહોંચી જતા બાબત અત્યારે આપણને તમે મહારાજની ઉપસ્થિતિમાં પણ જોવા મળે છે એમનો એવો જ ઉત્સાહ અને એવી જ ભાવના એમને આ અત્યારે આપણને જોવા મળે છે 2018 ની સાલમાં સારંગપુરમાં એક પ્રસંગ એવો બન્યો કે પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ હતો તો એ શિલાન્યાસની પૂર્ણાહુતિ થતા બપોર થઇ ગઈ હતી 1.40 વાગ્યા હતા બપોરના અને તે વખતે સ્વામી પોતે ભોજન માટે પધાર્યા સ્વામી એ પોતે પણ ત્યાં ભોજન દર્શનમાં એ પહોંચી ગયા અને એ ત્યાં બેસી ગયેલા. ત્યાગસ્વામીની અવસ્થા એમને જે શારીરિક તકલીફ છે આપણે જાણીએ છીએ અને ડાયાબિટીસની તકલીફ છે એટલે મહંતસ્વામી મહારાજને વિનંતી કરી કે આપ ત્યાગસ્વામીનેઆપ કહો કે પણ સાથે એ જમવા માટે બેસી જાય એટલે મહારાજે ઇશારાથી વાત કરી કે તમે પણ સાથે ભોજન લઈ લો તો એ વખતે ત્યાગસ્વામીને તરત ઊભા થઈને સ્વામી પાસે ગયા અને એમને હાથ જોડી વિનંતી કરી કે સાથે ભોજન લેવામાં દર્શનનું સુખ નથી આવતું તો પૂજ્ય ત્યાગસ્વામીનો કહેવાનો ભાવાર્થ એવો આપણને અહીંયા આગળ દેખાય છે કે પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શન ની અંદર કોઈ દૈહિક ક્રિયા એ પણ વધારો એ બનવી ન જોઈએ.

આપણને સ્વામીશ્રીના પ્રભાવની વાત તો ત્યાં દેખાય કે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ધામમાં પધાર્યા ત્યારબાદ પૂજ્ય ત્યાગ સ્વામીએ તરત જ મહંતસ્વામી મહારાજની માનસી નો આરંભ એમને કરી દીધેલો એની ઓડિયો પણ સાંભળી છે કે તમે કેટલા ભક્તિ ભાવથી એ મહારાજને પોતે એ જમાડે છે 

એમના જીવનમાં ગુરુની મરજી જાણી અને એ પ્રમાણે વર્તવાની તત્પરતા કેટલી છે 25 માં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ બોચાસણ ખાતે બિરાજમાન હતા. બપોરે ભોજન લેવા માટે પધાર્યા જ્યારે સ્વામી બાપાએ સાહજિક રીતે પૂજ્ય વિનયપ્રિય સામે ને પૂછ્યું કે સ્વામી છાશ પીએ છે આમ જોતા પૂરો થઈ જાય છે આવું છું બીજા દિવસથી પૂજ્ય ત્યાગસ્વામીએ એ છાશ પીવાની શરૂઆત કરી તેમને સમજાવો કે સ્વામી આપને છાશ અનુકૂળ નથી આવતી આપણે કફ થઈ જાય છે પણ એ પોતે વિનંતી માને રાખીને તો પોતે છાશ એમને ગ્રહણ કરવાની શરૂઆત એમને કરી દીધી પછી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ને આ વાત કરી કે સ્વામીને તો છાશથી આવી રીતે કફ થાય છે તો આપ એમને ના કહો કે છાશ પોતે ન લે પછી મહારાજે એમને વાત કરી ન લેતા તમને અનુકૂળ નથી આવતી તો પછી એમને તરત જ એ વિનંતી અને છાશ પીવાનું બંધ થયું ગુરુની એક સાહજિક જ પુષ્પને એ મરજી જાણી અને આચરણમાં મૂકી દેવાની આ ગુરુભક્તિ આપણને દેખાય છે ને એ મહંતસ્વામી મહારાજનો એક અલૌકિક મહિમા હોય તો જા શક્ય બની શકે.

પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના જીવનમાં આપણે જોઈએ તો પણ આપણને આ દેખાય વર્ષો સુધી યોગીજી મહારાજની એમને અંગત અંગત ખુબ મહિમા સબર એમને કરી છે મહારાજ ની સાથે પણ બહુ જ નજીક રહ્યા છે એમની રુચિ મરજી જાણી અને રાજી કર્યા છે એ જ ઈશ્વરચરણ સ્વામીના જે મહંતસ્વામી મહારાજ પ્રત્યે પણ એવો જ ભાવ છે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ જ્યારે ધામમાં પધાર્યા ત્યારબાદ અમેરિકાથી ત્યાં આગળ આપણી મુખ્ય સેવા બધી સંભાળનાર કનુભાઈ સીઈઓ એ પોતે આવ્યા હતા અને પરિસ્થિતિ એવી હતી એ પોતે ખૂબ જ એવા ગડગડાટ તેઓ રડી પડ્યા અને બોલ્યા કે સ્વામી અમે પ્રમુખસ્વામી મહારાજને પ્રમુખસ્વામી મહારાજને કોલ આપેલો ધામ પૂરું કરી દઈશું અને પ્રતિષ્ઠામાં આવવાનો સ્વામીએ પણ કોલ આપેલો તો હવે એ કોલ જે આપ્યો છે એ કોણ પૂરો કરશે અને અમારે કોની પાસે કોલ પૂરો કરવાનો ત્યારે ઈશ્વરચરણ સ્વામી તરત જ નિષ્ઠાથી બોલ્યા કે પ્રમુખસ્વામી મહારાજ ગયા જ નથી આપણને મહંતસ્વામી મહારાજ આપીને ગયા છે મહંતસ્વામી મહારાજ માં જ છે અને મહંતસ્વામી મહારાજ આપણા ગુરુ છે અને એ પોતે પ્રતિષ્ઠા માટે ત્યાં આગળ વધારશે.

એક વાર તો પ્રસંગ કેવો બન્યો કે ત્યાં આગળ અમદાવાદની અંદર એક મારવાડી હરિભક્ત દર્શન માટે પધારેલા સ્વામીને મળ્યા તો પછી ઈશ્વરચરણ સ્વામીએ તેમની સાથે એમનો બાળક પણ હતો અને એમને સાહજિક રીતે પૂછ્યું કે સત્સંગ મેં મજા આતા હૈ ત્યારે ઓલો બાળક તરત બોલ્યો કે બહુ જ મજા આતા હૈ ઔર મહંતસ્વામી કે જબ દર્શન કરતે હૈ તો ઉસમે શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ ઓર પ્રમુખસ્વામી મહારાજ તેનો કા મજા આતા હૈ કે જેવો આ જવાબ આપ્યો ને તરત જ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ કહ્યું કે અક્ષરવત્સલ સ્વામીને બોલાવો તાત્કાલિક એમને બોલાવો અને એ પોતે ત્યાં પહોંચે એટલે કીધું કે આ બાળકનો ઇન્ટરવ્યૂ લઈ લો બાળકો એ હૃદયથી બોલતા હોય ખૂબ નિખાલસ હોય એમને કોઈ ગોઠવણી ના કરવી પડે એટલે એનો ઇન્ટરવ્યૂ લઈ લો અને આવા બાળકોને ઇન્ટરવ્યૂ લઈ અને પ્રસંગો એ ભેગા કરો આપણે એનું એક પુસ્તક એ લખવું છે આ મહિમા વિના આ બની ના શકે.

પૂજ્ય વિવેકસાગર સ્વામીના જીવનમાં આપણે જોઈએ સુધી તેઓ મારા સાથે ત્યાં મુંબઈની અંદર ખૂબ સખા ભાવે તો પોતે ત્યાં આગળ એની સાથે રહેલા અને મિત્રતાના દાવે એની સાથે ખૂબ જ એ પોતે છૂટથી વાત પણ કરી શકતા અને રમુજ પણ બધી કરી શકતા હવે એ એમના મિત્ર તને સંબંધો પણ પણ પ્રમુખસ્વામી મહારાજ ની આજ્ઞા થઈ ત્યારે મહંતસ્વામી મહારાજની અંદર પણ એવું જ ગુરુભાવ એમને તરત આવી ગયો.એમને એવો ભક્તિભાવ સભર એમને બધા વિચારો પણ બધા આવે છે.

 2023 માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અમેરિકા પ્રતિષ્ઠા માટે પધારેલા તો વડીલ જે હોય એને ઠંડી ન લાગે એના માટે અને પહેરવામાં હળવી રે એવી એક કાપડની મોજડી એ વિવેકસાગર સ્વામી મહંતસ્વામી મહારાજ માટે યાદ રાખીને દેશમાં ત્યાં લઈ ગયા સ્વામી મળ્યા એટલે સ્વામીના દર્શન કરીને તરત પછી આ મોજડી એમને કીધું કે સ્વામી આપને માટે હું લઈને આવ્યો છું અને આપને ખૂબ અનુકૂળ રહેશે એટલું કહી અને પછી તરત એ નીચે બેસી ગયા અને સ્વામીના ચરણાવિંદ પાસે અને પછી જાતે એ બંને ચરણની અંદર એમને મોજડી પહેરાવી હવે વિવેકસાગર સ્વામીની પોતાની પણ આપણે જોઈએ છે આધ્યાત્મિક ઊંચાઈ છે મહારાજ ની સમક્ષ જ્યાં ઘાસ ભાવે અને મહિમાથી આવી રીતે બેસી જવું એ સામાન્ય બાબત નથી.

એમને સ્વામી બાપા ના દર્શન ની પણ એવી એક ઝંખના સુરતની અંદર તો કેવું બન્યું 2022 માં બિરાજમાન હતા સ્વામી ઘણા સમય પછી  ત્યાં પધારેલા પણ તો સ્વામી બાપા નો જે મહિમા અને અંદરથી એક લગાવ એને કારણે સ્વામીને જેવા જોયા અને તરત જ ધુન ત્યાં આગળ શરૂ થઈ ગયું સ્વામી ત્યાં આગળ એ પોતે રડવા જ મળ્યા સ્વામીના દર્શન કરીને કેટલા વખતથી દર્શનની ઝંખના હોય અને પછી આ દર્શન થયા હોય ત્યારે જ આવો ભાવવાહી એ દ્રશ્ય ખરું થાય એ આપણને દેખાય છેઆ અલૌકિક પ્રભાવના શક્ય એ બની ન શકે.

 પૂજ્ય ઘનશ્યામ બાપા છે એમને તો મહારાજ માટે એટલો બધો મહિમા ને એટલી બધી લાગણી અંતરમાં તમને એવા કેટલા સૂક્ષ્મ વિચારો એ પોતે કરે સંતે વાત કરી કે સામાન્ય રીતે ઘનશ્યામ બાપા પોતે 15 દિવસે નખ કાપે પરંતુ મહંતસ્વામી મહારાજ ની જ્યારે ઉપસ્થિતિ હોય તો એ સાત દિવસે નખ  કાપે.એકવાર પૂછ્યું  કે સ્વામી કેમ આમ ત્યારે ઘનશ્યામ બાપાએ કીધું કે આપણે પૂજા ના દર્શન સ્વામીના કરી પછી નજીક જઈએ છે એ વખતે આપણે સ્વામીને હાથ જોડીએ તો આપણે જોયું છે કે મહંતસ્વામી મહારાજ ઘનશ્યામ બાપા ના હાથ એ પોતાના હાથની અંદર ઘણીવાર આપણે જોયું છે એ વખતે સ્વામીને નખ વાગે નહીં ને એટલા માટે હું એ અઠવાડિયે અઠવાડિયે એના કાપી લઉં છું કેવો સૂક્ષ્મ વિચાર કેવી ભક્તિ એ આપણને જોવા મળે છે દર્શન સમાગમનો પણ એમને ખૂબ એવો હિસાબ સ્વામીના દર્શન ચુકાઈ ન જાય સમય માટે ફેરફાર થાય તો પણ તેઓ ખટકો રાખે છે.

ઘનશ્યામ બાપા ને તો પણ ચાલીને નજીક જઈ એકવાર મહંત સ્વામી મહારાજે કીધું કે તમારે આવી રીતે નજીક ન આવવું ત્યારે ઘનશ્યામબાપા બોલ્યા કે એક એક પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ ની અંદર તો મળે યજ્ઞનું પુણ્ય મળે છે પરમ પૂજ્ય મહંતસ્વામી  મહારાજ ની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં તેમને દર્શનની પણ સ્વામી જ્યારે પ્રત્યક્ષ હોય ત્યારે પણ એ ઘનશ્યામબાપા પોતે શું કરતા હોય તો સંતો તેમના રૂમની અંદર ટેબલ ઉપર સ્વામીની મૂર્તિ છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની તો એને ત્યાં આગળ સામે રાખીને ના દર્શન કરે અને પોતે માળા એ કરતા હોય 

આપણને આપણા સદગુરુ સંતો ના જીવનમાં જે કંઈ પણ આંખો ભાવ આપણને દેખાય છે સ્વામીબાપા પ્રત્યેનો એ કોઈ ઔપચારિક નથી પરંતુ અંતરથી એ પોતે એવો મહિમા એ સમજ્યા છે હવે એમના જીવનમાં આપણે જોઈએ તો એ પોતે જ અનેકના હૃદયમાં એમનું એ સ્થાન છે પણ આ સદગુરુ સંતો ના હૃદયમાં એ પરમ પૂજ્ય મહારાજ નું આટલું આટલો એક ધારો છે અલૌકિક પ્રભાવ અને મહિમા એ જે આ કરે છે એ જોતા ખરેખર આપણને લાગે છે કે આપણને જે ગુરુ મળ્યા છે જે ગુણાતીત સત્પુરુષ મળ્યા છે એ અલૌકિક છે એ કંઈક જુદા છે જમ ચંદન શીતળ છે અનુભવ સર્વને થાય છે બસ એવી જ રીતે મહંતસ્વામી મહારાજ અને એટલા જ માટે એમની દિવ્યતાનો અનુભવ પણ નાના-મોટા આબાલવૃદ્ધ સામાન્ય કે મહાનુભાવ હરિભક્ત કે ગુણભાખરી કારણ કે મહંત સ્વામી મહારાજે સાક્ષાત અક્ષરબ્રહ્મ છે પરબ્રહ્મના ધારક છે આવો મહંતસ્વામી મહારાજે સ્વયં પોતાનો જે પરિચય આપ્યો છે સ્વ સ્વરૂપની ઓળખાણ કરાવી છે તે વાતને અને સાથે સાથે હરિભક્તોને દિવ્યતા નો અનુભવ થયો છે ની સંગતિ ને સાધતો એ ખૂબ જ સુંદર વિડિયો હવે આપણે માણીએ 

મહંત સ્વામી મહારાજના આશીર્વાદ

તમારા માં એવું છે શું સવારના આવી જાય છે.મહારાજ  પ્રગટ છે એ જ મહારાજ ભગતજી માં હતા,શાસ્ત્રીજી મહારાજ યોગી બાપા પ્રમુખસ્વામી મહારાજ માં હતા એક છે, મહારાજ કોમન છે પાત્ર બદલાય છે અમારા માં મહારાજ રહ્યા છે, એ બધું જાણે છે બધું કરે છે એટલે અમે નિશ્ચિંન્ત છીએ. અમારી પાસે તો ભગવાન છે બીજું કાઈ નથી ભગવાન જ રાખ્યા છે, એટલે બધું આવી જાય અક્ષરધામમાં મા છે એજ સ્વરૂપ, ડીટ્ટો આપણને મળ્યા છે. અપના માં કેવી રીતે જોડાઈ? સાક્ષાત મહારાજ નુ સ્વરુપ. બંને એક જ સ્વરુપ છે અમારે આ જન્મે થશે ને ? 

0 comments