અનાદિ હ્યક્ષરબ્રહ્મ પ્રમુખોપમ્

 

અનાદિ હ્યક્ષરબ્રહ્મ પ્રમુખોપમ્

સાધુ મંગલવર્ધનદાસ

 

અનાદિ હ્યક્ષરબ્રહ્મ પ્રમુખોપમ એ,

નારાયણસ્વરૂપ જય ગુરુદેવ હરે.

જલદલ ચંચલ લોચન સ્મેરાનન એ,

મનસિજમોહન પક્ષ્મન્ જય ગુરુદેવ હરે... ૦

કરતલ હાર મનોહર કુમુદોદર એ,

ગુંજાફલ મધુરાધર જય ગુરુદેવ હરે.

શ્રીતજન ચંદન ચર્ચિત ગુરુલાલિત એ,

લજ્જિતાનંગ શુભાંગ જય ગુરુદેવ હરે... ૧

હતજનહૃદયતમો બલ જનમંગલ એ,

શ્રીતમુદિત મુનિમરાલ જય ગુરુદેવ હરે.

અગણિતમુનિ ગુણભૂષણ જિતદુષણ એ,

શ્રીહરિ-પરમધામ જય ગુરુદેવ હરે... ૨

ભવભંજન મુનિરંજન મદગંજન એ,

જનમધુમાનસકંજ જય ગુરુદેવ હરે.

મલિનજનશોકતારણ સુખકારણ એ,

રચિતરુચિર રતિગીત જય ગુરુદેવ હરે... ૩

જય ગુરુદેવ હરે... જય ગુરુદેવ હરે...

જય ગુરુદેવ હરે... જય ગુરુદેવ હરે..

 

Anādi hyakharabrahma pramukhopam

Sadhu Mangalvardhandas

 

Anādi hyakṣharabrahma pramukhopam e,

 Nārāyaṇaswarūp jaya gurudev hare.

Jaladal chanchal lochan smerānan e,

 Manasija-mohan pakṣhman jaya gurudev hare...

Karatal hār manohar kumudodar e,

 Gunjāfal madhurādhar jaya gurudev hare.

Shrītajan chandan charchit gurulālit e,

 Lajjitānanga shubhānga jaya gurudev hare... 1

Hata-jana-hrudayatamo bal janamangal e,

 Shrītamudit munimarāl jaya gurudev hare.

Agaṇitamuni guṇabhūṣhaṇ jitaduṣhaṇ e,

 shrīhari-paramadhām jaya gurudev hare... 2

Bhavabhanjan muniranjan madaganjan e,

 Jana-madhumānasa-kanja jaya gurudev hare.

Malina-jana-shokatāraṇ sukhakāraṇ e,

 Rachita-ruchir ratigīt jaya gurudev hare... 3

Jaya gurudev hare... jaya gurudev hare...

Jaya gurudev hare... jaya gurudev hare...

 

0 comments

કિશોર સત્સંગ પરિચય કોણ બોલે છે?

  ૩. ગલુજી ૧. “આ કાગળ વાંચીને તરત ધરની તમામ ધરવખરી ગાડામાં ભરીને, તમારા માતુશ્રીને ઘેર એકલાં રાખીને તમો વડથલ આવો.” ૨. “ગલુજી કયાં છે?” ૩. “સ...