પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીયે - બીજું અઠવાડિયું

 આ અઠવાડિયા દરમ્યાન પ્રાપ્તિના વિચારનો મોટો ફાયદો જાણ્યો,તેમજ કેવા મહારાજ પ્રાપ્ત થયા છે તે વીડિઓ દ્વારા જાણ્યું,અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની વાતોના આધારે તેમજ મહંત સ્વામી મહારાજના ઓડિઓ આશીર્વાદથી પ્રાપ્તિના વિચારના ફાયદા અને રીત જોઈ, આ બધું જ આ એક પોસ્ટમાં આપ વાંચી શકશો.

વીડિઓ દર્શન

1. સામાન્ય મનુષ્ય આવું તપ કરી શકે?



2. શ્રીજી મહારાજના વન વિચારણના સ્થાનો જોતા આજે પણ એમ લાગે છે કે આ કોઈ સામાન્ય મનુષ્યથી ના થાય માટે તે  સ્થાનો દર્શન કરીને પ્રાપ્તિને દ્રઢ કરીએ.


3. ચમત્કાર - પ્રાપ્તિના વિચારથી મટી શકે છે કેન્સર જેવા ખતરનાક રોગો


6. પ્રાપ્તિના વિચાર કરતાં પહેલાં મન સાથે કેવી રીતે રહેવું જાણીએ આ મોટિવેશન સ્ટોરી દ્વારા


5. પ્રાપ્તિના વિચારથી શું થાય?- સ્વામીની વાતોના આધારે





0 comments

અક્ષરબ્રહ્મ સત્ર પંદરમા દિવસની સમરી

  અક્ષરબ્રહ્મ સત્ર પંદરમા દિવસની સમરી પ્રથમ પગલું - વિચાર  આનંદ સ્વરૂપ સ્વામી મહારાજ સ્વામી મળ્યા એ જીત છે પ્રાપ્તિ બહુ મોટી થઇ છે, પ્રાપ્તિ...