પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીયે - પ્રથમ અઠવાડિયું

 અત્યાર સુધી કુલ ૩ દિવસ પ્રાપ્તિનો વિચાર વિવિધ માધ્યમો દ્વારા મુકવામાં આવ્યો છે તે વાંચીયે અને પ્રાપ્ર્તિના વિચારને દ્રઢ કરીએ.

દિવસ  - 1
Audio - શીદને રહીએ રે કંગાળ

Post - શીદને રહીએ રે કંગાળ

 દિવસ  - 2

વિષય - પ્રાપ્તિનો વિચાર નાની નાની ક્રિયા દરમિયાન કેવી રીતે કરી શકાય?

જાણો આ વીડિયો દિવાળી ઉત્સવ અને પ્રાપ્તિ દ્વારા.


 દિવસ  - 3
વિષય - પુરુષોત્તમ બોલ્યા પ્રિતે અનુસાર પ્રાપ્તિ 




0 comments

પ્રાજ્ઞ -1 / પેપર – 1 - 13 JULY -2025 PAPER AND SOLUTION

  વિભાગ – ૧ : વચનામૃત (કુલ ગુણ : ૨૫) પ્ર.૧ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪) કુશાગ્રબુદ્ધિવાળો કોને...