ઘનશ્યામ ચરિત્ર 6 – 7
ઘનશ્યામ ચરિત્ર – “ઘનશ્યામે કાન વીંધાવ્યા”
કોણ બોલે છે કોને કહે છે?
“આ જુઓ ઘનશ્યામ આંબલીના ઝાડ પર બેઠા છે, તો તમે ઝાડ પર ચડીને તેમને ઉતારો.”
“મને ગોળ ખાવા આપો તો કાન વીંધાવીશ.”
“જો ડાહ્યા થઈને કાન વીંધાવવા બેસશો તો ગોળ ખાવા મળશે.”
એક વાક્યમાં જવાબ આપો
ઘનશ્યામ કેટલા માસના થયા હતા?
ભક્તિમાતાને શું વિચાર આવ્યો?
ઘરની સામે કયું ઝાડ હતું?
કાન વીંધનારાની આંખો કેમ અંજાઈ ગઈ?
ઘનશ્યામ ક્યાં અદૃશ્ય થયા?
ઘનશ્યામ ક્યાં બેઠા દેખાયા?
ઘનશ્યામે કાન વીંધાવવા શું માંગ્યું?
ઘનશ્યામે કાન વીંધાવતા શું ખાધું?
ટૂંકનોંધ
ઘનશ્યામે કાન વીંધાવ્યાનો પ્રસંગ
આંબલીના ઝાડ પર ઘનશ્યામના દર્શન
ઘનશ્યામનાં બે સ્વરૂપે દર્શન
કાન વીંધનારાનો અનુભવ
કારણો આપો
ભક્તિમાતાને ઘનશ્યામના કાન વીંધાવવાનો વિચાર આવ્યો
કાન વીંધનારાની આંખો અંજાઈ ગઈ
કાન વીંધનારો ગભરાઈ ગયો
રામપ્રતાપભાઈ આંબલીના ઝાડ પર ચડ્યા
ભક્તિમાતાએ ગોળ મગાવ્યો
ઘનશ્યામ ચરિત્ર – “ઘનશ્યામે કાન વીંધાવ્યા”
કોણ બોલે છે કોને કહે છે?
“આ જુઓ ઘનશ્યામ આંબલીના ઝાડ પર બેઠા છે, તો તમે ઝાડ પર ચડીને તેમને ઉતારો.”
“મને ગોળ ખાવા આપો તો કાન વીંધાવીશ.”
“જો ડાહ્યા થઈને કાન વીંધાવવા બેસશો તો ગોળ ખાવા મળશે.”
એક વાક્યમાં જવાબ આપો
ઘનશ્યામ કેટલા માસના થયા હતા?
ભક્તિમાતાને શું વિચાર આવ્યો?
ઘરની સામે કયું ઝાડ હતું?
કાન વીંધનારાની આંખો કેમ અંજાઈ ગઈ?
ઘનશ્યામ ક્યાં અદૃશ્ય થયા?
ઘનશ્યામ ક્યાં બેઠા દેખાયા?
ઘનશ્યામે કાન વીંધાવવા શું માંગ્યું?
ઘનશ્યામે કાન વીંધાવતા શું ખાધું?
ટૂંકનોંધ
ઘનશ્યામે કાન વીંધાવ્યાનો પ્રસંગ
આંબલીના ઝાડ પર ઘનશ્યામના દર્શન
ઘનશ્યામનાં બે સ્વરૂપે દર્શન
કાન વીંધનારાનો અનુભવ
કારણો આપો
ભક્તિમાતાને ઘનશ્યામના કાન વીંધાવવાનો વિચાર આવ્યો
કાન વીંધનારાની આંખો અંજાઈ ગઈ
કાન વીંધનારો ગભરાઈ ગયો
રામપ્રતાપભાઈ આંબલીના ઝાડ પર ચડ્યા
ભક્તિમાતાએ ગોળ મગાવ્યો
કિશોર સત્સંગ પ્રારંભ 2
એક વાક્યમાં જવાબ
૧. રામાયણ લખનાર ઋષિ કોણ હતા?
૨. વાલ્મીકિ ઋષિ પહેલાં શું કરતા હતા?
૩. અજામિલના કેટલા દીકરા હતા?
૪. અજામિલના નાના છોકરાનું નામ શું રાખવામાં આવ્યું?
૫. મૃત્યુ સમયે અજામિલને તેડવા કોણ આવ્યા હતા?
૬. શ્રીજીમહારાજના વખતના લૂંટારાનું નામ શું હતું?
૭. જોબન પગીને શ્રીજીમહારાજે શું આપ્યું?
૮. ધૂન કરતી વખતે કોને યાદ કરવા?
૯. સ્વામી એટલે કોણ?
૧૦. નારાયણ એટલે કોણ?
૧૧. અક્ષર એટલે કોણ?
૧૨. પુરુષોત્તમ એટલે કોણ?
૧૩. ભજન કોનું કરાય?
ખાલી જગ્યા પૂરો
૧. રામાયણ લખનાર __________ ઋષિ હતા.
૨. અજામિલના નાના છોકરાનું નામ __________ રાખ્યું હતું.
૩. મૃત્યુ સમયે અજામિલને તેડવા __________ આવ્યા હતા.
૪. શ્રીજીમહારાજના વખતમાં __________ પગી નામનો લૂંટારો હતો.
૫. જોબન પગીને શ્રીજીમહારાજે હાથમાં __________ આપી દીધી.
૬. ભગવાન અને ગુરુને સંભારીને ભજન કરવું એનું નામ __________.
૭. સ્વામી એટલે __________ સ્વામી.
૮. નારાયણ એટલે __________ સ્વામી.
૯. અક્ષર એટલે __________ સ્વામી.
૧૦. પુરુષોત્તમ એટલે __________ સ્વામી.
૧૧. બ્રહ્મ એટલે __________ સ્વામી.
૧૨. પરબ્રહ્મ એટલે __________ સ્વામી.
નિરૂપણ
૧. વાલ્મીકિ ઋષિ
૨. અજામિલ
૩. જોબન પગી
૪. ધૂન
૫. ભગવાનના નામનો પ્રતાપ
૬. સ્વામી અને નારાયણ
૭. અક્ષર અને પુરુષોત્તમ
પ્રસંગ વર્ણન
૧. વાલ્મીકિ ઋષિ ‘રામ’ નામથી સુધરી મોટા ઋષિ થયા તે પ્રસંગ.
૨. અજામિલે ‘નારાયણ’ નામ બોલતાં બચી ગયા તે પ્રસંગ.
૩. જોબન પગીને શ્રીજીમહારાજે સત્સંગી બનાવ્યા તે પ્રસંગ.
૪. ધૂન કેવી રીતે કરવી તેનો પ્રસંગ.


0 comments