અક્ષરબ્રહ્મ સત્ર ચોથા દિવસ સંત મળ્યા ભગવંત મળ્યાની સમરી

  •  શ્રીજી મહારાજના પ્રગટપણા ની પ્રતીતિ થઈ છે અનેકને તેઓમાં આકર્ષણ અનુભવાયું છે.
  • યોગીજી મહારાજના દિવ્ય આકર્ષણના સાક્ષી રહ્યા છે તેવા ઈશ્વરચરણ સ્વામી

પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી

૧૯૭૦ પછી યોગીબાપા ગોંડલ આવ્યા 

  • રવિવારે અલગ અલગ જગ્યાએ સભા કરતા - ઘાટ ઉપર,  ગૌશાળા માં કરે,
  • સંત આશ્રમ માં રવિ સભા રાખી  - યોગી બાપા બિરાજમાન હતા, હરિભક્તો ખુબ મોટી સંખ્યા માં
  • મુંબઈ ના હીરાલાલ સોઢા, મોટી  પ્રતિબ, રાજકોટ ના ભાઈઓ સભા માં પધાર્યા, બાપા એ સોઢા સાહેબ ને. બેસાડ્યા, યોગી બાપા બોલ્યા, સોઢા સાહેબ ૫ મીન બોલશે. સોઢા સાહેબ બોલવા ના ટેવ વાળા, યોગી બાપા ની મહિમા ની વાતો કરી બધા તાળી પાડતા, તો યોગી બાપા પણ તાળી પાડતા .જુઓ કેવા ઓલિયા છે



1953

  • સ્પેશ્યલ ટ્રેન લઇ છપૈયા ગયા હતા.
  • શાસ્ત્રીજી મહારાજે કહ્યું હતું, પ્રમુખસ્વામી મહારાજને છપૈયાના દર્શન કરાવજો. 
  • યોગી બાપા, અયોધ્યા બીમાર પડ્યા, ફૈઝાબાદ ઉતરી ગયા,
  • યોગી બાપા, અયોધ્યા બીમાર પડ્યા, ફૈઝાબાદ ઉતરી ગયા, હિમ્મત સીંગ રાણા ના પિતાજી ધીરુભાઈ રાણા ના ત્યાં ઉતારો થયો,સાંજ ની સભા માં પોતાના સાહેબ, કેરનલ ભાટિયા એમને પણ બોલાવ્યા, યોગી બાપાએ સંત મહિમા ની વાત કરી.
  • બધા યોગી બાપા ને પગે લાગવા આવ્યા, છેલ્લે કર્નલ ભાટિયા પણ આવ્યા, યોગી બાપાએ થાપો આપ્યો, ધીરૂભાઈ ગભરાઈ ગયાકે સાહેબ ને એવી રીતે ધબ્બો માર્યો છે તો નોકરી ગઈ.
  • પણ કર્નલ ભાટિયા બોલ્યા "આપ કહતે હે એ સંત હે, એ સંત નહિ ભગવાન હે ભગવાન"
  • છપૈયામાં ખુબ તૈયારીઓ થઇ હતી, કારણકે યોગી બાપા પધરાના હતા ભવ્ય સ્વાગતની તૈયારીઓ શરુ થઇ હતી
  • સામાન્ય સ્ટેશન હતું, યોગી બાપા ના પ્રયત્ન થી સારામાં સારી વ્યવસ્થા થઇ,,જુના મંદિર ના સંતો બહુ રાજી  હતા, તો યોગી બાપાએ સ્વાગત ના થવા દીધું.
  • આ ભગવાન નું ધામ છે.
  • છપૈયામાં યોગી બાપાએ લાભ આપ્યો.

પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રી, સોલા ભાગવત વિદ્યા પીઠ, 

  • યોગીબાપા માટે ખુબ ભાવ,
  • ત્યાં સભા માં રંગ અવધૂતજી આવ્યા
  • યોગી બાપા ને ખુબ આગ્રહ કર્યો કે તમારે આવું જ પડશે
  • તેમના આગ્રહ થી બાપા રોકાયા
  • યોગી બાપાએ કહ્યું, આ મંદિર થઈ છે તો સેવા કરજો
  • ઘણા બધા વૈષ્ણવોએ સેવા કરી, ધાર્યા કરતા વધારે સેવા કરે.
  • આમ શાસ્ત્રીજી યોગી બાપા નો ખુબ મહિમા કેતા
  • આમ યોગી બાપા ની દિવ્ય મૂર્તિ સૌને આકર્ષાતી...


મને સંત મળ્યા ભગવંત મળ્યા,

મારાં જનમોજનમનાં પુણ્ય ફળ્યા... મને꠶ ટેક

અડસઠ તીરથ જેની કાયા છે, જે સત્સંગીઓની છાયા છે;

 એવા શ્યામ મળ્યા ઘનશ્યામ મળ્યા... મારાં꠶ ૧

જેણે મોહતણી લંકા જીતી, રાખે સહુ પર એ સરખી પ્રીતિ;

 એવા રામ મળ્યા અભિરામ મળ્યા... મારાં꠶ ૨

વિના સંત કૃપા ક્યાંય ભક્તિ નથી, ને ભક્તિ વિના ક્યાંય મુક્તિ નથી;

 તપ ધ્યાની મળ્યા, નિરમાની મળ્યા... મારાં꠶ ૩

જેનાં ચરણોમાં ગંગા આવી વહે, જેનાં દર્શનથી સુખ શાંતિ મળે;

 મહારાજ મળ્યા યોગીરાજ મળ્યા,

 યોગીરાજ મળ્યા, પ્રમુખસ્વામી મળ્યા... મારાં꠶ ૪


જેવી યોગી બાપા માં શ્રીજી મહારાજ ની અનુભૂતિ થતી તેવી જ પ્રમુખસ્વામી મહારાજ માં સૌને અનુભવ થતો.



પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી


ગુરુહરી પ્રમુખસ્વામી મહારાજમાં સાક્ષાત પરબ્રહ્મ ભગવાનનો સૌને અનુભવ થતો.

everybody experiance   divinity in પ્રમુખસ્વામી મહારાજ 
આ સિદ્ધાંત આપણા ઘરનો સિદ્ધાંત નથી


गुरूर्ब्रह्मा गुरूर्विष्णुः गुरूर्देवो महेश्वरः ।

गुरूर्साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः ।।


 કે ગુરુ એ સાક્ષાત પર બ્રહ્મ છે સિદ્ધાંત છે એટલા દિવ્ય છે કે જે કોઈ સાચા હોય એને એમાં દિવ્યતાનો

અનુભવ થાય જ છે અને આ વાત ગુણાતી પરંપરામાં તમામ સદ પુરુષની અંદર સૌને અનુભૂતિ થઈ છે.





પૂજ્ય ચિદાનંદસ્વામીનો અનુભવ


રજૂ કરું છું કે આવી જ કંઈક વાત જ્યારે સુવર્ણ તુલાનો ઉત્સવલંડનમાં 1995 માં ઉજવાઈ રહ્યો હતો તે 

વખત અચાનક પ્રમુખસ્વામી મહારાજ અને વડીલ સંતોએ મને આજ્ઞા કરી હું તો એક સામાન્ય પાર્શદ ભગત

કે તમારે તાત્કાલિક કંઈક વાત કરવાની છે કે પ્રમુખસ્વામી મહારાજ કોણ છે જ્યારે તમે તમારા દીકરાના

ફોટા સામે જુઓ તો દીકરો એ ફોટોગ્રાફ નથી પણ ફોટોગ્રાફ જુઓ ત્યારે તમે દીકરા સિવાય કોઈ યાદ નથી

આવતો અને જ્યારે લગ્નની જે વીંટી છે એ જાની સામે તમે જુઓ ત્યારે વીટી તમારા ધર્મપત્તિ નથી પણ

તમને ધર્મપત્તિ સિવાય બીજું કોઈ અન્ય યાદ ન આવે દર્શન કરો



જાહેરમાં પણ વાત કરે પણ ચિદાનંદ સ્વામીએ પોતે એટલા પવિત્ર સંત હતા પ્રમુખસ્વામી મહારાજ તમે

દર્શન કરો તો તમને શાંતિ થાય એવા પવિત્ર સંત કહેવાય કે કોઈ અભ્યાસ કરતા માણસ નથી કહેતા જેમણે

સાધના કરી છે અને જેના દર્શનથી તમને શાંતિ થાય છે એવા સિદ્ધાંતો જ્યારે આ વાત કરી ત્યારે આપણે

વિચારવું પડે.



2020 સાલ ની અંદર આપણા વડાપ્રધાન મોદી સાહેબ ને આબુધાબી મંદિરમાં ઉદ્ઘાટન માટેનું આમંત્રણ

આપવા પધાર્યા હતા અને જ્યારે એમના ઘરમાં દિલ્હીમાં અમે જ્યારે બધા બેઠા હતા વાતવાતમાં

પ્રમુખસ્વામીના પ્રસંગો બધા ચર્ચા કરતા હતા એમાં અચાનક એકદમ કેસમાં મોદી સાહેબે મારી સામે જોઈને

મને કીધું કે બ્રહ્મવિહારી સ્વામી તમારા કરતાં પણ નિકટતાથી બે પ્રમુખસ્વામીને જોયા છે અને મારો અનુભવ

છે.





જે કોઈ ફિલ્ડ અંદર કોઈ પણ વ્યક્તિને પ્રમુખસ્વામી મહારાજની દિવ્યતા અને એક ભગવાન પણ આનો

એક અનુભવ થયો છે.




ડો.એપીજે અબ્દુલ કલામ નો પ્રસંગ 

બાપાએ આશીર્વાદ આપતાં કહ્યું, આપણી વર્ષગાંઠ છે ,પ્રાર્થના કરીએ છીએ કે આશીર્વાદ મળે

અને ભગવાન તમે ખૂબ કૃપા કરે સ્વાસ્થ્ય સારું રહે આપ દેશની સેવા કરો છો અને આપની

આજુબાજુમાં બધાને ભગવાન ખૂબ સારા રાખે અને દેશની પણ બહુ પ્રગતિ થાય એનું ભાષાંતર

કરવાનું અને આ બધી વાત બાપા કરતાં








0 comments