અક્ષરબ્રહ્મ સત્ર ત્રીજા દિવસની સમરી

 અક્ષરબ્રહ્મનો મહિમા ૪ વેદોમાં કહેવામાં આવ્યો છે

બૃહૃદ્યક ઉપનિષદમાં  કહેવું છે કે બધા સૂર્ય ચંદ્ર અક્ષરની આજ્ઞા માં રહે છે.




અક્ષર ની મોટાઈ:


બ્રહ્માંડો અણુ જેવા દેખાય છે
એવા મોટા અક્ષર બ્રહ્મ ને મહારાજ પૃથ્વી પર સાથે લાવ્યા
અક્ષર બ્રહ્મ એટલે ગુણાતીતાનંદ સ્વામી



સારંગપુર માં રાઠોડ ધાંધલ ના..રાસ રમતા રમતા. ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કરાવી

પાંચાળ: તેવો મારે અખંડ રેહવાનું ધામ છે

સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી શુકાનંદ સ્વામી....

અક્ષર બ્રહ્મ ની વાતો કરતા

વરતાલ, આદિ આચાર્ય , રઘુવીરજી મહરાજ લખે છે ,ગુણાતીતાનંદ સ્વામી દીક્ષા,આપતા મને ખુબ આનંદ થય છે કારણ કે મારે રેહવાનું ધામ છે .

BAPS ની સ્થાપના પૂર્વે, ગુણાતીતાનંદ સ્વામી મૂર્તિ આગળ અક્ષરબ્રહ્મ લખવાની પ્રથા હતી

પૂજ્ય જ્ઞાનનયન સ્વામી:

ધર્મ વૈરાગ્ય ભક્તિ મુક્તિ, જે સિદ્ધ કરવાનું છે, તે પ્રગટ ની ઉપાસના થઈ છે






કેવા સાધુ હંમેશા પ્રગટ રહેશે, જેનું ભગવાન જેવું જ સામર્થ્ય છે..

આવા સાધુ માટે શ્રીજી મહારાજે વરદાન આપ્યું, તે જરૂર વિચરતા રહેશે

એક તરફ શ્રીજી મહારાજ અંતર્ધાન થાય ત્યાર બાદ જુનાગઢ માં એજ ગુણાતિતાનંદસ્વામી નો પ્રભાવ હતો.

આપ જો અહીં રહેવાના હોય તો મોહોર આપું,

ગુણાતીતાનંદ સ્વામી અમારા જેવા જ સંત છે




ડભોઇ ના કરુણાશંકર પંડ્યા, વડતાલ, ધોળકા બધે ગયા, જુનાગઢ માં ગુણાતિતાનંદસ્વામી ને જોયા, ત્યાં નો માહોલ જોયો.




આવો જુનાગઢ તમારા દોષ ટાળી દઉં...

ઉપેન્દ્દરાનંદ સ્વામી ના પણ દોષો ટાળી દીધા.



સ્વામીના વચને દ્રષ્ટિ મળી અને કામ ખેંચી લીધો.

કામરોડ ના દાજી ભાઈ, ગુણાતીતાનંદ સ્વામીએ દરબાર ની દ્રષ્ટિ દ્વારા કામ દોષ  કાઢી નાખી



ત્ર્યંમ્બક લાલ

રઘુવીરજી મહારાજ, આણંદ માં બિરાજમાન હતા,ઘરભંગ થયા હતા, ભગવતપ્રસાદજી ને ગાદી સોંપી તીરથવાસી થઈને જુનાગઢ આવો,


૧૯૧૨ માં પ્રસંગ બાદ, ૧૯૧૩ થી ૭ વર્ષ ગુણાતિતાનંદસ્વામી નો સમાગમ કર્યો.
૧૯૧૭ પછી સ્વામીરૂપ બની ગયા હતા, - ગોવર્ધન ભાઈ.
વાઘા ખાચર ની નિરાવરણ દ્ર્ષ્ટિ થઇ.
ગોપાળાનંદસ્વામી ને, શ્રીજી મહારાજે પ્રગટ થવાના ૬ હેતુ કહ્યા હતા.
વરતાલ માં ૪ આની વાતો થાય છે પેટ ભરીને વાતો જુનાગઢ માં જ થયા છે.
મહારાજ ના આકર્ષણ નો અનુભવ થતો.

 પણ બધા હરિભક્તો ખેંચાય એમની પાછળ ઘેલા ઘેલા થઈ જાય એ બધાથી જોવાતું નહોતું અને કેટલાક આવા શબ્દો ભેગા થઈને ગુણાતીતાનંદ સ્વામીને અપમાનિત કરવાનું ષડયંત્ર રચ્યું છે
એટલામાં રાજાનું રાજ્ય એટલામાં રાણીનું રાજ્ય જેવો ભગવાનનો પ્રતાપ છે એવો જ આ સાધુનો પ્રતાપ છે
 અમદાવાદ થી વડતાલ જવાના હતા આ બાજુ પવિત્રાનંદ સ્વામીને સામે લેવા માટે ગુણાતીતાનંદ સ્વામીને લેવા સામે નથી જવાનું એમને લેવા માટે ગાડીઓ મોકલવામાં આવી છે પણ કોઈ હરિભક્તો ઊભા નથી થવાનું કારણ કે મહારાજને એવી આજ્ઞા નથી
હવે આ બાજુ ગુણાતીતાનંદ સ્વામી જેવા વડતાલની સીમમાં એન્ટર થયા અને કોઈ પાસે પહોંચ્યા કે ગુણાતીત સ્વામીને સામે વધાવવા માટે
 એવું આકર્ષણ ગુણાતીતાનંદ સ્વામીનું હતું કારણ કે મહારાજ પ્રગટ હતા.










 













ત્યારે કહ્યું કે સ્વામી આ વખતે આ વખતે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા




ગોપાલજી દાદા ને પસ્તાવો થયો. જયારે ગુણાતીતાનંદ સ્વામી નું અપમાન થયું ત્યારે, ગુણાતીતાનંદ સ્વામી અંતર્ધાન થયા ત્યાર બાદ ભગતજી મહારાજ દ્વારા પ્રગટ રહ્યા.






જુનાગઢ માં ભગતજી મહારાજ નો પ્રતાપ બધાને ખબર હતી, સંતો ભગતજી મહારાજ. ને દંડવત કરવા લાગ્યા.ડો. ઉમિયા શંકરે આ જોયું. બાલમુકુન્દ સ્વામી બોલ્યા.,પ્રાગજી ભગત ને તમે ઓળખ્યા નથી



સંતો ભગતજી ને ગુરુ માનતા.

ભગતજી મહારાજ નો મહિમા વધ્યો.

વિજ્ઞાનાનંદ સ્વામીને ખાન દેશ માં મોકલ્યા.

ત્યાંથી વાહન માં બેસી બેસી ને મહુવા જવા લાગ્યા

ભક્તો ને સમાધિ થતી

તમે ઘરે જાઓ તમારા સર્વે મનોરથ પૂરા થશે.

સખારામ દ્વારા સમાધિ થઇ ૬ મહિના

ખાનદેશ માંથી ૨૦ જેટલા સાધુઓ છે

પીજ ના મોતીભાઈ ને. ખુબ આકર્ષણ અને દિવ્યતા નો અણુભા થયો

અખંડ ભજન થવા લાગ્યું. શ્રીજી મહારાજે દર્શન આપ્યા



પોસ્ટઑફિસે, ૧ રસ માં ૬૪ પોસ્ટકાર્ડ લખ્યા.સપના માં આજ્ઞા કરી હતી, તેમ ભગતજી મહારાજ નો મહિમા લખીને મોકલ્યો

મહરાજ આવીને પ્રમાણ. આપતા

વડોદરા,,રંગાચાર્ય જોડે શાસ્ત્રીજી મહરાજ ભણતા

શાસ્ત્રીજી મહારાજ સમય મળે ત્યારે ભગતજી મહારાજ નો મહિમા કેહતા

રંગાચાર્યજી ના સંકલ્પે દર્શન આપ્યા, અને બોલ્યા તમે સમજો છો એમ જ છે, મહારાજ અંગો અંગે માં રહ્યા છે

અંગ્રેજી  જાણનાર, વિચક્ષણ એવા નિર્ગુણદાસ સ્વામી હતા.


ભગતજી મહારાજે સાખ પૂરેલી, હું કશું કરતો નથી મારા દ્વારા ભગવાન જ કરે છે.



મોક્ષ નું દ્વાર સત્પુરુષ છે, શાસ્ત્રીજી મહારાજે કથા માં કહ્યું ત્યારે, ભગતજી મહારાજ રાજી થયા...

શાસ્ત્રીજી મહારાજ ના માથે હાથ મૂક્યો



મન કર્મ વચને ગુણાતીતાનંદ સ્વામી ને રાજી કર્યા છે, એટલે શ્રીજી મહારાજ વળગ્યા છે.



૧૯૮૨ માં ગઢડામાં પાટોત્સવમાં, મહારાજના વિયોગના ભજન ગવાય



શાસ્ત્રીજી મહારાજ દ્વારા મહારાજ પ્રગટ હતા. જેને યોગ થતા એ બધા અભિભૂત થઇ જતા

દોલતરામ ભાઈ ને શાસ્ત્રીજી મહારાજ નો  યોગ થયો, એક વખત નાંદિયાન મન પધરામણી, શાસ્ત્રીજી મહારાજે

વચનામૃતની સાખે, અક્ષર રૂપ થઇ પુરુષોત્તમ ની ભક્તિ કરવી,  ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કહ્યો

જયારે ગુણાતિતાનંદસ્વામી ને અક્ષર માનતા ત્યારે સંતો ને વિમુખ કરવા માં આવતા

વરતાલ છોડવું પડ્યું, કેવળ અક્ષર પુરુષોત્તમ માટે

કાનિયાલાલ મુન્શી શાસ્ત્રીજી મહારાજ કહેતા કે..



પ્રોફ. જેઠાલાલ સ્વામિનારાયણ, નાસ્તિક હતા, ખુબ બીમાર પડ્યા, શાસ્ત્રીજી મહારાજે કહ્યું, જો સેવા કરવાનો

 સંકલ્પ કરો તો તમારું આયુષ્ય શ્રીજી મહારાજને કહીને વધારી દઉં.



ગુલજારીલાલ નંદા,




હર્ષદ ભાઈ દવેને તાવ આવ્યો હતો, શાસ્ત્રી મહારાજ ના દર્શન માટે દોડ્યા..

પછી તાવ ઉતરી ગયો, બોવ બધા ચમત્કારો થયા 

કૃષ્ણસ્વરૂપ સ્વામી, શાસ્ત્રી જી મહારાજ થી ખુબ પ્રભાવિત થયા હતા



નિર્ગુણ સ્વામી અંગ્રેજી જાણતા,

શાસ્ત્રીજી મહારાજના સંતો



ગુલઝરિલાલ નંદાને પત્ર માં કેતા.



શું એમની છાતી ને હિમ્મત, બડા પ્રતાપી...એમ શાસ્ત્રીજી મહારાજ નો મહિમા કેતા

તેમને કોઈના થી ભય નહિ, શાસ્ત્રીજી મહારાજ ના દિન થઇ ને રેહતા

શાસ્ત્રી જી મહારાજ અંતકાળે તેડવા આવતા, 

શાસ્ત્રીજી મહારાજ     આવ્યા ,ઢોળ્યા પાસે ઉભા રહ્યા

ધામ માં લેવા આવ્યા, એમ પરચો પૂર્યો

મોતીભાઈ



સંત નું સ્વરૂપ ધારી - છગનભાઇ

મહાપરુષદાસજી - છાનાં છાનાં ...

શંકર કવિ,,,સારંગપુર માં વ્હાલો પ્રગટ બિરાજે

અત્યારે એજ મહારાજ, મહંત સ્વામી દ્વારા પ્રગટ છે.

    

0 comments