દિવસ- 2 - પરિચય પરીક્ષા

કિશોર સત્સંગ પરિચય 1


✅ એક વાક્યમાં જવાબ

  1. દેવતા, તીર્થ અને વેદની નિંદા વિશે શું આજ્ઞા છે?

  2. માર્ગમાં દેવમંદિર આવે તો શું કરવું?

  3. સત્સંગીએ કયા પાંચ દેવોને પૂજય માનવા?

  4. કયા પ્રકારનાં શાસ્ત્રો માનવાં નહિ?

  5. ગુરુનું અપમાન શું કરે છે?

  6. માનનીય છ વ્યક્તિઓ કઈ છે?

  7. સ્ત્રી-પુરુષોની સભા અલગ કેમ રાખવામાં આવી?

  8. કાર્ય કરતા પહેલાં શું કરવું?

  9. વિદ્યાદાન વિશે શું કહ્યું છે?

  10. ભક્તિ કેવી રીતે કરવી?

  11. કયા તીર્થોની યાત્રા કરવી?

  12. ભૂતપ્રેતના ઉપદ્રવ સમયે શું કરવું?

  13. કોનો સંગ ન કરવો?

  14. કોના સમાગમથી ભ્રષ્ટ થવાય?

  15. કોનો નિત્ય સંગ કરવો?

  16. લાંચ વિશે શું આજ્ઞા છે?

  17. કોની સાથે વિવાદ ન કરવો?

  18. ગુપ્ત વાત વિશે શું નિયમ છે?


✅ કારણો

  1. દેવતા અને શાસ્ત્રોની નિંદા ન કરવી.

  2. દેવમંદિરે નમસ્કાર કરવા.

  3. ગુરુનું અપમાન ન કરવું.

  4. સ્ત્રી-પુરુષોની સભા જુદી રાખવી.

  5. વિચાર્યા વગર કાર્ય ન કરવું.

  6. વિદ્યાદાનને મહાન દાન કહેવાયું.

  7. ધર્મ સહિત ભક્તિ કરવી.

  8. તીર્થયાત્રા કરવી.

  9. દુષ્સંગનો ત્યાગ કરવો.

  10. એકાંતિક સંતનો સમાગમ કરવો.

  11. લાંચ ન લેવી.

  12. ગુપ્ત વાત જાહેર ન કરવી.



સત્સંગ વાચનમાળા 2 → ભાગ 1

વિધાવારિંધિ

કોણ બોલે છે કોને કહે છે?

  1. ‘હે પ્રભુ ! આપ જ મારું સર્વસ્વ છો… આપનો હું દાસ થવા ઇચ્છું છું…’ — કોણ બોલે છે? કોને કહે છે?

  2. ‘આ તો પૂર્વના ભક્ત છે.’ — કોણ બોલે છે? કોના વિષે કહે છે?

  3. ‘ભગવાનના ચરણને નમસ્કાર કરવાથી ભગવાનને વિષે દાસત્વભક્તિ સિદ્ધ થાય છે…’ — કોણ બોલે છે? કોને કહે છે?

  4. ‘આ નિત્યાનંદ સ્વામીની સમજણ સાચી છે…’ — કોણ બોલે છે? કોના વિષે કહે છે?

એક વાક્યમાં જવાબ

  1. દિનમણિના માતા-પિતાનાં નામ લખો.

  2. દિનમણિનો જન્મ ક્યારે થયો હતો?

  3. દિનમણિ વિદ્યા અભ્યાસ માટે ક્યાં ગયા હતા?

  4. દિનમણિને ભાગવતી દીક્ષા ક્યાં આપવામાં આવી?

  5. દિનમણિનું દીક્ષા પછીનું નામ શું રાખવામાં આવ્યું?

  6. નિત્યાનંદ સ્વામીને કઈ પદવી પ્રાપ્ત થઈ?

  7. નરસિંહ પંડ્યાએ કયા સ્થળે શાસ્ત્રચર્ચા કરી?

  8. સત્સંગિજીવન લખાતો હતો ત્યારે કયો મતભેદ ઊભો થયો?

કારણો

  1. દિનમણિ તીર્થયાત્રા માટે નીકળી પડ્યા

  2. દિનમણિને સ્વામિનારાયણ ભગવાનને મળવાની તાલાવેલી લાગી

  3. મહારાજે નિત્યાનંદ સ્વામીને ભણવા મૂક્યા

  4. નિત્યાનંદ સ્વામી વિદ્વાનોમાં માન્ય બન્યા

  5. નવાબ નરસિંહ પંડ્યા ઉપર ગુસ્સે થયા

  6. નિત્યાનંદ સ્વામીને વિમુખ કરવામાં આવ્યા

  7. મહારાજે નિત્યાનંદ સ્વામીની પૂજા કરી

મુદ્દાસર નોંધ

  1. દિનમણિની તીર્થયાત્રા

  2. દિનમણિ અને શ્રીજીમહારાજની મુલાકાત

  3. નિત્યાનંદ સ્વામીની વિદ્યાપ્રાપ્તિ

  4. નરસિંહ પંડ્યા સાથે શાસ્ત્રચર્ચા

  5. નિત્યાનંદ સ્વામીની સર્વોપરી નિષ્ઠા

  6. સત્સંગિજીવન પ્રસંગ અને ઉપાસનાની દૃઢતા

🎵 કીર્તન અધ્યાય 1 → બાકી ભાગ

0 comments

દિવસ- 2 - પરિચય પરીક્ષા

કિશોર સત્સંગ પરિચય 1 ✅ એક વાક્યમાં જવાબ દેવતા, તીર્થ અને વેદની નિંદા વિશે શું આજ્ઞા છે? માર્ગમાં દેવમંદિર આવે તો શું કરવું? સત્સંગીએ કયા પાં...