- “તમે કયારના આવ્યા છો?.”
- “મહારાજ ! આપનાં નિત્ય દર્શન કરવાનો મારો નિયમ છે તે નિયમ અનુસાર આજે અયોધ્યામાં આપને ઘેર ગયો પણ આપ ત્યાં ન હતા તેથી સરયૂ તટે આવ્યો ત્યાં પણ આપને ન જોયા પછી ધ્યાનમાં જોયું તો આપ આ તરફ પધાર્યા છો તે જાણી અહી આવ્યો હવે આપની આજ્ઞા હોય તો આપની સાથે સેવામાં રહું.”
- “હમણાં તો એકલા જ વિચરણ કરવાનો મારો વિચાર છે માટે હું યાદ કરૂં. ત્યારે..આવજો,અયોધ્યામાં સ્વજનોને કુશળ સમાચાર આપજો “ “
ર. ત્યાગીને આકાશવૃત્તિ કે અજગરવૃત્તિ જોઈએ
- “બ્રહ્મચારી ! સાંજના માટે તો કાંઈક રાખો.”
- “સાંજ કે સવારનો જો વિચાર કરવાનો હોત તો ધરનો ત્યાગ શું કરવા કરત?
- “તમે હવે જાઓ મને કોઈનો ડર નથી ચરાચરમાં મારી શકિત વ્યાપીંને રહી છે.”
૩. વેણીરામને દર્શન આપ્યાં અને રઘુનંદનને સજીવન કર્યો
- “લાવ છપૈયામાં તપાસ કરી આવું કદાચ રિસાઈને ધનશ્યામ છપૈયા ચાલ્યા ગયા હોય !.”
- “ચાલ, જઈને ફૂવામાં તપાસ કરવા દે ધનશ્યામ કૂવામાંથી નહિ મળે તો હું પણ ફૂવામાં જ ડૂબીને મરી જઈશ.
- “ધનશ્યામ વગર જીવન જીવવામાં શી મજા
- “હું કયાં ગયો છું ! તું જયારે સંભારીશ ત્યારે..હું તને દર્શન દઈશ. પરંતુ આવી રીતે પ્રાણ ત્યાગ કરતો નહી?
૪. તપસ્વીઓની દિવ્ય ગતિ
- “હે તપસ્વી સંતો ! તમે અહી શું કરવા આવ્યા છો ? અહીંથી કયા જવાના છો?
- વર્ણીરાજ અમે હિમાલયમાં તપ કરવા જઈ રહ્યા છીએ.અમારી ઇચ્છા તપ કરીનેભગવાન નારાયણને પ્રસન્ન કરવાની છે.મોક્ષ પ્રાપ્ત કરવા ઉત્તરમાં હિમાલયમાં જઈને કઠોર તપ કરીશું.
- “વર્ણીરાજ ! તમેઅહી વિકટ વનમાં એકલા શા માટે આવ્યા છો ? અમે આટલા બધા ભેગા છીએ તો પણ રાત્રે અમને જંગલી પશુઓની બીક લાગે છે તો તમે કેવી લાગતી?એકલી પીન પહેરીને ફરો છો તેથી રાત્રે ઠંડી નથી લાગતી
- “હે વર્ણીરાજ ! પ્રગટ પ્રભુ કયાં મળશે ? કયારે મળશે ? મોક્ષ કેવી રીતે થશે?
- “તમારો સાચો ભાવ હશે તો તમને પ્રગટ પ્રભુ અહી જ મળશે તેમને ઓળખી લેજો. તમારો મોક્ષ તત્કાળ થઈ જશે“
૬. મહંતાઈના પ્રલોભનનો ત્યાગ
- “બ્રહ્મચારી! તમે અહી મઠની અંદર આવો અહી બહાર તો જંગલી જાનવરનો ધણો ભય છે માટે ઓટલે બેસી રહેવું તે ઠીક નથી.”
- “બ્રહ્મચારી! તમો ભૂખ્યા હશો અંદર આવો,ભોજન જમો અને સુખેથી વિશ્રાંતિ કરો.
- “મહારાજ મારું કહ્યું માનો. જો મઠમાં આવવાની ઇરછા ન હોય, તો ગામમાં વસતિમાં જાઓ પણ અહી તો મૃત્યુનો ભય છે જ.”
- “હું વસતિમાં રહેતો નથી ગામ બહાર,જયાં આવું સ્થળ મળે ત્યાં આકાશની નીચે રહું છું મૃત્યુનો મને ભય નથી.”
- “આ તમારી જોગી હઠ છે વગર મોતે મૃત્યુ મોંમાં શા માટે ધકેલાઓ છો ?.”
- “આ તો કોઈ ઈશ્વરી અવતાર છે.”
- “બ્રહ્મચારી ! આપ બહુ પ્રતાપીપુરૂષ છો આપ જો અમારા મઠમાં રહો, તો તમને પઠાધિપતિ બનાવી દઉં. લાખ રૂપિયાની અમારી આવક છે.”
- “મઠની, આશ્રમની કે મિલકતની અપેક્ષા હોત તો મઠનો ત્યાગ શું કરવા કરત ? મારે તો તીર્થોમાંજઈ અનેક જીવનું કલ્યાણ કરવું છે અને સાચો સત્સંગ શું છે તે જગતને સમજાવવું છે.”
૭. બદરીનાથ અને માનસ સરોવરની વાટે
- “આપનો પ્રતાપ કોઈ જાણતા નથી આપતા પ્રતાપથી જ અમારી મોટપ છે આપનાથી અમને જે મોટા માને છે તે ખરેખર આપના પ્રતાપને જાણતા જ નથી.”
- “ઋષિવર્ય ! તમે મારી ખૂબ સેવા કરી છેતેથી તમારી મૂર્તિની સ્થાપના હું ભરતખંડમાં જરૂર કરીશ.”
૮. રાજા રણજિતસિંહને ઉપદેશ
- “હવે હું આપને છોડીશ નહી. આપમને છોડશો નહી. આપ કહેશો એ નિયમ હું રાખીશ.
- “અમે પછી તમે જયાં હશો ત્યાં તમને મળશું. હમણાં તો તમે જાઆ.”ે
- “અમારી સ્મૃતિ કરતા રાજય કરજે ને જા અમારું જ્ઞાન તારા અંતરમાં સ્થિર થશે તો રાજય તને બંધન નહી કંર.”
૯. પોતાની વાણીને શાપ
- “બળ્યું આ શહેર, ચાલો ચાલી નીકળીએ
- “ક્ષમાવાન સાધુની આ રીત નથી આપણે કોઈનું ભુંડું થાય તેવો સંકલ્પ પણ ન કરવો“
- “હવે કયારેય ભૂલથી પણ આવો મલિન ધાટ અમારાથી થઈ જાયતો તે નિષ્ફળ થાઆ. આવા પ્રસંગે અમારી વાણી નિષ્ફળ જાઓ
૧૦. નીલકંઠ વંશીંપુરમાં
- “નારાયણ આ સ્વરૂપે આજે મારું કલ્યાણ કરવા આવ્યા છે.”
- “બ્રહ્મચારીજી,આ રાજય તમને સોંપવું છે આ બંને માંરી કુંવરીઓનું પણ તમારી સાથે લગ્ન કરવું છે, માટે હવે વનમાં જઈ તપ કરવાની માથાકૂટ મૂકી દ્યો.”
- “માતા ! અમારે હજુ તો વનમાં ફરવું છે અને તમારાં જેવાં ભાગ્યવાન મુમુક્ષુઓના કલ્યાણ કરવાં છે અહી તો તમારા તપના ફળરૂપે હું આવ્યો છું,તમારાં અતિ મોટાં ભાગ્ય છે.”
- “બ્રહ્મચારી ! વિચાર કરો અત્યારે..તો બાળઅવસ્થા છે પરંતુ જોબન અવસ્થા આવશે ત્યારે..સ્ત્રી વિના ટળવળશો.
- “અમારે તો સુખમાત્ર વનમાં જઈને પરમાત્માનું ચિંતવન કરવું તેમાં જ છે.”
- “મા! આ નિર્વિકારી દિવ્ય પુરૂષ આપણે ઘેર આવીને રહ્યા છે તો તેમની મરજી સમજીને તેમની સેવા કરો કોઈ વાતનો આગ્રહ રાખશો નહિ પ્રેમથી તેમને અંતરમાં જ રાખવાનો આગ્રહ રાખો અને આ મિથ્યા મોહ તમે છોડી દ્યો.”
૧૨. ભૂતોનો નાશ અને યોગીઓનો મોક્ષ
- “ચાલો, સૌ તૂટી પડો પેલા છોકરા ઉપર, પેલા વાંદરા પર બંને આપણો શિકાર છે માટે તેને ઉપાડો.
- “આજ સાક્ષાત્ ભગવાન દર્શન દેવા આવ્યા છે આપણી ધણાં વર્ષોની તપશ્ચર્યા ફળી.”
- “અહીં તો બધી જંગલી વનસ્પતિ છે. કાંઈ ફળફૂલ ખાવા મળશે?
- “અમારી પાસે અક્ષયપાત્ર છે રોજ બપોરે જે જોઈએ તે ખાવાનું તેયાર મળે છે.”
- “તમારી ભક્તિ અમને શીખવો. અમારો મોક્ષ કરો.”
- “હજી થોડો વખત તમે ધ્યાન કરો અમે સૌનું કલ્યાણ કરવા જ નીકળ્યા છીએ
૧૩. હિમાલય સાથે મેળાપ
- “હે કૃપાનાથ, ક્યાંથી પધાર્યા? આપનો સંકલ્પ મને કહો હું આપની સેવા અને દર્શન કરવા આવ્યો છું“
- “અમાર પુલહાશ્રમ તપ કરવા જવું છે અમે માર્ગ ભૂલ્યા છીએ માટે અમને પુલહાશ્રમનો માર્ગ બતાવો“
- “મહારાજ ! આ બંને પર્વત વચ્ચેથી પાણીનો જે પ્રવાહ આવે છે તેમાં થઈને જ આગળ જવાશે. પરંતુ એ માર્ગ ખૂબ વિકટ છે તેમાં ઝેરી સર્પો, કરચલા, કાચબા અને માછલાઓ છે વળી મગર પણ મીટ માંડીને બેઠા હોય છે માટે આપ કૃપા કરીને એ માર્ગે ન જશો.
૧૪. પુલહાશ્રમમાં આકરું તપ
- “આવું ઊગ્ર તપ પૂર્વે કોઈએ પણ કર્યું હોય તેવું પુરાણ કે ઇતિહાસમાં સાંભળ્યું નથી નક્કી સાક્ષાત નારાયણ જ આવું આકરું તપ કરવા આવ્યા લાગે છે.”
- “હે દેવ! અમારામાં વૈરાગ્યના અને તપના ગુણો આપો“
- “મારું નેષ્ઠિક બ્રહ્મચર્યવ્રત અખંડ રહે અને જયારે જયારે તમારું સ્મરણ કરું ત્યારે..તમારાં સાક્ષાત્ દર્શન થાય તેવું વરદાન આપશો.”
- “હે પ્રભુ ! આપ તો નિર્દોષ જ છો આપના વડે તો અમારી મોટાઈ છે આપની કૃપાથી અને આપની ઉપાસનાથી પને પ્રકાશ પ્રાપ્ત થયો છે આપ સર્વ અવતારના અવતારી સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણ છો આપ સદા નિર્દોષ છો આપને વરદાન આપવાવાળો હું કોણ ? પરંતુ બ્રહ્મચર્યથી જ બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત થાય છે એ સિદ્ધ કરવા આપ આ તપશ્ચર્વા કરી રહ્યા છો આપનામાં તમામ કલ્યાણકારી ગુણો સિદ્ધ છે છતાં આપે માગ્યું છે તે યથાર્થ થશે પૃથ્વી ઉપર લોકો ત્યાગ, વૈરાગ્ય અને આપના જેવું તપ શીખે તે માટે આપે આટલું આકરું તપ કર્યું.”
- “હે સ્વામી, મને કૃપા કરીને તમે સંભાયોં તેથી હું ધન્ય થયો છું જયારે મારી સેવાની જરૂર હોય, ત્યારે..આપ મને અવશ્ય સંભારશો. હું જરૂર આપની સેવામાં હાજર થઈશ.”
૧૫. મોહનદાસને નીલકંઠનો મેળાપ
- “બ્રહ્મચારી ! હિમાલયની તળેટીમાં જતા હુ માર્ગ ભૂલ્ચો છું પણ આવા ભયંકર નિર્જન વનમાં આ કિશોર વયમાં શા માટે નીકળી પડ્યા છો?.”
- “હું તમારા જેવા માર્ગ ભૂલેલાને માર્ગ બતાવવા ફરું છું.”
- બ્રહ્યચારી સાચવજો,પથરા ઉપર પગ મૂકતા લપસશો તો કઠારી તૂટી જશે.
- “અર અરે ! નીલકંઠ ! આ તમે શું કર્યું ? આવી સુંદર કઠાર.”! તોડી નાંખી
- “ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાને બદલે આ લોકના પદાર્થોમાં આવો મોહ રાખશો તો આ લોકમાંથી છૂટશો કયારે? “
- “આ ઝેરી ફળો છે તું ખાઈશ તો મરી જઈશ.”
- “તેમને કહો કે આ ફળ ન ખાય.”
- “પેલો બ્રહ્મચારી કેમ ખાય છે?.”
- “એ તો મહાપુરુષ છે.”
- “તો અમે પણ મહાપુરૂષો છીએ“
૧૬. મહાદત્ત રાજાના મહેલમાં
- મહારાજ આટલો વખત ભેગા રહ્યા.આપના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું અને હવે એકાએક આપે આ શી તૈયારી કરી ? કુંવર અને કુંવરીએ પણ આપના સંબંધે વ્રત લઇ નિયમો લીધા છે.અમો બધા આપ વગર શી રીતે જીવી શકીશું?
- “રાજન! મારે હવે જવું જોઈએ અનેક મુમુક્ષુઓ મારી વાટજુએછે.”
૧૭. ગોપાળ યોગીનો મેળાપ
- “ભગવન! બહુ રાહ જોવડાવી.”
- “મારૂ નામ ગોપાળ યોગી આજ સુધી કયારેય મારુ મન કોઈમાંય તણાયું નથી કયારેય ધ્યાનમાંથી મારી આંખો ખૂલી નથી પરંતુ આજે તેમ અહી વૃક્ષની નજીક આવ્યા ત્યાં મારી આંખો ખૂલી ગઈ મારું મન અને આંખો તમારામાં ખેચાઈ ગયાં. માટે હે બાળયોગી, તમે કોણ છો ? હું અષ્ટાંગયોગ સિદ્ધ ઋષિ છું પરંતુ મને તમારી ઓળખાણ આપો.”
૧૮.કાઠમંડુંમાં રાજાને આર્શીવાદ
- “સાધુને કદી ભય હોય જ નહિ.”
- “જો તમારે સેવા કરીને સંતોષ માનવો હોય, તો બંદીખાને પૂરેલા સાધુઓને મુકત કરી લો અમારે એટલું જ માગવું છે.”
૧૯. તેલંગી બ્રાહ્મણનો ઉદ્ધાર
- “હવે તમે જેની ભક્તિ કરી છો તે વર્ણીને કહો કે શક્તિ હોય તો આ ગોપાળદાસને બેઠો કરે“
- “તમે મારી મૂર્તિ હૃદયમાં રાખશો તો હું સદા તમારી સમીપ છું“
૨૦. પિબૈકનો પરાજય
- “તમે કેમ ચાલવા માંડયા ? આવા મલિન દેવ-દેવીઆના ઉપાસકથી કેમ બીઓ છો પરમાત્માની કાળશક્તિ વિના આ બ્રહ્માંડમાં કોઈ કોઈને મારી શકતું નથી. માટે ડરશો નહિ અને તેના સામે નજર પણ કરશો નહિ.”
- “તમે કોઈ તમારું તિલક ભૂંસશો નહિ તમે તમારી વૈષ્ણવી કંઠી તોડશો નહિ કંઠી તોડવાથી પાપ લાગે. તમે કોઈ આ પિબૈકથી બીશો નહિ પહેલા મારા ઉપર તે પ્રયોગ કરે અને મને કાંઈ થાય તો પછી તમે તેના શરણે જજો.”
- “હવે તારો કાળ આવ્યો છે.”
- “થાય તે કરી લે હું આ બેઠો.”
- “તું અમને અમારા દેવના દેવ સામે લડવાનું કહે છે આજ તો તને જ મારી નાખીએ.”
- “પિબૈક ! જે સાચા સિદ્ધ હોય છે, તે કોઈને ડરાવતા નથી જે ખરા પરમાત્માના આશ્રિત હોય છે, તે કોઈથી ડરતા પણ નથી. તારી મંત્રશક્તિને પરમાત્મા શક્તિએ ભસ્મસાત્ કરી નાખી.”
૨૧. નવ લાખ યોગીઓનો ઉદ્ધાર
- “તમે જે પુરુષોત્તમ નારાયણના દર્શન માટે વર્ષોથી તપ કરો છો તેમના તમને સાક્ષાત્ દર્શન થશે પુરુષોત્તમ નારાયણે આ પૃથ્વી પર અવતાર લીધો છે તમારું સૌનું કલ્યાણ કરવા પોતે આવીને તમને દર્શન દેશે.”
- “કાલે પ્રાત:કાળે તમને સૌને સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણની નીલકંઠ વર્ણી રૂપે દર્શન થશે તેમનાં દર્શનમાત્રથી તમારો મોક્ષ થશે અક્ષરધામની પ્રાIાત થશે.”
- “હે નીલકંઠ પ્રભુ ! આપે દર્શન આાયાં છે માટે દયા કરીને અમારા અંતરમાં સદાય નિવાસ કરીને રહો આપની મૂર્તિઅંતરમાંથી જાય નહિ, એવી હે અક્ષરાધિપતિ, તમને વિનંતી કરીએ છીએ.”
૨૨. ધર્મનો ઉપદેશ
- “અહીં જાગીજતિને રહેવાનું કોઈ સ્થાન છે?”
- “અહીં વાણિયાંના ધરની સામે બાવાઓનું રામજી મંદિર છે ત્યાં સૌં સાધુ-સંતોને ઉતારો મળે છે માટે તમે ત્યાં જાઓ.”
- “રામાયણની કથા કરો છો અને ધર્મ કેમ નથી પાળતા ? સાધુથી સ્ત્રીઓને ઉપદેશ ન કરાય ત્યાગી સાધુએ સ્ત્રી અને ધનનો ત્યાગ રાખવો જોઈએ.”
- 'છોકરા, કાલ સવારનો તું અમને ઉપદેશ કરનાર કોણ ? ભાગ અહીંથી, નહિ તો તને મારી કાઢીશું.
- “તમે કોણ છો ? શા માટે અમને વગર વાંકે મારો છો ? અમારો શો વાંકગુનો છે
- “તમે નીલકંઠ બ્રહ્મચારીને શા માટે વગર વાંકે અહીંથી કાઢી મૂક્યા ? નીલકંઠ તો સાક્ષાત્ ભગવાન છે આ રામચંદ્રજીના મંદિરમાંથી તમે એમને કાઢી મૂક્યા શા માટે ? જાઓ નીલકંઠને પગે પડી તેમની માફી માગી માનપાન સાથે નીલકંઠને ફરી મંદિરમાં પધરાવો, તો તમને છોડીશ. નહીતર આજે તમને બધાને પૂરા કરી નાખીશ.”
- “તમે કહેશો એમ કરીશું પણ અમને મૂકી દો તમે કોણ છો, તે તો કહો.”
૨૩. નીલકંઠ જયરામદાસને ધરે
- “નીલકંઠ બાળબ્રહ્મચારી છે બહુ તેજસ્વી છે ઈશ્વરમૂર્તિ છે માટે આપણે ધરે જમવા બોલાવીએ.”
- “આ મારા પુત્ર જયરામદાસને આપની સેવામાં રાખીએ છીએ આપ અહી જ રહો.”
૨૪. જાંબુવાનનું કલ્યાણ
- “જયરામ ! તુ આ કમળકાકડી રોજ કયાંથી લાવે છે?”
- “અહી એક સરોવર છે મારો મિત્ર કૃષ્ણ તંબોળી અને હું આ ફળ ત્યાંથી લઈ આવીએ છીએ.”
- “એમ! મને તારું સરોવર બતાવીશ? મારે તાજી કમળકાકડી આવી છે ચાલ, આપણે સરોવરમાં ફરીશું આનંદ કરીશું.”
- “વર્ણીરાજ! દૂર ઝાડવા જોયાં? ત્યાં વિકરાળ પ્રાણીઓથી ભરપૂર વન છે રાતે મારા ધર સુધી વાવની ઝાડ અને સિંહની ગર્જના સંભળાય છે ત્યાં કોઈથી ન જવાય.”
- “લાવો હલેસું, થોડીવાર હું તરાપો ચલાવું.”
- “નીલકંઠ ! હવે ત્યાં નથી જવું.”
- “વર્ણીરાજ, વનમાં જવાય તેવું નથી જંગલી પશુઆનો બહુ ભય છે વળી, સાંજનું ટાણું છે એટલે પશુઓ પણ અહી સરોવર તરફ પાણી પીવા આવતાં હશે.”
- “રીંછ નીલકંઠને ફાડી ખાશે.”
- “વર્ણીરાજ ! રીંછ તમારી પાસે આવીને કેમ શાંત થઈ ગયો ? શા માટે રોતો હતો ? કોણ હતો એ ! તમને નમન કરીંને કેમ ચાલ્યો ગયો?”
૨૫. નીલકંઠની શોધમાં
- “આપણી કાંઈ ભૂલ તો નહિ થઈ હોય ! નીલકંઠ આપણને રોતા મૂકીને શા માટે ચાલ્યા ગયા હશે?”
- “જા, નીલકંઠ પ્રભુ જયાથી મળે ત્યાંથી તેને પાછા લઈ આવ તેમના વિના અમારાથી જીવાશે નહી. આપણી ભૂલ થઈ હોય તો માફી માગજે, પણ નીલકંઠને પાછા લઈ આવ નીલકંઠ તો આપણા ભગવાન છે.”
૨૬. નીલકંઠનો પુન: મેળાપ
- “મહારાજ, અમારા અપરાધ માફ કરો કૃપાળુ, અમારી ભૂલ માફ કરો ચાલો, મારે ધરે પાછા ચાલો હવે હું તમને આગળ નહિજવા દઉં મારાં મા-બાપ કલ્પાત કરે છે તેમને ખાવાપીવાનું ભાવતું નથી,આખો દિવસ સેવા કરે છે ગામ આખું ઉદાસ થઈ ગયું છે મારી બહેનો અને કૃષ્ણ તંબોળી તો ગાંડા જેવાં થઈ ગયાં છે તમે જલદી ચાલો મારે ઘેર પાછા પધારો. હવે હું તમને નહિ મૂકું.”
- “જયરામ! તું અમારી સાથે ચાલ આપણે અહીંથી જગનાથપુરીની જાત્રાએ જવું છે.”
૨૭. નીલકંઠ જગનાથપુરીમાં
- “એય છોકરા ! અહીંથી લીલી ભાજી તોડી લાવ.”
- “તાંદળજાની લીલી ભાજી તોડો.”
- “એમાં તો જીવ છે તે અમે નહિ તોડીએ.”
- “બચાઓ, બચાઓ, નીલકંઠનો જાન જોખમમા છે.”
૨૮. રતા બશિયાનું કલ્યાણ
- “પ્રભુ,મારું કલ્યાણ કરો બ્રાહ્મણના શાપથી મારી આ ગતિ થઈ છે.”
- “જયારે કન્યા અને વર બેમાંથી એક પણ ભક્તિ અપંગ બને,ત્યારે..સગપણ તોડી નાખવાની છૂટ છે.”
- “શારત્ર કરતાંય ફુળધર્મ અને રીતિરિવાજ મહાન છે માટે તમે દીકરીના બાપનેકન્યા પરણાવવાનું કહો.”
- “જા, તું નવ મહિનામાં રાક્ષસ થઈ જઈશ.”
- “તેણે ભલે શાપ આપ્યો, પણ તમને સાક્ષાત ભગવાન નારાયણ મળશે તેમની સેવા મળશે અને ભગવાનનું ધામ મળશે.”
- “મારાં ધરડાં માં-બાપ અને બહેનોનું હું પાલનપોષણ કરું છું મારી બહેનોનું સગપણ નક્કી કરવા જાઉં છું માટે તું મને છોડી દે. જો તું મને નહિ છોડે, તો તું અજગરની જેમ અહી જડ થઈને પડી રહીશ.”
- “જા, તારો મોક્ષ થશે તનેકાઠિયાવાડમા ફરી જેન્પ મળશે મારો સમાગમ મળશે સેવા મળશે તારુંઆત્યંતિક કલ્યાણ થશે મારું અક્ષરધામ પળશે.
૩૦. કૃતઘ્ની સેવકરામ
- “કાંઈ ચિંતા રાખશો મા, અને તમારી ચાકરી કરીશું.”
૩૧. ભગવાનદાસને ચિહ્નોનાં દર્શન
- “તું ધરનું અને ખેતીનું કામ કરીશ તેમા ભગવાન નહિ મળે તું બધું છોડીને પ્રભુની શોધમાં નીકળ.”
- 'આજે તો હવે ખેતર જવાનું જ નથી જા આ તારું કપડાંનું પોટલું અને આ ભાથાનો ડબ્બો. આ લે એકસો સોનામહોરો અને નીકળ પ્રભુની શોધમાં ચાલ, જમી લે જલદીથી. જમીને નીકળી પડ દરેક તીર્થંમાં અને નદી કિનારે જજે. જંગલમાં અને વાડીઆમાં જજે. ગુફાઓમાં, કોતરોમાં તપાસ કરજે. હિમાલયમાં ફરી વળજે. પણ ભગવાન શોધી કાઢજે. ભગવાનને લીધા વગર ધરે આવતો નહિ.જો પ્રભુને લીધા વગર પાછો આવીશ, તો પરમ ભક્ત એવા તારા બાપની આબરૂ જશે પ્રભુને લીધા વગર હું તને દાખલ નહિ થવા દઉં.”
- “હા મા, આજહું પ્રભુની શોધમાં જરૂર જઈશ. પણ મારે પ્રભુને ખોળવા કેવી રીતે ? પ્રભુ સાક્ષાત મળે પણ મારે ઓળખવા કેવી રીતે?”
- “એમાં તે શી મોટી વાત ! પ્રભુનાં બે ચરણોમાંકુલ મળી સોળ ચિહ્નો હોય ડાબા ચરણમાં સાત ચિહ્નો અને જપણાચરણમાં નવ ચિહ્નો હોય પ્રભુને પડછાયો ન હોય રાતે અધારામાં પ્રભુઆગળ દીવો કરીએ અને દીવાનું તેજ તેમના શરીરમાંથી આરપાર નીકળેતો સમજવું કે સાક્ષાહ્ ભગવાન છે એમને છોડવા જ નહિ. વિનંતી કરીને,સમજાવીને, પ્રાર્થના કરીને, પ્રસન્ન કરીને, આપણે ધરે લઈ આવવા.”
- “તમે તો પ્રભુને શોધવા ચાલ્યા મારા પ્રભુ તો તમે જ છો તમને આખી જિંદગી સુધી પ્રભુનો પત્તો જ લાગે નહિ, તો મારે તો તમારી વાટ જ જોયા કરવાની ને!”
- “ગાંડી, ચિંતા શું કામ કરે છે?”
- “હા, હા, પ્રભુ જરૂર મળશે જો આપણી માને કેટલો ભાવ છે ? એમનો ભાવ સાચો હશે,તારું પ્રતિવતાપશું સાચું હશે અને મારી શ્રદ્ધા સાચી હશે તો પંદર જદિવસમાં પ્રભુ મળી જશે હું હમણાં જ આવ્યો સમજ.”
- “આ નદી પાર કરીને સામે ગામમાં રાતવાસો કરું કાલે સવારે ફરીથી આગળ ચાલીશ્ા.”
- “અહીં મારે ક્યાં રાત કાઢવી ?”
- “ભગવાનદાસ, અહી આવો; ઓ ભગવાનદાસ, અહી આવો.”
- “ભાઈ ભગવાનદાસ, મે તો તમને મારા પગમાં કાંટો વાગ્યો છે તે કાઢવા માટે બોલાવ્યા છે કાંટો કાઢી આપો તો બહુ સારુ જરા પીડા ઓછી થાય.”
- “પ્રભુ, કાટો બીજા પગમાં લાગે છે આમાં નથી.”
૩૩. નીલકંઠ તોતા્રદ્વિમાં
- “ત્યાગી જાણીને આપને પૂછું છું કે શારત્રોમાં ત્યાગીને સ્ત્રી-દ્રવ્પનો ત્યાગ કરવાનો કહ્યો છે, તેનું કેમ સમજવું ? સ્ત્રી, દ્રવ્ય અને રસ એ ત્રણ ત્યાગીને મોટાં બંધન કહ્યાં છે તેનાથી બ્રહ્માદિકને પણ બંધન થાય છે માટે ત્યાગીએ કેવો માર્ગ ગ્રહણ કરવો જોઈએ, તે આપ સમજાવો.”
- “કોઈ છે અહી ? આ છોકરાને અહીંથી કાઢો. ત્યાગીના ધર્મની વાત કરે છે,બાળક થઈ બ્રહ્માંડને બાથ ભરે છે આ છોકરાને અહીંથી રજા આપો, પછીજ હું અન્નજળ લઈશ. આવા શિષ્ય મારે નથી જોઈતા.”
- “ગુરૂ, ક્રોધ કરીને અકળાવું એ ગુરૂ કે શિષ્યનો ધર્મ ન કહેવાય જેમ થોડો અગ્નિ મહેલને બાળી દે, તેમ થોડા ક્રોધનું પરિણામ પણ મોક્ષને બગાડનારું બને છે.”
૩૪. નીલકંઠ ગુજરાતમાં
- “બહાર મોટા જોગી આવ્યા છે તેમને જમાડવા છે.”
- “તારી પાસેથી મારે સેવા લેવી છે તે ભવિષ્યમાં લઈશ.”
- “પણ મારા દેહનો શો ભરોસો?”
- “તારો દેહ ત્યાં સુધી રાખવો તે મારા હાથમાં છે.”
- “તારા ધરમાં લક્ષ્મીનારાયણની મૂર્તિપૃથ્વીમાં દાટેલી પડી છે તે મૂર્તિ હું માંરા સાધુને મોકલીને મંગાવી લઈશ.”
- “તાર ઘેર સુપુત્રનો (કશિયાભાઈનો) જન્મથશે“
૩૫. બોચાસણમાં નીલકંઠ
- “હે પ્રભુ ! હે બાળબ્રહ્મચારી ! આપ મારા ધરે ભોજન માટે પધારો.”
- “અત્યારે. દૂધ કયાંથી કાઢવું ? સાંજનું ટાણું હોય તો ઠીક, ભેંસ દૂધ દેઅત્યારે..ભેંસ કયાંથી દૂધ દે?”
- “મહારાજ, હવે અમારે ઘેર જ આપ રહો.”
- “મા, અમે અહી ફરી આવીશું, ઘણીવાર આવીશું, તમારેત્યાં પર કરીને રહેશું. અમારે હજી ધણાં કામ કરવાની છે, તેથી અમે જઈશું. આપના પુત્ર અને આપનું કુટુંબ મહાન ભાગ્યશાળી થશે આખુંકુટુંબ ભકત બનશે અમારી ભક્તિ કરશે.”
- “આ મૂર્તિઓ ભવિષ્યમાં અહી થનારા ભવ્ય મંદિરમાં બિરાજશે.”
- “બ્રહ્મચારીજી ! હવે અહી જ રહો ને.”
- “યે લડકા યહાં રહીને શું કરશે યહાં તેની જરૂર નથી.”
- “અમે આવી નાની જગ્યામાં રહીએ તેવા નથી અમારે માટે તો અહીંયાં મોટું ધામ થશે.”
૩૭. ચર્મવારી પિવાય નહી.
- “બાવાજી,હમણાં કોસમાંથી પાણી ઠલવાશે તે પી લેજો.”
- “કોસનું પાણી તો ચર્મવારિ કહેવાય કોસની મશક ચામડાથી બનેલી છે તેમાં રહેલું પાણી ન પીંવાય. અમને તે નહી ખપે.”
- “બાવાજી ! પીવું હોય તો પી લો, ફૂવામાં તો અઢાર હાથ ઊંડે પાણીછે કાળના આળા નદી, તળાવ-કૂવા પર બધે પડયા છે.”
- “મહારાજ ! મારી પાસે દોરડું નથી, નહીતર તમને પાણી સિંચી દેત.”
- “અમારે દોરડાની જરૂર નહી પડે.”
- “મારી વાડીમાં એક મહાત્મા આવ્યા છે અને ફૂવાનું પાણી તેને લીધે ઊંચું આવ્યું છે આપણે બધા તેમને રોકીએ.”
- “હા ! હા ! એક તપસ્વી જમીનથી બે હાથ અધ્ધર હાલ્યા જાય છે અને વીજળીના જેવો એમનો વેગ છે તમે પહોંચી નહી શ્ાકો.”
૩૮. મારવાનો શો અધિકાર
- “ભાઈ, તું કોણ છે અને ઝોળીમાં શું છે?”
- “હું જાતનો કોળી છું, લાખો મારું નામ છે અને મારીઝોળીમાં મેં માછલાં પકડચાં છે.”
- “ભાઈ, કોળી જાતિમાં તો ઘણો ભક્તો થયા છે.”
- “આટલાં માછલાં તે કેમ માર્યા ? આવા પાપકર્મમાંથી તું કયારે છૂટીશ?”
- “ભાઈ ! ભગવાન તને નહિ પૂછે કે આટલા જીવ તેકેમ માર્યા ? જીવતાને મારી નાખવાનો તને શો અધિકાર છે
- “આ કારમા દુકાળમાં અનાજનાં ફાંફાં પડયાં એટલે આ ધંધો કરવો પડ્યો છે પાપ તો છે પણ લાચારીના માર્યા આવા કામ કરવાં પડે છે.”
- “વાણિયા-બ્રાહ્મણને અન નથી મળતું ? એકયાં ભૂખે મરે છે ? તેમનું પણ જો અનાજ ખાવાનો નિર્ણય કરીશ, તો ભગવાન જરૂર દાણા પૂરશે. તારા ધરમાં દુકાળ નહિ દેખાય.”
- “પ્રભુ આજની રાત વડગામમાં રહી જાઓ સંધ્યાટાણું થયું છે અને આગળ રરત્તો વેરાન છે વળી, મહી અને સાબરમતીનો જયાં સંગમ થાય છે ત્યાં વાંસપુરપાણી રહે છે એટલે ઊતરી નહિ શકાય અને સામે પાર ઝાડીયાં તો વાવ-દીપડાનો ભય પણ છે.”
- “લાખા, જયારે રસ્ત્તો વધારે વિકટ, જયારે નદીમાં પાણી વધુ ઊંડાં, જયારે વાધ-દીપડાનો વધુ ભય તેમ મને ત્યાં જવાનું વધુ મન થાય છે, મારા જયાં પગલાં પડે છે ત્યાંથી ભય નાસી જાય છે.”
- “મહારાજ ! આ સંગમ પાર કરવો કઠણ છે ભલભલા તરવૈયાની છાતી બેસી જાય તેવી ભમરીઓ ફરે છે માટે કાલે સવારે ભરતી ઊતેર પછી ચાલજો. કાલે તો હું પણ તમને ધોલેરા સુધી બીજે રસ્તે મૂકવા આવીશ.”
- “હું સામે કાંઠે પહોંચીને મારી મૃગશાલા વીંઝીશ એટલે તું જાણજે કે હું પાર ઊતરી ગયો.”
૩૯. સ્વસ્વરૂપની ઓળખાણ
- “મહારાજ ! કયે ગામ રેવુ ? શું નામ ? શું જાત?”
- “અમારો દેશ અનિર્દેશ, જાતિ બ્રહ્મને નામ અનંત છે હંુ પણ મારાં નામ ગણી શકતો નથી.”
- “બાપુ ! માનો ન માનો પણે એ કોઈ મોટા જોગી હતા.આપણે આદર ન કર્યો તે બહુ ખોટું કર્યું.”
- “ ઈ માળુ ખરુંયે હોય આપણે બહુ મોટી ભૂલ કરી પણે હજી યોગી બહુ આધે નહિ ગયા હોય આપડે તેમને પાછા બોલાવીએ.”
- 'જોગી ! અમારે આંગણે આવીને તમે ભૂખ્યા જાઓ તેમા અમારી શોભા નહિ આપની અગમ વાણીમાં અમે અબુધ કાંઈ સમજયા નહિ માટે દરબારમા પધારો અને અમારું અન્ન જમો.”
- “આ લોટીમાં શું છે?”
- “દૂધ છે મહારાજ આપ પી જાઓ.”
- “અમે પીથલપરમાં રહીએ છીએ જાતે ખોજા છીએ,મારું નામ જાનબાઈ છે રોજ ગામનું દૂધ મહાદેવને ચડાવવાનો મારો નિયમ છે રસ્તામાં જો કોઈ મળે તો એ દૂધને પાઈ દેવાનો મારો નિયમ છે.”
- “યતિરાજ, આપનું નામ શું?”
- “તમે હોંકારો દ્યો છો તે તમે કાંઈ રામ છો?”
૪૧. રામાનંદ સ્વામીની વાત
- “ગિરનારની તળેટીમાં ત્રંબા ગામમાં આત્માનંદ સ્વામી રહે છે આત્માનંદસ્વામી સિદ્ધ અને ચમત્કારી સંત છે.”
- “ભગવાન નિર્ગુણ નિરાકાર છે ભગવાનની મૂર્તિપૂજા હોય નહિ.”
- “હું સાક્ષાત્ પોતે પૃથ્વી પર જન્મ લઈને પ્રગટ થઈશ, અનંત જીવોનો ઉદ્ધારકરીશ અને તમને મળીશ.”
- “હવે તમે સૌ આ રામાનંદસ્વામીની આજ્ઞામા રહેજો.”
- “બહ્મચારી ! અમને તો અમારા ગુરૂ આત્માનંદ સ્વામી સિવાય કોઈમાં શ્રદ્ધા બેસતી નથી બીજા શિષ્યો ભલે રામાનંદ સ્વામી પાસે ગયા, પણ અને ત્રણ તો અહી જ રહ્યાં છીએ હું વિઠ્ઠલાનંદ અને બાલાનંદ તો હજુ પણ ભગવાનને નિર્ગુણ,નિરાકાર સમજીએ છીએ અમે રામાનંદ સ્વામીનો ઉપદેશ સાંભળતાં જ નથી.”
- “આ લખુબાઈએ મારી ખૂબ સેવા કરી છે,હવે તેને સાચી વાત સમજાઈ છે, માટે લાવ કંઈક આપું.”
- “બ્રહ્મચારી મહારાજ ! તમે તો ભગવાન છો માટે મારો દીકરો વીરો, સાઠ ભેંશુ એને વાડી અમર રહે એવા આશીર્વાદ આપો.”
- “ડોશીમાને માગતાં નથી આવડચું. માટે લાવ હું જ એને સર્વશ્રેષ્ઠ વર આપું.”
૪૨. નરસિંહ મહેતાને દર્શન
- “આ સ્થાન અમારું છે અમે તમને અહીં નહી નહાવા દઈએ.”
- “આ તપસ્વી બહુ વિદ્વાન લાગે છે,માટે લાવ પ્રશ્ન પૂછું.”
- “હમણાં કાંઈ રસોઈ તૈયાર નથી જો તમે બે ધડી રોકાવ, તો સારી રસોઈ કરીને જમાડું.”
- “અમે રસોઈ સારૂ ઊભા રહેતા નથી અમારે જાત્રાએ જવું છે જો કાંઈ તૈયાર હોય તો લાવો.”
- “જો અન્ન તૈયાર ન હોય, તો અમે આ ચાલ્યા.”
- “તું વાત કરતો હતો તે તપસ્વી કયાં ગયા
- “એ તો હમણાં તે હમણાં જ અન્ન માગતા હતા. મે કહ્યું, રોકાવ તો જમાડીશ. પણ તે તો ચાલી જ નીકળ્યા.”
- “વાર ન લગાડશો. જે ઝટ તૈયાર થાય તેવું હોય તેબનાવી લાવો.”
૪૩. નીલકંઠ લોજમાં
- “બ્રહ્મચારીજી ! આપ કયાંથી પધારો છો? આપનું શુભ નામ,માપિતાનું નામ, શાથી વૈરાગ્ય ગ્રહણ કર્યો, આપના ગુરૂ “સાધુરામ ! ત્યાગીને ન્યાત, જાત,દેશ કે સગાંસંબંધી હોતાં નથી, જે ભવબંધનથી મુકાવે તે જ માતાપિતા અને તે જ ગુરૂ ! અમે એવા ગુરુની શોધમાં નીકળ્યા છીએ.”
- “સાધુરામ ! આપનું શુભ નામ તથા આપ કોના શિષ્ય છો, કોણ સંપ્રદાય છે તે કહો.”
- “અમારા ગુરૂ સ્વામી રામાનંદ, રામાનુજી દીક્ષાના આચાર્ય છે તેમનો અહી આશ્રમ છે અને પચાસ સંતો તે આશ્રમમાં? અત્યારે રહે છે.”
- “રામાનંદ સ્વામી હાલ તો કચ્છમાં વિચરે છે પરંતુ આપ અમારા આશ્રમમાં પધારો રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય મુક્તાનંદ સ્વામી અહી બિરાજે છે.આપના જેવા સંતનાં દર્શન આશ્રમના સૌ સંતોને થશે મુક્તાનંદ પણ બહુ જ રાજી થશે.”
- “સાધુરામ ! અમે વસતિમા ક્દી જતા નથી.”
- “પ્રભુ! આપ નહિ પધારો તો અમારા ગુરુ મુક્તાનંદજી આપને તેડવા અહી આવશે.”
- “આખી પૃથ્વી અમારું આસન છે આસનથી દેહનું સન્માન શા માટે?”
- “આપનો આશ્રમ જોઈ મારું મન ઠર્યું છે, સાધુઓ જોઈ શાંતિ થઈ છે.”
- “આપ જે પ્રશ્ન પૂછશો તેના ઉત્તર મારા ગુરુ રામાનંદ સ્વામી પાસેથી જે રીતે હું સમજયો છું તે રીતે જરૂર આપીશ.”
- “સ્વામી ! જીવ શું છે ? ઈશ્વર શું છે ? અનેમાયા શું છે ? વળી, બ્રહ્મ અને પરબ્રહ્મનાં સ્વરૂપો કેવાં છે તે સમજાવો.”
- “વર્ણીરાજ ! આપના પ્રશ્નો ખૂબ જ ગંભીંર છે આટલી કિશોર વયમાં આપ પ્રશ્નો પૂછી શકો છો તે જ આપની મહાનતા સૂચવે છે.”
- “મેં આ પ્રશ્નો ધણાને પૂછચા હતા, પરંતુ સૌંને આ પ્રશ્નોના ઉત્તર આપવા કઠણ પડયા હતા. આપને આ જ્ઞાન થયું છે તે ગુરૂ રામાનંદસ્વામીની તમારી ઉપર કેવળ કૃપા જ કહેવાય.
૪૬. સ્ત્રી-પુરૂષની સભા જુદી કરી
- “સંતો! હરિભકતો ! તમે સૌં મંદિરમાં આવો. હું તમને ત્યાં કથા સંભળાવીશ આમ, સ્ત્રીઓ સાથે બેસી કથા સાભળવી તે ધર્મ નથી.”
- “માતાઓ ! આ હવે છેલ્લા રામરામ છે આજથી સ્ત્રીઓ અને પુરુષોની સભા નોંખી થશે.”
૪૭. ગોખલો પૂર્યો
- “સ્વામી ! આ જે દીવાલમાં છિદ્ર છે તે સાધુના ધર્મમાં એક દિવસ છિદ્ર જરૂર પડાવશે.”
- સાધુઆએ સ્ત્રી સાથે આ પ્રકારનો વ્યવહાર રાખવો તે યોગ્ય નથી.”
૪૮. થાંભલાને બાથ ભીડીને રહેજો
- “લોજ જઈને નીલકંઠને કહેજો કે, જો સત્સંગમા રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ ભીંડીને રહેવું પડશે.”
- “બ્રહ્મચારીજી ! થાંભલાને બાથ ભીડીને રહેવું એટલે સત્સંગના સ્તંભ સમાન આ મુક્તાનંદ સ્વામી આજ્ઞામાં રહેવું એમ વાત છે.”
- “સ્વામી ! હું તો બ્રહ્મપથનો ભોમિયો છું સરયુપ્રદેશ કે બીજા અનેક પ્રદેશો હું ભૂલી ગયો છું.”
૪૯. ચમત્કારોની પરંપરા
- “અમારી વાડીમા ખૂબ ચીભડાં થયાં છે,આપ બાર-પંદર હરિભક્તો મોકલીને સારાં સારાં ચીભડાં લઈ જાવ અમારી ઈરછા ચીભડાં સુકાવીને તેનું અથાણું રામાનંદ સ્વામીને જમાડવાની છે.”
- “તમે હમણાં જ ગામમાં જાવ અને બાર-પંદર હરિભક્તોને શીલ ગામથી ચીભડાં લાવવા મોકલો.”
- “મુક્તાનંદ સ્વામી,હરિભક્તોને બોલાવવાની જરૂર નથી આજ હું આ દેવા ભક્તને લઈને શીલ ગામ જઈને બધાં ચીભડાં લઈ આવીશ.”
- “તમારું શરીર દુબળું છે વળી, બે ગાઉ દૂરથી પંદર-વીશ મણનો ભાર તમારાં બે જણથી ના ઊપડી શકે માટે ઝાઝા હરિભક્તો લઈ જાઓ.”
- “આ સેવા તો હું જાતે જ કરીશ કાંઈ પરિશ્રમ નહિપડે.”
- “ઊભા રહો, ગાડું લઈ આવું.”
- “ગાડાનું કાંઈ કામ નથી એક મોટો ચોફાળ લઈઆવો.”
- “મારાથી તો આ બે મણનું પોટલું ઊપડતું નથી.”
- “તમે ગભરાવ છો શું ? જુઓ, સામે રહ્યો પેલો મોટો પથ્થર તેના પર ચઢીને હળવેકથી તમારું પોટલું મારે માથે ગાંસડો છે તેના પર રાખી દો.”
- “ચીભડાં આવી ગયાં છે હવે સાધુઓને કહો કે ટોપલે ટોપલે કરીને અંદર લઈ આવે.”
૫૦. રામાનંદ સ્વામીને પત્ર
- “આપ આજ્ઞા આપો તો ગુરૂના દર્શન કરવા કચ્છ જઈએ.”
- “ગુરૂ હવે થોડા દિવસમાં જ અહી આવશે તમે અહીં રહો. આપણે ગુરુને પત્ર લખી મોક્લીએ.”
- “જેમની હું રાહ જોતો હતો તે આવી ગયા સાક્ષાત્ પરબ્રહ્મ સૌંને મોક્ષનું દાન દેવા આવી પહોંચ્યા છે.”
- “ધન્ય ધન્ય તમે વર્ણીરાજ ! અમારા ટળ્યા સર્વ ઉચાટ.”
- “ભકતો ! આજે આપણા સર્વના જીવનની ધન્ય પળ છે આજનો દિવસ મંગલ છે જેમની હું રાહ જોતો હતો, જેમના દ્વારા ભાગવત ધર્મનું સ્થાપન થવાનું છે, લાખો બ્રહ્મરૂપ થઈને બ્રહ્મપુર ધામના અધિકારી બનવાના છે તે વર્ણી ભગવાન લોજમાં પધાર્યા છે.”
- “થોડી સાકર તો લાવો.”
- “ભટ્ટજી ! આજે તમે આનંદના સમાચાર લાવ્યા છો તેથી હું તો તમને આટલું જે આપું છું પણે વર્ણી તમને ધણું આપશે, ન્યાલ કરી દેશે.”
- “રસ્તામા જેજે ગામ આવે ત્યા સૌંને વર્ણી લોજે પધાર્યા છે તે સમાચાર આપજો અને સૌ તેમનાં દર્શન કરવા લોજ જાય તેવી અમારી આશા છે તે સૌને ક્હેજો.”
- “વર્ણી! ત્યાં આવ્યાં છે તો તેમને સાચવશો. વર્ણી આ લોક્ના નથી તેની પ્રતીતિ ભવિષ્યમાં થશે તેમની પાસે સાધુઓને અષ્ટાંગ યોગ શીખવજો. અમે વૈશાખ ઊતરતા ત્યાં આવીશું.
૫૧. નીલકંઠનો મહિમા
- “ કેમ અહી અચાનક આવ્યાં?”
- “થોડા દિવસ પહેલાં મયારામ ભટ્ટ આપનો પત્ર લઈને લોજ જતા હતા ત્યારે ગામ શેખપાટમાં રાત રોકાયા મયારામ ભટ્ટે મને કહ્યું કે લોજમાં વર્ણી આવ્યા છે, તે આપના કરતાંય સમર્થ છે, મને થયું કે આપને આવીને વાત કરું કે મયારામ આપને નામે વર્ણીનો મહિમા ચલાવે છે.”
- અહા, એ જ આ ! તમારા સદભાગ્ય છે કે તમોને આજે મળ્યા જયારે યથાર્થ ઓળખાશે ત્યારે.આનંદનો પાર નહિ રહે.
૫૩. જમાદારને સમાધિ
- “આ શું ? આ શી હિંદુની ઊલટી રીત ! મને તો સાવ અધટિત લાગે છે તમારા હિંદુમા એવું કેવું કે મુરસિદ ઊંચે આસને બેસે અને અલ્લા નીચે આસને બેસે?”
- “એ તમે ન સમજો. આ તો, અમારી હિદુની અસલની રીત છે વશિષ્ઠ ઋષિ ઊંચે આસને બેસતા અને રામચંદ્ર ભગવાન તેમની પાસે નીચે બેસતા.”
૫૪. દીક્ષા આપી
- “સ્વામી ! તમે મારાં માતાપિતા છો તમે જ મારા ગુરૂ છો કૃપા કરીને આજે મને મહાદીક્ષા આપો.”
- “હે સહજાનંદ, તમે ધર્મ પાળજો અને સૌંને ધર્મ પળાવજો. આ પૃથ્વી પરના જીવોનું કલ્યાણ કરજો. મહિમાએ સહિત ભક્તિ પ્રવર્તાવજો.”
૫૫. ધર્મધુરા સોંપી
- “આ સત્સંગની ગાદી-ધર્મધુરા મારે આપવી છે, તો કોને આપવી?”
- “સ્વામી, આ બાળબ્રહ્મચારી સહજાનંદ સ્વામી જ ધર્મધુરાને યોગ્ય છે.”
- “મારા અંતરની જે વાત હતી તે તમે સૌંએ કરી માટે ચાલો તૈયારી કરીએ“
- “તમારા સંત્સગી હોય તેને એક વીછીનું દુ:ખ થવાનું હોય તો તે મને એક એક રુંવાડે કોટિ કોટિ વીછીનું દુ:ખ થાઓ; પણ તમારા સંત્સગીને તે થાઓ નહિ અને તમારા સંત્સગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય, તે રામપત્તર મને આવે પણ તમારા સંત્સગી અનવસ્ત્રે કરીને દુ:ખી ન થાય, એ બે વર મને આપો.”
- “આ મૂળજી અમારે રહેવાનું સાક્ષાત્ અક્ષરધામ છે.”
૫૬. રામાનંદ સ્વામી અક્ષરધામ સિધાવ્યા
- “પ્રગટ પુરુષોત્તમ ગાદીએ બેસી ગયા મારૂં. કાર્ય પૂરું થયું માટે હવે આ દેહમા રહેવુ નંથી.”
- “મોટાપુરૂષ પૃથ્વી પરથી કદી જતા નથી. સૌએ સ્વામીની આજ્ઞા પ્રમાણે વર્તવું તો પછી સ્વામી અંતર્ધાન થયા છે એવો ભાવ રહેશે નહી. અને ભગવાનનું પ્રગટ સ્વરૂપ ઓળખાશે.”
0 comments