કોઈપણ દેશમાં વસતા સત્સંગીઓએ પોતાના દેશના સમય પ્રમાણે ધન ક્યારે ધોવું? કેવી તૈયારી કરવી? કેવી રીતે પૂજન કરવું? Dhanteras-2024

 ધનતેરસની પૂજન માટે ૨૦ મિનિટની આ પૂજનવિધિ આપ કરી શકો છો.

ધનતેરસે ધન ધોવાનું મુહૂર્ત

ભારતીય સમય પ્રમાણે 

  • સાંજે 6.03 થી 8.35 સુધી
  • રાત્રે 7.38 થી 9.13 સુધી

લંડનના સમય પ્રમાણે 

  • બપોરે 12.30 થી 3.05 સુધી
  • બપોરે 2.08 થી 4.33 સુધી

અમેરિકાના સમય પ્રમાણે

  • સવારે 8.33 થી 10.35 સુધી
  • સવારે 10.08 થી 11.33 સુધી

ઓસ્ટ્રિલિયા સમય પ્રમાણે

  • રાત્રે 11.30 થી 3.05 સુધી
  • રાત્રે 1.08 થી 2.33 સુધી

કેનેડા સમય પ્રમાણે 

  • સવારે 8.33 થી 10.35 સુધી
  • સવારે 10.08 થી 11.33 સુધી

આફ્રિકન સમય પ્રમાણે 

  • બપોરે 1.33 થી 4.05 સુધી
  • બપોરે 3.08 થી 5.33 સુધી 

દુબઈના સમય પ્રમાણે 

  • સાંજે 4.33 થી 7.05 સુધી
  • રાત્રે 6.08 થી 7.43 સુધી
પૂજનવિધિ શરુ થતા પહેલા તૈયાર રાખવાની વસ્તુઓની લિસ્ટ

  • એક થાળી
  • પલાળેલું કંકુ
  • ચોખા ભરેલી વાડકી
  • પાણી ભરેલી વાડકી ચમચી સહીત
  • અબીલ-ગુલાલની વાડકી જો અબીલ ગુલાલ ના હોય તો થોડી હળદળ
  • એક ખાલી વાડકી
  • નાડાછડી ઘરના યજમાનોની સંખ્યા પ્રમાણે
  • પુષ્પની પાંખડીઓ
  • તરભાણું
  • પંચામૃતની વાડકી - અહીં વિડીઓમાં પરફેક્ટ મેપ સાથે પંચામૃત બનવવાની રીત આપેલ છે.


  • પંચામૃત પછી સ્નાન કરાવવા એક જગ
  • ભગવાનને ધરાવવા મીઠાઈ , મુખવાશ , પાણી જુદા ગ્લાસમાં, 
  • ફળ
  • આરતી તેમજ ઘંટડી
  • લક્ષ્મીપૂજન માટે સિક્કો
  • યજમાનની સંખ્યા પ્રમાણે આસનો

અન્ય ધ્યાનમાં રાખવા જેવી બાબતો
બધાની અલગ અલગ ડીશ પણ તૈયાર કરી શકાય
પૂજામાં સ્નાન કરીને સવચછ વસ્ત્રો પહેરીને બેસવું
પૂજામાં પત્નીએ પતિને જમણા હાથ તરફ બેસવું
પૂજાના અંતે વડીલોને પ્રણામ કરીને આર્શીવાદ પ્રાપ્ત કરવા


ધનતેરસની પૂજન માટે ૨૦ મિનિટની આ પૂજનવિધિ આપ કરી શકો છો.

નૂતનવર્ષે ધરમંદિરમાં જો આપ અન્ન્કુટ કરતા હોવ તો એકસાથે ૨૫ વાનગીઓનો મીની અન્નકૂટ કરીને કેવી રીતે અને કઈ વાનગીઓનો અન્નકૂટ કરી શકાય તે માટેનો અદભુત વીડિઓ

0 comments

અક્ષરબ્રહ્મ સત્ર પંદરમા દિવસની સમરી

  અક્ષરબ્રહ્મ સત્ર પંદરમા દિવસની સમરી પ્રથમ પગલું - વિચાર  આનંદ સ્વરૂપ સ્વામી મહારાજ સ્વામી મળ્યા એ જીત છે પ્રાપ્તિ બહુ મોટી થઇ છે, પ્રાપ્તિ...