પ્રાજ્ઞ -2 નિબંધ -3 - શતાબ્દી પર્વ : BAPS પારિવારિક શાંતિ અભિયાન (સ્વામિનારાયણ પ્રકાશ : જૂન -2022, પા.નં.31-34)

 “બીજાના ભલામાં આપણું ભલું છે,
“બીજાના સુખમાં આપણું સુખ છે.'
આ જીવનમંત્ર હતો ,પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણપાંચમા અનુગામી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો . સંસાર ત્યજીને સમાજની સદા ચિંતા કરનાર આ વિરલ સંતવિભૂતિએ અસંખ્ય લોકોને જીવનનો સાચો રાહ ચીંધીને સુખની અનુભૂતિ કરાવી છે. “વસુધૈવ કુટુમ્બકમ્‌' - સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર સમજનાર પ્રમુખસ્વામી મહારાજે પોતાનાં ૯૫ વર્ષના જીવનકાળ દરમ્યાન સતત વિચરણ કરીને દેશ-વિદેશના અનેક પરિવારોને તૂટતાં બચાવ્યા હતા, પરિવારોને સુગ્રથિત કર્યા હતા.
આ મહાન સંતવિભૂતિના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે સમાજના પ્રત્યેક પરિવાર સુધી પ્રમુખસ્વામી મહારાજના હિતકારી પારિવારિક સંદેશનું પ્રસારણ કરવાનો આદેશ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે આપ્યો અને બી.એ પી.એસ. સંસ્થા દ્વારા એક વિરાટ આયોજન થયું - પારિવારિક શાંતિ અભિયાનનું. વિરાટ પાયા પર જનસંપક દ્વારા ઘેર ઘેર પારિવારિક શાંતિના આ અભિયાનને સંસ્થાના મધ્યસ્થ સત્સંગ પ્રવૃત્તિ કાર્યાલય દ્વારા ઝીણામાં ઝીણું આયોજન કરીને સુંદર ઓપ આપવામાં આવ્યો.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે આ કરવામાં આવ્યા. બહેનો અને ભાઈઓનો નિશ્ચિત ગણવેશ અભિયાન હોવાથી આ અભિયાનમાં જોડાનાર પુરુષ-મહિલા પણ નિર્ધારિત કરવામાં આવ્યો. તેમના માટે જરૂરી સામગ્રી, હરિભક્તોને “શતાબ્દી સેવક'ની ઓળખ આપવામાં આવી. સાહિત્ય અને સાધનો અંગે પણ સૂક્ષ્મ આયોજન કરવામાં આકર્ષક ઓળખપત્ર તેમજ શતાબ્દી સેવક બેઝ પણ તૈયાર આવ્યું. લાખોની સંખ્યામાં પ્રત્યેક સદ્ભાવીના ઘરે સંપર્ક દરમ્યાન આપવા માટે પ્રમુખસ્વામી મહારાજના પારિવિારક જોડાનાર કાર્યકર્તા તથા શતાબ્દી સેવકો માટે તૈયાર કરવામાં શાંતિનાં પ્રેરણાસૂત્રોને આલેખતું આકર્ષક પોસ્ટર તથા પોકેટ આવી અને પ્રેરણાસેતુ એપ્લિકેશન સદ્‌ભાવી પરિવારો માટે કૅલેન્ડર તૈયાર કરવામાં આવ્યાં. તૈયાર કરવામાં આવી.
આ અભિયાન દરમ્યાન શતાબ્દી સેવકોના સેવાકાર્યની આ અભિયાનમાં કોઈપણ પ્રકારની કચાશ રહી ન માહિતી અભિયાનમાં સંમિલિત તમામ કાર્યકરોને સતત જાય, તે માટે ચાર શહેરી અને પાંચ ગ્રામ્ય ક્ષેત્રોમાં મળતી રહે તે માટે, તેમજ શતાબ્દી સેવકો દ્વારા જેમનો પ્રાથમિક પ્રયોગ કરવામાં આવ્યો. ૧૦-૧૧-૨૦૧૯ થી સંપર્ક કરવામાં આવ્યો હોય તેવા સદ્‌ભાવીને પણ પારિવારિક ૧૭-૧૧-૨૦૧૯ એટલે કે એક સપ્તાહ દરમ્યાન યોજાયેલા શાંતિની પ્રેરણા સતત પ્રાપ્ત થતી રહે તે માટે, મોબાઇલ આ પાઈલટ પ્રોજેક્ટમાં ૧૫૦ પુરુષ-માહિલા શતાબ્દી ફોન માટેની બે નૂતન એપ્લિકેશન તૈયાર કરવામાં આવી. સેવકોએ સદ્‌ભાવીઓનો સંપર્ક કર્યો. આ પાઇલટ પ્રોજેક્ટના પ્રમુખસેતુ એપ્લિકેશન, આ અભિયાનના સંચાલનમાં અનુભવો તથા સૂચનોના આધારે અભિયાનને અંતિમ ઓપ આવ્યો અને ડિસેમ્બર-૨૦૧૯ની કાર્યકર પ્રમુખસ્વામી મહારાજે ઘરને મંગલ બનાવવા માટે આપેલા શિબિરમાં ૧૮,૦૦૦ પુરુષ-મહિલા કાર્યકરોને તે મુજબ સાત વારનાં સાત સોનેરી સત્રોનું આ પોસ્ટર લાખો ઘરોમાં સજ્જ કરવામાં આવ્યાં. શાંતિની પ્રેરણા-સરિતા વહાવી રહું... ચાર મહિનાના આ અભિયાનમાં દરેક શતાબ્દી સેવકના વૃંદે ૩૦૦ ઘરનો સંપર્ક કરવાનો હતો. શહેર વિસ્તારમાં બે  ર શતાબ્દી સેવકોનું વૃંદ અને ગ્રામ્ય વિસ્તારમાં ચાર શતાબ્દી 4 સેવકોનું વૃંદ બનાવવામાં આવ્યું. શતાબ્દી સેવકોએ આ
અભિયાન દરમ્યાન તદન અજાણ્યા ઘરે સંપર્ક માટે જવાનું શાંતિથી હતું. એટલે તે માટે જરૂરી હતી, તાલીમ. તે માટે સૌપ્રથમ શતાબ્દી સેવક માર્ગદાર્શેકા તૈયાર કરવામાં આવી. ત્યારબાદ બનાવીએ હજારો શતાબ્દી સેવકોને તાલીમ આપવા માટે અલગ-  અલગ સ્થળે ૨૯૦ જેટલા સંતો-કાર્યકરોને ટ્રેઇનર્સ તૈયાર પારિવારિક શાંતિ માટ તૈયાર  કરવામાં આવ્યા. ત્યારબાદ આ ટ્રેઇનર્સ દ્રારા ૩૦૪ સ્થાનોએ ૨૨૬ શતાબ્દી સેવક તાલીમ આપવામાં આવી, જેમાં પારિવારિક સંપર્કની પ્રત્યેક કાર્યવાહીનું ઊંડાણપૂર્વક નિદર્શન કરવામાં આવ્યું. તેમને સત્સંગ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય દ્વારા કુલ ૧૩ પ્રકારનું સાહિત્ય અને 9 પ્રકારના અહેવાલનું સાહિત્ય આપવામાં આવ્યું.
તા. ૧૮-૨-૨૦૨૦ના રોજ અટલાદરા ખાતે પારિવારિકશાંતિ અભિયાનના પ્રેરણાદાતા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં અભિયાનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આ ઉદ્ઘાટન સમારોહથી તમામ શતાબ્દી સેવકોમાં દિવ ચેતનાનો સંચાર થયો. સૌ શતાબ્દી સેવકો સંપર્ક કરવા માટે જવા થનગની રહ્યા હતા. આ તમામ  શતાબ્દી સેવકોને તેમના સ્થાનિક મંડળમાં સેવાના આ મંગલકાર્ય માટે શુભેચ્છા પણ પાઠવવામાં આવી.
એ મંગલદિન આવી ગયો - ૧ માચ ૨૦૨૦નો. પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે આ દિવસે આણંદ ખાતે પારિવારિક શાંતિ અભિયાન  પ્રાતઃકાળે દીપ પ્રગટાવીને “પારિવારિક શાંતિ અભિયાન'નોવિધિવત્‌ પ્રારેભ કયા. પ્રમુખસ્વામી મહારાજના પારિવારિક  શાંતિ માટેના સંદેશને અનેક પરિવારો સુધી પહોંચાડવા માટે સૌ શતાબ્દી સેવકો ગામડે - ગામડે અને શહેરી વિસ્તારોમાં ઘૂમવા માંડ્યા.
ઘરોઘર શતાબ્દી સેવકો પારિવારિક શાંતિ માટેનાં ત્રણ આયોજનો (૧) ઘરસભા (૨) સમૂહ ભોજન (૩) સમૂહ આરતી-પ્રાર્થના અંગે ટૂંકમાં માહિતી આપતા અને પરિવારમાં શાંતિની વૃદ્ધિ માટે કોઈપણ ઉપાયનો અમલ કરવા ઇચ્છતા હોય તો તેનો સંકલ્પ કરાવતા. અંતમાં, સદ્્‌ભાવીના પરિવારમાં સર્વપ્રકારે સુખ-શાંતિ રહે તે માટે શતાબ્દી સેવકો “સ્વામિનારાયણ' મંત્રની ધૂન સાથે પ્રાર્થના કરતા.
લગભગ ૧૨ દિવસ આ અભિયાન ચાલ્યું અને અચાનક કોરોના મહામારીનું આક્રમણ થયું અને સમગ્ર વિશ્વની સાથે આ અભિયાન પણ તા. ૧૩-૩-૨૦૨૦થી સ્થગિત થઈ ગયું.
પોણા બે વર્ષ બાદ કોરોના મહામારીનું જોર ઓછું થયું અને પુનઃ અભિયાનનો આરંભ કરવાનું નિર્ધારાયું. પુનઃ ટ્રેઈનર્સ દ્વારા દરેક ક્ષેત્રમાં શતાબ્દી સેવક તાલીમ યોજવામાં આવી. ફરી એકવાર પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી વર્ષે તેમનો પારિવારિક શાંતિનો સંદેશ પ્રસરાવવા સૌ શતાબ્દી સેવકો સુસજ્જ થયા.
તા. ૩૧-૧૨-૨૦૨૧થી અભિયાનનો પુનઃ આરંભ થયો, પરંતુ તા. ૬-૧-૨૦૨રના રોજ ઓમિક્રોનનું સંક્રમણ પ્રસરતાં થોડો સમય વિરામ લઈને તા. ૩૧-૧-૨૦રરના દિનથી અભિયાન અઢી મહિના સુધી વણથંભ્યું દોડતું રહ્યું. સમયે સમયે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતાનાં પ્રેરણાવચન દ્વારા સૌમાં શક્તિસંચાર કરતા રહ્યા  પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રરણાથી યોજાયેલા આ પારિવારિક શાંતિ અભિયાનમાં ૪૨,૦૦૦ કરતાં વધારે શતાબ્દી સેવકોએ ઘરોઘર ઘૂમીને પરિવારની શાંતિનો સંદેશ આપ્યો તેનો એક વ્યાપક પડઘો પડ્યો. આંકડાકોય માહિતીમાં સમાવી ન શકાય એવો એ વ્યાપક પડઘો લોકહૃદયમાં સદાને માટે અંક્તિ થઈ ગયો. આમ છતાં, આ અભિયાનની વ્યાપકતાનો પરિચય મળે તે માટે કેટલીક આંકડાકોય માહિતી અહો પ્રસ્‍તુત છે.
સેવકનું વૃંદ ૨૦૦ ઘરનો સંપર્ક કરે જ, એવો ધ્યેય લખી આપ્યો.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સંદેશ સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરતા નિઃસ્વાર્થભાવે સંપર્ક કરવા જતા શતાબ્દી સેવકોને સદૂભાવીઓ તરફથી અણધાર્યો આવકાર અને પ્રતિસાદ મળવા લાગ્યો. આ શ્વેતાંબરી શતાબ્દો સેવકો તો કેટલાકને ભગવાનના દૂત લાગ્યા, ભગવાને જ તેમને પોતાના ઘરે મોકલ્યા હોય તેવો કેટલાય સદભાવીઓને અનુભવ થયો.
પ્રમુખસ્વામી મહારાજે સૌને સુખી કરવા પોતાનું સમગ્ર જીવન હોમી દોધું હતું. તેમનામાંથી પ્રેરણા પામી આ અભિયાનમાં કુલ ૭૨,૮૦૬ પુરુષ-મહિલા શતાબ્દો સેવકોએ ભારતનાં ૧૭ રાજ્યો - કેન્દ્રશાસિત પ્રદેશનાં ૧૦,૦૧૨ જેટલાં શહેર-ગામડાંઓમાં પરિભ્રમણ કરી ૨૪,૦૦,૦૫૨ જેટલાં પરિવારોમાં જઈને ૬૦,૫૭,૬૩૫
૧૪ રાજ્યોમાં યોજાયું પારિવારિક શાંતિ અભિયાન
૪૨,૮૦૬ પુરુષ-મહિલા શતાબ્દી સેવકો અભિયાનમાં જોડાયા
૧૦,૦૧૨ શહેર-ગામડાંઓમાં પારિવારિક શાંતિનો સંદેશ પ્રસરાવ્યો
૪૨,૦૦,૦૦૦ માનવ કલાકોનું સેવકો દ્વારા સમયદાન
૨૪,૦૦,૦૫૨ પરિવારોનો અભિયાન અંતર્ગત સંપર્ક કરાયો
૪,૨૪,૬૯૬ પરિવારોએ ઘરસભા કરવાનો સંકલ્પ ર્ક્યો
૧૦,૨૮,૫૬૦ પરિવારોએ સમૂહ આરતી-પ્રાર્થનાનો સંકલ્પ કર્યો
૧૯,૩૮,૩૪૫ પરિવારોએ સમૂહ ભોજનનો સંકલ્પ કર્યો ૬૦,૫૦,૬૩૫ વ્યક્તિઓને પારિવારિક શાંતિની  વ્યક્તિઓને પારિવારિક શાંતિનો સંદેશ પાઠવ્યો.
પોતાની શારીરિક પીડાને અવગણીને, ધંધા-વવહારની ચિંતાને ફગાવીને, ભૂખ-તરસની વ્યથાને વિસારીને કેવળ સમાજમાં સુખ-શાંતિ પ્રસરાવવા માટે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવે આયોજિત '“પારિવારિક શાંતિ અભિયાન'માં નિઃસ્વાર્થભાવે ઉમંગભેર સેવા બજાવનાર તમામ શતાબ્દી સેવકોને શત શત અભિનંદન. ઠેર ઠેર યોજાયા અભિવાદન સમારોહ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે યોજાયેલા પારિવારિક શાંતિ અભિયાનમાં જોડાયેલા શતાબ્દી સેવકોનું સેવાકાર્ય અપ્રતીમ હતું. આ અભિયાનમાં શતાબ્દી સેવકોએ પોતાના ધંધા-વ્યવસાયને ગૌણ કરી, સમય કાઢી સદ્ભાવીઓનો સંપર્ક કર્યો હતો. વળી, કેટલાક શતાબ્દી
સેવકોએ તો ગેરસમજથી થતાં અપમાન-તિરસ્કારોને સહન કરીને પણ પોતાનું સેવાકાર્ય બજાવ્યું હતું.
સમાજ ઉત્થાનના આ વિરાટ અભિયાનમાં નિઃસ્વાર્થભાવે સેવામાં જોડાયેલા શતાબ્દી સેવકોનાં સેવા-સમર્પણ-ભક્તિને બિરદાવવા માટે બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા ઠેર ઠેર શતાબ્દો સેવક અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના જુદા જુદા પ્રાંતોમાં આવેલાં શિખરબદ્ધ બી.એ.પી.એસ. મંદિરો તથા મુખ્ય સત્સંગ કેન્દ્રોમાં સદગુરુ સંતો તેમજ વડીલ સંતોના સાંનિધ્યમાં તા. ૨૪-૪-૨૦૨૨ અને તા. ૧-૫-૨૦ર૨રના રોજ અભિવાદન સમારોહ યોજાયા હતા.
બે કલાકના આ અભિવાદન સમારોહનો પ્રારંભ ધૂન-પ્રાર્થના દ્વારા થતો હતો. ત્યારબાદ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના પારિવારિક એકતા માટેના ભગીરથ પુરુષાર્થને વીડિયોના માધ્યમ દ્વારા દર્શાવવામાં



0 comments

અક્ષરબ્રહ્મ સત્ર પંદરમા દિવસની સમરી

  અક્ષરબ્રહ્મ સત્ર પંદરમા દિવસની સમરી પ્રથમ પગલું - વિચાર  આનંદ સ્વરૂપ સ્વામી મહારાજ સ્વામી મળ્યા એ જીત છે પ્રાપ્તિ બહુ મોટી થઇ છે, પ્રાપ્તિ...