પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીયે - ત્રીજું અઠવાડિયું

અઠવાડિયાંથી પ્રાપ્તિના વિચારને જીવનમાં લાઇવ કરીશું.


વીડિઓ

1. જીવનમાં દરેક ક્રિયામાં મહારાજ અને સ્વામીને કેવી રીતે યાદ કરી શકીએ?




માત્ર 6 મિનિટનો આ વીડિયો આપનું જીવન બદલી નાખશે.

24 કલાક આનંદમા રહેવાય કોઈ  પ્રશ્ન જ  ના રહે જાણો આ વીડિયો દ્વારા

2. આપણને 142 વર્ષ પહેલાં કેવી પ્રાપ્તિ થઈ હતી આ વીડિયો જુઓ અને અનુભવ કરો તે સમયનો.


3.  પ્રાપ્તિના વિચારથી શું થાય?- સ્વામીની વાતોના આધારે


4.  પ્રાપ્તિના વિચારથી શું થાય?- સ્વામીની વાતોના આધારે


5.  પ્રાપ્તિના વિચારથી શું થાય?- સ્વામીની વાતોના આધારે

0 comments

અક્ષરબ્રહ્મ સત્ર પંદરમા દિવસની સમરી

  અક્ષરબ્રહ્મ સત્ર પંદરમા દિવસની સમરી પ્રથમ પગલું - વિચાર  આનંદ સ્વરૂપ સ્વામી મહારાજ સ્વામી મળ્યા એ જીત છે પ્રાપ્તિ બહુ મોટી થઇ છે, પ્રાપ્તિ...